અજાણી જગ્યા ની મુલાકાત - Novels
by કાળુજી મફાજી રાજપુત
in
Gujarati Horror Stories
આ વાતને ચાર વર્ષ વીતી ગયા મારી સાથે બનેલી આ એક સત્ય ઘટના ની વાત કરું છું 13 માર્ચ 2016 ના રોજ અમારી એસએસસીની પરીક્ષા છેલ્લું છેલ્લું પેપર હતુંપેપર પૂરું થયા બાદ અમારા ગામના પાદરે બધા મિત્રો ની ...Read Moreહતી .
પહેલાં હું ખેતરે ગયો ત્યાર બાદ ગામે જવા રવાના થયો આજે ખુશીનો કોઈ પાર ન હતો કારણકે બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી અને હવે તો ત્રણ માસનું વેકેશન હતું મનોમન વિચારતો હું ગામ તરફ જઈ રહ્યો હતો હજુ ખેતર થી થોડી દૂર ગયો હતો પાછળથી કોઇએ બૂમ પાડતા કહ્યું અલા એ કાળુ ઉભો રે મેં પાછળ ફરીને જોયું તો તે મારોમિત્ર દિનેશ હતો એણે મારી પાસે આવીને કયું અલા સાંભળતું નથી બોળ થઈ ગયો છે ? મેં હસતા હસતા કયું હું મારી ધૂન માં હતો એણે કયું કેવી ધુન ? અલા બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ અને હવે તો ત્રણ માસનું વેકેશન છે આ ત્રણ માસ ક્યાં આગળ વિતાવવા એની ધૂન મા હતો એટલામાં તો દિનેશ બોલ્યો ભાઈ મેં તો વેકેશનો પૂરેપૂરો પ્લાન કરી નાખ્યો છે.
આ વાતને ચાર વર્ષ વીતી ગયા મારી સાથે બનેલી આ એક સત્ય ઘટના ની વાત કરું છું 13 માર્ચ 2016 ના રોજ અમારી એસએસસીની પરીક્ષા છેલ્લું છેલ્લું પેપર હતુંપેપર પૂરું થયા બાદ અમારા ગામના પાદરે બધા મિત્રો ની ...Read Moreહતી . પહેલાં હું ખેતરે ગયો ત્યાર બાદ ગામે જવા રવાના થયો આજે ખુશીનો કોઈ પાર ન હતો કારણકે બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી અને હવે તો ત્રણ માસનું વેકેશન હતું મનોમન વિચારતો હું ગામ તરફ જઈ રહ્યો હતો હજુ ખેતર થી થોડી દૂર ગયો હતો પાછળથી કોઇએ બૂમ પાડતા કહ્યું અલા એ કાળુ ઉભો રે મેં પાછળ ફરીને
જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારી પાસે મારી મમ્મી બેઠી હતી તેણે મને દેખીને મોઢા ઉપર સ્મિત લાવી ને પૂછ્યું બેટા હવે તને સારું છે ને મેં આ માથું હલાવીને મેં જવાબ આપ્યો હા મમ્મી મને હવે સારું છે ...Read Moreમનમાં એક સવાલ આવ્યો મને અહીં કોણ લઈ આવ્યું? મેં મમ્મીને પ્રશ્ન કરતા પૂછ્યું મમ્મી મને અહીં કોણ લઈ આવ્યું ? હું ........અહીં કેવી રીતે આવ્યો ? મારા મનમાં ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા હતા પણ તેના જવાબ મારી પાસે નહોતા આટલામાં તો મારા પપ્પા આવી ગયા અને તેમણે મને જોઈને બોલી ઉઠ્યા: બધા પ્રશ્નોના ઉત્તર ઘેર જઈને મળ
નમસ્કાર વાચકમિત્રો હું કાળુજી મફાજી રાજપુત તમારી લોકપ્રિય રચના ને મુકવા માં થોડો ટાઈમ લગાવી દીધો તેથી હું તમારી માફી માગું છું.રચનાને આગળ વાંચો . આમ વિચાર કરતા કરતા સવાર ...Read Moreગઈ પણમારા મનમાં રાત્રી ની એલી વાત હજી સુધી મનમાં ને મનમાં જ જકળાતી હતી આટલા માં તો મારી મમ્મીમને જગાડવા આવી ગઈ . મમ્મી બોલી:: અરે આજે તો તું વહેલો જાગી ગયો. મમ્મીએ પ્રશ્ન કરતાં મને પૂછ્યું કેમ બેટા રાતે ઊંઘ નથી આવી ?હું પથારીમાંથી ઊભો થઈને આળસ મરોડી ને બોલ્યો ::: .. એવું કંઈ નહીં મમ્મી રાત્રે વહેલો સૂતો હતો એટલે સવારે પણ વહેલો