OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Tavasy by Saryu Bathia | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. તવસ્ય - Novels
તવસ્ય by Saryu Bathia in Gujarati
Novels

તવસ્ય - Novels

by Saryu Bathia Matrubharti Verified in Gujarati Fiction Stories

(85)
  • 12.8k

  • 29.2k

  • 22

આ વાર્તા અને તેના પાત્રો પૂર્ણ રીતે કાલ્પનીક છે. પ્રથમ વખત નવલકથા લખવાનો પ્રયત્ન કરી રહી છું. તમારા પ્રતિભાવ જરૂરથી આપશો. સામાન્ય રીતે, વાર્તા ની શરૂઆતમાં બધા પાત્રોનો પરિચય અપાય છે, પણ હુ અંહી એવું નહી કરું. બધા પાત્રો ધીમે ધીમે ...Read Moreસામે આવતા જશે, તેમ તેમ તેમનો પરિચય પણ આપતી જઇશ, જેથી વાર્તા માં રસ જળવાઇ રહે. (૧) થાકીને અને લગભગ હારીને,વેદ ઝરણાની બાજુમાં પથ્થર પર બેસી જાય છે. બધી આશા- અપેક્ષા ધીરે ધીરે તૂટતી જતી હતી.કદાચ એ કિવાને ક્યારેય નહીં શોધી શકે એ વિચારે એ અડગ માનવીની આંખ આંસુથી ચમકી ઊઠી. અક્ષર એના હાવભાવ પરથી એની મનઃસ્થિતિ સારી રીતે જાણતો હતો,પણ અત્યારે તો એને આશ્વસ્ત કરવા શબ્દો ખૂટી પડ્યા હતા. તેણે બસ પોતાનો હાથ તેના ખભા પર મૂક્યો.આ સમયે તે આનાથી વધારે કંઈ કરી શકતો ન હતો.

