AGHORI NI ANDHI book and story is written by Urmeev Sarvaiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. AGHORI NI ANDHI is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અઘોરી ની આંધી - Novels
by Urmeev Sarvaiya
in
Gujarati Short Stories
સમય એક એવો જીવનો સાથી છે, જે જીવનમાં સાથે રહે છે, આપણા સવની હાથે રહે છે, પણ સમય આપણને ઘણું દે છે અને ઘણું ગુમાવી દે છે. સમયને પૈસા સાથે પણ તોલવામાં આવ્યો છે. આ સમય આપને દાન પણ કરાવે છે અને કાળા કામ પણ કરાવે છે. આવીજ ઘટના હાલમાં થઈ છે. આ ઘટના ચમનગર ની છે.
સમય એક એવો જીવનો સાથી છે, જે જીવનમાં સાથે રહે છે, આપણા સવની હાથે રહે છે, પણ સમય આપણને ઘણું દે છે અને ઘણું ગુમાવી દે છે. સમયને પૈસા સાથે પણ તોલવામાં આવ્યો છે. આ સમય આપને દાન ...Read Moreકરાવે છે અને કાળા કામ પણ કરાવે છે. આવીજ ઘટના હાલમાં થઈ છે. આ ઘટના ચમનગર ની છે. ચમનનગર નાં ચાની ચોકે ચવુદ(૧૪) ચાકોરા (પક્ષી) ચાદનાં ની ચોવીસ તારા ઓની સાથે જોઇ રહ્યા હતા. ચમનનગર ખેતર વાળા વિસ્તાર માં ચોળી નો પાક લહેરાતો હતો. ચમ નનગર નાં પાદર નાં ચોરે ડોશિયોના ભજન ચાલતા હતા.ચેતન ચોટલી ગામનો સરપંચ હતો.સમય ચાલતો હતો અને
ક્યારેક ક્યારેક ઘડી એવી આવી છે ત્યારે જીવન માં કઈ સુઝતું નથી શું કરવું અને શું ન કરવું. ઉર દ્રવી ઉઠે છે. વિશ્વાસ ન થાય એવી ઘટના થી પરિચિત થવું પડે છે. પંખી ના માળા જેવડું ગામ ચમનગરે આ ...Read Moreનો સામનો કર્યો. થોડા જ સમય માં આખાય ગામનો નાશ થવા લાગ્યો.એની અસર હવે આખાય પંથક માં થવા લાગી. હવે વારો હતો આજુ બાજુના ગામનો. હજારો લોકો ના જીવ જોખમ માં હતા. બાજુ નું ગામ એટલે લિલાનગર ના લોકો ગભરાય ગયા.પંથક માં
"જય અસુર" આ નાદ આકાશ માં એવો ગુંજ્યો કે ધરતી ના બે કટકા થઈ જાય. આ અવાજ થી હરી ભાઈ અચંભિત થઈ ગયો. હરિ ભાઈ માં હૃદય ના ધબકારા વધી ગયા.અને વડલા ની થડે સંતાઈને બેઠેલા હરી ભાઈ વિચારો ...Read Moreવલોવવા લાગ્યો," કેમ આ સ્ત્રી ને હોમી દીધી? કેમ આ અઘોરીઓ જયકાર અસુરો નો કરે છે !?, શું આ કોઈ બીજું તો નહિ હોય ને !? ,કેમ ચમ નગર ને જ આ લોકો એ પોતાનું સ્થાન બનાવ્યું. આ કુતૂહલ માં ઘણો સમય વિતી ગયો. આ બાજુ અઘોરી પંથ પુરુષો અને સ્ત્રીઓ ના હાડ પિંજર ને આરોગવા લાગ્યા. હરિ ભાઈ ભૂખ્યો ને
પૂર્વ ભાગ માં... રાત્રિ ના ત્રણ વાગ્યા નો સમય અને હરી ભાઈ ને નીરવ શાંતિ નો અહેસાસ થયો.એટલે વડલા માંથી અકળાયેલા પગ જમીન પર મૂક્યો.. આજુ બાજુ જુવે ...Read Moreતો બધાય અસુરો યોગ મુદ્રા માં ધ્યાન માં લીન હતા.. હરી ભાઈ હવે ત્યાંથી નીકળવા નો પ્રયત્ન કરતા હતા.. ત્યાં પાછળ થી કોઈકે એના ખભા પર હાથ મૂક્યો...હવે આગળ.... હરિ ભાઈ ના ઉર ના ધબકારા વધી ગયા.. જાણે એનું મોત હવે આવી ગયું હોય.. તે ડરતા ડરતા પાછળ જુવે છે તો એક માણસ ભગવો વસ્ત્રો માં ઊભો હોય છે.. અને કહે છે
અંતે... આજુ બાજુ જોઈ ના શકે એવો પ્રકાશ ફેલાય ગયો.અને એજ પ્રકાશ પાછો અંધારા માં તબદીલ થય ગયો.અને એક મોટો શંખ નાદ થયો. હરિ ભાઈ જુવે છે તો આજુ બાજુ અંધકાર છવાયેલો જુવે છે.પેલા સાધુ ય દેખાતા ...Read Moreહતા એટલે એ સમજાય ગયું કે હવે અહીંથી નીકળવા નો સમય થય ગયો છે એટલે હરી ભાઈ એ દોટ લગાવી..અને ગામ ના જાપા બાજું ભાગવા લાગ્યા.. અને આ બાજુ આસૂરો જગ્યા.. હવે આગળ... એક શ્વાસે દોડતા હરી ભાઈ ને કંઈ સૂઝતું નતુ.તેનું લક્ષ જાપાને વટી ને આ ગામ ની હદ પુરી કરવાની હોય.હવે એમનું શરીર દોડી શકે એવી હાલત