શું કહું આ પ્રેમને? - Novels
by Dr Riddhi Mehta
in
Gujarati Love Stories
વાતાવરણમાં અચાનક પલટો આવતાં અષાઢી મેઘ ચોમેર ઘેરાઈ ગયાં છે. સવારમાં સ્વચ્છ લાગતું એ વાતાવરણ અચાનક પવન અને વીજળીના કડાકા સાથે વાદળોથી ઘેરાઈ ગયું અને જાણે પછી તો મિનિટોમાં જ અશ્રુબંધ તુટી પડ્યો હોય એમ અનરાધાર ધોધમાર વરસાદ શરું ...Read Moreગયો છે.
લગભગ પોણા નવનો સમય છે, ગુરુવારનો દિવસ. આ સમય એવો છે નોકરી ધંધા માટે જવાનો મોટા ભાગનાં લોકોનો સમય હોય, રસ્તાઓ પણ પેક હોય, એમાં પણ જો આ બધામાં વરસાદને કારણે ક્યાંક એકાદ ભૂવો પડી જાય તો પછી ટ્રાફિક ચક્કાજામ કારણ કે આ અમદાવાદનો ટ્રાફિક જ ને?
પ્રકરણ - ૧ કેમ છો વાચકમિત્રો? નમસ્કાર, લાંબી નવલકથાઓ બાદ આજે માતૃભારતી પર મોન્સુન સ્ટોરી ચેલેન્જ સ્પર્ધા અંતર્ગત એક નાનકડી ફિક્શન સ્ટોરી આપ સહુ સમજ રજું કરી રહી છું. નાનકડી એક અદભૂત પણ અસામાન્ય પ્રેમકથાને એકદમ સુંદર રીતે બધાં ...Read Moreસાથે આવરી લેવામાં આવી છે. આપ સહુને મારી બધી નવલકથાઓની જેમ આ પણ ચોક્કસ ગમશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. બસ આપનો સાથ સહકાર મળ્યો છે અને હંમેશા મળતો રહેશે એવી જ આશા રાખું છું. *********** વાતાવરણમાં અચાનક પલટો આવતાં અષાઢી મેઘ ચોમેર ઘેરાઈ ગયાં છે. સવારમાં સ્વચ્છ લાગતું એ વાતાવરણ અચાનક પવન અને વીજળીના કડાકા સાથે વાદળોથી ઘેરાઈ ગયું
પ્રકરણ - ૨ અક્ષત અડધે રસ્તે ગયો ત્યાં જ વાતાવરણ થોડું બદલાયું. વરસાદ પણ સાવ ઓછો થઈ ગયો. એણે એક જગ્યાએ સાઈડમાં બાઈક ઉભું રાખીને એ છોકરીના નંબર પર ફોન કર્યો અને પોતાની ઓળખ આપી. એ છોકરી બોલી,"તમે કેમ ...Read Moreકર્યો છે હવે? હવે શું થાય? તમારી રાહ જોઈ પણ તમે ન આવ્યાં, છોકરાવાળા હોય એટલે મનમરજી આવે એવું કરવાનું? સોરી, પણ અત્યારે આવું કરો તો લગ્ન પછી તો શું કરો? એટલે હું આ સંબંધ આગળ વધે એ માટે મળવા પણ હવે તૈયાર નથી." "સોરી મિતાલીજી,પણ તમે મને મોડું થવાનું કારણ કહેવાનો મોકો તો આપો?" પણ અક્ષત આગળ બોલે એ
પ્રકરણ - ૩ થોડાં દિવસો એમ જ નીકળી ગયાં. અદિતી અને અક્ષત બંને એ ફોન કે મેસેજ પર નોર્મલ વાતચીત કરી રહ્યાં છે. અદિતીની જોબ પણ શરું થઈ ગઈ હોવાથી એ થોડી ખુશ રહેવા લાગી છે. આમને આમ અદિતી ...Read Moreઅક્ષત નોર્મલ વાતચીત કરતાં કરતાં એકબીજાને પોતાની બધી જ વાત કરતાં કે લાગણીઓ ઠાલવતાં કયારે કહેતાં થઈ ગયાં એ ખબર જ ન પડી. જાણે એકબીજાની આદત પડી ગઈ એમ સવારથી રાત સુધી મેસેજમાં વાત થતી રહેતી હોય છે. બંનેને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત જ એકબીજાને ફોન કરીને કહી પણ દે છે. અદિતીના મનમાં એ વરસાદી વાતાવરણમાં પહેલીવાર અક્ષતની