Read Full Story
Download on Mobile

તવસ્ય - Novels

તવસ્ય - 1
આ વાર્તા અને તેના પાત્રો પૂર્ણ રીતે કાલ્પનીક છે. પ્રથમ વખત નવલકથા લખવાનો પ્રયત્ન કરી રહી છું. તમારા પ્રતિભાવ જરૂરથી આપશો.સામાન્ય રીતે, વાર્તા ની શરૂઆતમાં બધા પાત્રોનો પરિચય અપાય છે, પણ હુ અંહી એવું નહી કરું. બધા પાત્રો ધીમે ...Read Moreતમારી સામે આવતા જશે,તેમ તેમ તેમનો પરિચય પણ આપતી જઇશ, જેથી વાર્તા માં રસ જળવાઇ રહે. (૧) થાકીને અને લગભગ હારીને,વેદ ઝરણાની બાજુમાં પથ્થર પર બેસી જાય છે. બધી આશા- અપેક્ષા ધીરે ધીરે તૂટતી જતી હતી.કદાચ એ કિવાને ક્યારેય નહીં શોધી શકે એ વિચારે એ અડગ માનવીની આંખ આંસુથી ચમકી ઊઠી. અક્ષર એના હાવભાવ
  • Read Free
તવસ્ય - 2
ગાર્ગી, તું ? અહીં કેમ ? તું અહીં શું કરે છે ?ગાર્ગી એ પાછળ વળી જોયું તો વેદ અને અક્ષર ઊભા હતા. વેદનાં ચેહરા પર અકળામણ અને ગુસ્સો સ્પષ્ટ દેખાતા હતા."વેદ,જે તું અહીં કરવા અહીં આવ્યો છે, એ જ ...Read Moreપણ અહીં કરવા આવી છું,કિવા ને શોધવાં." ગાર્ગીની આંખમાં ઝળઝળીયાં હતા."પણ, પણ ગાર્ગી તને અહીં કિવા છે તેની ખબર કેમ પડી?"વેદ આશ્ચર્યચકિત હતો."તું ફોન કટ કરતા ભૂલી ગયો ત્યારે મેં તારી અને અક્ષર ભાઇ વચ્ચેની વાતચીત સાંભળી લીધી હતી.""ભાભી,તમારે અહીં આવવાની જરૂર ન હતી, અહીં બહુ મોટું ષડયંત્ર ચાલે છે. કોઈ ભયાનક સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે."અક્ષર બોલ્યો. ‌‌‌ "હા, બની
  • Read Free
તવસ્ય - 3
"વેદ, હું ભાભીની સેફ્ટી માટે કહું છું.""અક્ષર તે કોઈ પ્લાન વિચાર્યો છે?"વેદની આંખમાં ઘણા પ્રશ્નો હતાં."ના વેદ, હજી તો કંઈ વિચાર્યુ નથી."અક્ષર એ વેદ તરફ નજર કરી.તેણે ત્યાં કંઈ જોઇ લીધું હતું,પણ અત્યારે તેણે વેદ અને ગાર્ગી ને કંઈ ...Read Moreકહેવાનું ટાળ્યું."તો હવે?"વેદ અત્યંત થાકેલા અવાજે બોલ્યો."વેદ, calm down,વધારે વિચાર નાં કર, આપણે મુંબઈથી કિવા ને શોધતા શોધતા અહીં હરિદ્વાર સુધી આવી ગયા છે,તો આગળનો રસ્તો પણ મળી જશે."અક્ષરે વેદની પીઠ થાબડતા કહ્યું.વેદની આવી હાલત ગાર્ગીથી જોવાતી ન હતી.તેને અત્યારે દોડીને વેદને ભેટી ને સાંત્વના આપવાનું મન થતું હતું.પણ તેના માં રહેલો ગુસ્સો તેને આવું કરતા રોકતો હતો. 'કાશ! ત્યારે વેદ
  • Read Free
તવસ્ય - 4
અક્ષરે જમતાં જમતાં જ પ્લાન વિચારી લીધો હતો,અને ગાર્ગી અને વેદને કોઈ ન સાંભળે તેમ સંક્ષેપમાં સમજાવી પણ દીધો હતો.તે મુજબ વેદ અને અક્ષર અત્યાર સુધી જેમ કિવાને શોધતાં હતાં તેમ શોધવાનું ચાલું રાખશે. જયારે ગાર્ગી તે બંનેથી અલગ ...Read Moreઅને અહીં ટ્રસ્ટનાં કામ માટે આવી હોય તેવો દેખાવ કરશે.તે મુજબ વેદ અને અક્ષરે ,ગાર્ગીની હોટેલની નજીકની હોટેલમાં રૂમ બુક કરાવી લીધો. જેથી ઇમરજન્સી આવે તો ગાર્ગીની મદદ થઇ શકે._________________________________ગાર્ગી જે ટ્રસ્ટમાં કામ કરતી હતી તે ટ્રસ્ટનું નામ હતું ' ઉત્કર્ષ '. તે ટ્રસ્ટ ગરીબ કે અનાથ બાળકોની આર્થિક સહાય કરવાનું, જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવાનું, તેમનાં માટે શિક્ષણની
  • Read Free
તવસ્ય - 5
ગાર્ગી આખરે વેદ ને ફોન કરે છે."ગાર્ગી, શું થયું? તું ઠીક છે ને? કંઈ પ્રોબ્લેમ થયો છે? હું હમણાં જ આવું છું. Don't worry." વેદ અત્યંત ગભરાયેલો હતો." વેદ..., I am ok"" Ok, તો શું થયું? તે આટલી રાત્રે ...Read Moreફોન કર્યો? "વેદ હવે થોડો શાંત થયો હતો." વેદ..." ગાર્ગી આટલું બોલીને અટકી ગઈ." Please, ગાર્ગી, બોલ ને શું થયું?"" વેદ I am sorry." ગાર્ગી લગભગ રડવાની તૈયારી માં જ હતી." ઓહ, તે તો મને ગભરાવી જ દીધો હતો.તે અત્યારે ફોન કર્યો એટલે મને એમ કે શું થયું હશે."" Mr.V તે મને માફ કરી કે નહીં?"" હાં, Mrs.G . પણ
  • Read Free
તવસ્ય - 6
અત્યાર સુધીમાં....ત્રણ વર્ષની કિવા (વેદ અને ગાર્ગીની પુત્રી) મુંબઈ માંથી બે મહિના પહેલા ખોવાઇ જાય છે. જેને શોધવા વેદ, ગાર્ગી અને અક્ષર (વેદનો મિત્ર) હરિદ્વાર પહોંચે છે.વેદને મુંબઈ કાંદિવલી પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેકર શોર્ય નો ફોન આવે છે.હવે આગળ...________________________________" વેદ, ...Read Moreટીમ bmc ગાર્ડનની આજુબાજુ તપાસ કરતી હતી. ત્યાના એક ફોટોગ્રાફર પાસેથી કિવાના ફોટો મળ્યા છે.અમને તે શંકાસ્પદ લાગતા અમે તેને inquiry માટે પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે. But I thought, પહેલા તારી સાથે વાત કરી લઉ. "સર એ બાજુમાં તો અમે કયારેય કિવાના ફોટો ક્લિક નથી કરાવ્યા. તો પણ સર એના સ્ટુડિયો નું નામ?"Mr. વેદ,એનો કોઈ સ્ટુડિયો નથી. તે ગાર્ડનમાં આવતા લોકોના
  • Read Free
તવસ્ય - 7
પાછળના ના પ્રકરણમાં...બે મહિના પહેલા જયારે કિવા ખોવાઈ ત્યારે શું થયું હતું, તે જોયું, આ પ્રકરણ માં પણ એ continue રહેશે._____________________________________લિફ્ટમાં..."કિવા, મમ્મા જલ્દી પાછી આવી જાશે, આજે ડેડા પાસે હોમવર્ક કરી લેજે, પછી સાંજે ડેડા પાર્કમાં હિંચા ખાવા લઇ ...Read Moreમમ્મા વિના રાતે સુઈ જઈશ ને?"ગાર્ગી એ કિવા ને તેડી લેતા કહ્યું."હાં મમ્મા, માલા માટે શું લાવીશ?""તારા માટે શું લાવું બચ્ચા? "ગાર્ગી એ કિવાને વ્હાલ કરતા પુછ્યું."માલા માટે તું કલલ લાવીશ મમાં?"કિવા હજી 'ર' સ્પષ્ટ બોલી નહોતી શકતી. એટલે કલરને કલલ કહેતી."બચ્ચા તારી પાસે તો ઘણા બધા કલર છે ને!""હાં મમ્મા,પણ માલી પાસે 'ઓઇલ કલલ' નથી.""ઓકે, તો મમ્મા તારા માટે
  • Read Free
તવસ્ય - 8
ગાર્ડનમાં ....વેદ અને કિવા 'children play area ' માં પહોંચ્યા, જ્યાં પહેલેથી જ કિવા નાં બધા friends ને એના parents હાજર હતાં.વિવાન અને હેમાંગ 'see-saw' માં મજા કરતા હતાં અને તાની, ધૈર્યા અને મિસ્ટી હીંચકા ખાતા હતાં.કિવા દોડીને સીધી ...Read Moreપાસે પહોંચી ગઈ.વેદ એ કિવા જે હિંચકા માં બેસવા જતી હતી તેની બંને સાંકળ ખેંચીને બરાબર તપાસી લીધી. અને પછી કિવા ને ધીમે ધીમે હીંચકા નાખવા લાગ્યો.થોડી વાર હિંચકા ખાધા બાદ બધા બાળકોએ marry -go-round માં મજા કરી. ત્યાં મોટી લસરપટ્ટી હતી, ઉપરાંત એક જિરાફ નીચે ડોક રાખીને ઘાસ ખાતો હોય તેવી લસરપટ્ટી હતી. દોઢેક કલાક સુધી કિવા અને તેના
  • Read Free
તવસ્ય - 9
આગળના ભાગમાં આપણે જોયું કે 'કિવા'કેવી રીતે ગાર્ડનમાંથી કિડનેપ થઈ જાય છે.હવે આગળ... ----------------------------------------------બેગ લઈને પહેલો વ્યક્તિ ગાર્ડનની દીવાલ કૂદીને, ત્યાં તૈયાર ઉભેલી ગાડીમાં બેસી ગયો. અને ડ્રાઈવર પુરપાટ ઝડપે ગાડી ચલાવવા લાગ્યો. બેગ વાળા વ્યક્તિ એ ગાડીમાં ...Read Moreગાર્ડનમાં બેઠેલા વ્યક્તિને 'Done'નો મેસેજ કર્યો.આ મેસેજ વાંચીને ગાર્ડનમાં બેસેલા વ્યક્તિના મુખ પર ખંધુ સ્મિત આવી ગયું. આ બધું ફક્ત 7 થી 8 મિનિટમાં બની ગયું.આ બાજુ વિવાને 'તાની'ને જોઈને તેનો થપ્પો કરી દીધો. વેદ એ ફોન પૂરો કરીને, કિવા જ્યાં છુપાઇ હતી ત્યાં જોયું તો કિવા નાં દેખાતા, તેને આશ્રય થયું. કદાચ કિવા આજુબાજુનાં ઝાડ પાછળ છુપાઇ ગઈ હશે, એવુ વિચારીને
  • Read Free
તવસ્ય - 10
આગળનાં ભાગમાં...કિવા કિડનેપ થઈ જાય છે, વેદને તેની Red hair band મળે છે. અને વેદ અને અક્ષર પોલીસ સ્ટેશન જાય છે.----------------------------------ત્યારે કાંદિવલી પોલીસ સ્ટેશન પર ઇન્સ્પેક્ટર શોર્ય ફરજ પર હાજર હતા.અક્ષર બધું વિગતવાર ઇન્સ્પેક્ટર શોર્ય ને સમજાવે છે." મિસ્ટર ...Read Moreકોઈ પર શંકા છે? ""નહીં સર!"વેદ હતાશ હતો." શાંતીથી વિચાર કરી જુવો, ક્યારેય તમારો કોઈ સાથે ઝઘડો થયો હોય, કે કોઈએ તમને ધમકી આપી હોય!""નાં સર, એવુ તો નથી થયું. પ્લીઝ સર, મારી કિવા ને જલ્દી શોધી આપો ને!"વેદની આંખમાં પાણી આવી ગયા હતાં."Don't worry. અમારી ટીમ જલ્દી જ તમારી daughter ને શોધી લેશે."એટલું કહી ઇન્સ્પેક્ટર શોર્ય એ એમની ટીમનાં
  • Read Free
તવસ્ય - 11
આગળનાં ભાગમાં ...કિવા મુંબઈ ના કાંદિવલી BMC ગાર્ડન માંથી ખોવાઇ જાય છે. આખરે વેદ અને અક્ષર કાંદિવલી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવે છે. ઇન્સ્પેક્ટર શોર્ય કિવા ને શોધવાના પ્રયત્નો ચાલુ કરી દે છે. અક્ષર વેદ ને પોતાના ઘરે લઈ ...Read Moreછે.હવે આગળ..._________________________"ઈશા,હું વેદ ને ઘરે લઈ આવું છું. આપણે ધ્યાન રાખવું પડશે કે વિવાન વેદને કિવા વિશે કંઈ ન પૂછે."અક્ષરે બાઇક પાર્કિંગ માંથી કાઢતી વખતે જ ઈશાને message કરી દીધો."Ok".ઘરે પહોંચીને અક્ષર, વેદ અને ઈશા એ જમી લીધું.આખરે વેદ હિંમત કરી ને સુમિત્રા બેન ને ફૉન કરે છે."વેદ નો ફૉન, અત્યારે!મુંબઈથી નીકળતી વખતે વેદ ગાર્ગી ને લઈને ચિંતામાં હતો એટલે
  • Read Free
તવસ્ય - 12
ગાર્ગી વહેલી સવારે જ પુના થી મુંબઈ જવા નીકળી જાય છે. અને વેદ તો સવાર પડવાની જ રાહ જોઈ રહ્યો હતો.BMC ગાર્ડન સવારે છ વાગે ખુલી જતું હતું. વેદ પોણા છ વાગ્યે જ ગાર્ડનના ગેટ પાસે પહોંચી ગયો હતો.'પોલીસ ...Read Moreમેળે તપાસ કરશે , પરંતુ હું પણ શાંતિથી નહીં બેસી રહું.'વેદ હજી એક વાર આખા ગાર્ડનમાં તપાસ કરવા માંગતો હતો.ત્યાં ગાર્ગી નો msg આવે છે."વેદ હું ડ્રાઇવર સાથે પુના થી નીકળી ગઇ છું. કિવા કેમ છે?"વેદ msg જોઈને ગાર્ગી ને ફોન કરે છે."વેદ નો ફૉન, અત્યારે! હેલો વેદ, તું જાગે છે? મને એમ કે તું સૂતો હશે એટલે તને msg
  • Read Free
તવસ્ય - 13
વેદ હીંમત કરીને ગાર્ગી પાસે જાય છે."I am really very sorry, ગાર્ગી.please મને માફ કરી દે.હું તને વચન આપું છું કે હું આપણી કિવા ને સહીસલામત લઇ આવીશ."વેદ ગાર્ગીનાં હાથ પોતાનાં હાથમાં લેતાં બોલ્યો.ગાર્ગી પોતાનાં હાથ છોડાવી બીજા રૂમ ...Read Moreજતી રહે છે._______________________________________દરેક પોલિસ સ્ટેશન માં એક missing person desk હોય છે.અને એક અધિકારી તે સંભાળે છે. કાંદિવલી પોલીસ સ્ટેશન માં તે ઇન્સ્પેક્ટર શોર્ય સંભાળતા હતા. તેમણે રાત્રે જ કિવા ની માહિતી , સરકાર નાં વેબ પોર્ટલ' ખોયા- પાયા' માં નાખી દીધી.અને police control room(PCR) ને આપી દીધી. જેથી બધી PCR Van ને માહિતી મળી જાય.આ ઉપરાંત તેમણે બાકી બધી
  • Read Free
તવસ્ય - 14
“ઓફિસર, જાળ તો ફેલાવી પડશે અને એ પણ ખબર ન પડે તેમ!” ઇન્સપેક્ટર શૌર્ય હસતા બોલ્યાં.ઓફિસર નાં ચહેરા પર પ્રશ્ન હતાં.શૌર્ય આ જોઈને હસતાં બોલ્યાં. ”અરછા , એક clue આપુ છું, ‘ગોપલનગર કેસ ‘.”“પણ સર એ case અને આ ...Read Moreમાં તો કશું સરખું નથી.”“આપણે રોકી ના ઘરે પહોંચી એ ત્યાં સુધી તમારી પાસે સમય છે, આરામથી વિચારો. નહીં તો ત્યાં પહોંચી ને તો ખબર પડી જ જશે, પણ આજ નો નાસ્તો તમારા તરફથી , આમ પણ બહુ જ ભૂખ લાગી છે.let’s go.”“ જી સર.” ઓફિસર એ હળવા હાસ્ય સાથે કહ્યું. આખરે સર તેમના ઓરિજનલ મૂડ માં આવી જ ગયા.રોકી
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Fiction Stories | Saryu Bathia Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023
  • Best Novels of June 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Saryu Bathia

Saryu Bathia Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.