નાજાયજ જાયજ - Novels
by AD RASIKKUMAR
in
Gujarati Fiction Stories
પ્રાચી દેસાઈ રંગે ગોરી જાણે ખીલતો મોગરો.ગુલાબની કળી,ચંપાની ચમેલી જાસૂદની કળી જેટલી ઉપમાઓ આપો એટલી ઓછી પડતી લાગે.હસતી ત્યારે મોતી જેવા દાંત જોનારને મોહી લેતા.નયનને જ્યારે પટપટાવતી ત્યારે દિલો ઉપર આભ પટકાતુ.ઉરનો થોડો વિકાસ થયેલો સલવારમાં તે નજર આવતા ...Read Moreપણ જ્યાંરે તે ટીશર્ટ પહેરતી ત્યારે તે તેની ગવાહી આપતા.કટી કુવારા કાળજા કોરે એવી વક્ષથી પાતળી નાજુક ચાલે ત્યારે હરણીને શરમાવે.લાંબો ચોટલો કટીને આંબીને નિતંબની ચાડી કરતો હિચકે બાળ હીચે એમ હાલરડા લેતો.આવી પરસોત્તમની પ્રાચી સત્તર વટાવી અઢારમાં પ્રવેશવાની તૈયારી કરી ચુકી.
પ્રાચી દેસાઈ રંગે ગોરી જાણે ખીલતો મોગરો.ગુલાબની કળી,ચંપાની ચમેલી જાસૂદની કળી જેટલી ઉપમાઓ આપો એટલી ઓછી પડતી લાગે.હસતી ત્યારે મોતી જેવા દાંત જોનારને મોહી લેતા.નયનને જ્યારે પટપટાવતી ત્યારે દિલો ઉપર આભ પટકાતુ.ઉરનો થોડો વિકાસ થયેલો સલવારમાં તે નજર આવતા ...Read Moreપણ જ્યાંરે તે ટીશર્ટ પહેરતી ત્યારે તે તેની ગવાહી આપતા.કટી કુવારા કાળજા કોરે એવી વક્ષથી પાતળી નાજુક ચાલે ત્યારે હરણીને શરમાવે.લાંબો ચોટલો કટીને આંબીને નિતંબની ચાડી કરતો હિચકે બાળ હીચે એમ હાલરડા લેતો.આવી પરસોત્તમની પ્રાચી સત્તર વટાવી અઢારમાં પ્રવેશવાની તૈયારી કરી ચુકી.
સ્નેહા તેની ફ્રેંડ સારીકાને કહેતી હતી.સારીકા તને શું લાગે છે ? આ પ્રાચી બધા જોડે આમ હળી મળી ગઈ છે એનો અર્થ કે એ મારી સામે કોલેજની ચુટણીમાં ઊભી રહેવા માંગે છે.સારીકાએ જવાબ આપ્યો" મને નથી લાગતું કે ...Read Moreચુટણી લડવા માટે આમ કરતી હોય.મને તો લાગે છે કે તેનો સ્વભાવ જ મળવતાવડો છે એટલે કાઈ વધારે વિચાર કરવા જેવો નથી.છતાં પણ તને એમ લાગતું હોય કે તે આપણી સામે આવશે તો જોઈ લઈશું.ચાલ હવે મોડું થાય છે લેક્ચર શરુ થઈ ગયું હશે.બન્ને જાય છે.
પ્રેમજીભાઈને શારૂ થઈ ગયું.તેઓ હવે હરવા ફરવા લાગ્યાં.પ્રેમજીભાઈ ઘર આગળ બનાવેલ બગીચામાં આરામ કરી રહ્યાં.અંબીકા દેવી તેમનાં માટે ખાંડ વગરની ચાં બનાવી લાવે છે.પ્રેમજીભાઈ બોલ્યા"પ્રહાર અમદાવાદ જવા કહે છે કે નહી.મે હજી તેને પુછ્યું નથી એ જાગશે એટલે પુછી ...Read Moreબોલ્યા"આઠ વાગી ગયા તોયે મહારાજ ઊંઘે છે કેટલા વાગ્યે જાગશે."તમને તો ખબર છે કે એ નવ વાગ્યા પછી જાગે છે છતાં પણ પુછો છો.અંબીકા દેવીએ જવાબ આપ્યો."સારૂ જાગી જાય એટલે પુછી લેજે."હા ! કહીને અંબીકા દેવી ચાલ્યા ગયા. અંબીકા દેવી દસ
પ્રહાર અમદાવાદ જવા માટે તૈયાર થઈ ગયો એ જાણી તેના માતા પિતા રાજીનાં રેડ થઈ ગયા.તમને થતું હશે આ માતા પિતા કેવા જે પોતાના દિકરાને પોતાનાંથી દુર કરી ખુશ થતા હશે.તો તમને જણાવી જ દઉં કે પ્રહાર તેનાં ખરાબ ...Read Moreરવાડે ચડી જઈ શરાબ અને શબાબનો શોકીન થઈ ગયો હતો.તે ક્યાંરેક ક્યાંરેક ડ્રગ્સ કે ચરસ પણ એવી વાત અમે સાંભળી એટલે તેને અમદાવાદ મોકલવાનું નક્કી કર્યું.જેથી તેનાં મિત્રો છુટી જાય અને તે સુધરી જાય. પ્રહારને તેના માતા પિતા અને મિત્રો ઍરપૉર્ટ સુધી મુકવા આવ્યાં હતા.પ્રહાર
"આપણે સાચા મિત્રો છીએ"સ્નેહાએ કહ્યું પ્રાચીએ જવાબ આપ્યો "ચાલ તો મિત્રતાની શરૂઆત ગળે મળીને કરીએ"એમ કહેતા તે સ્નેહાને ગળે લગાડે છે.બન્નેના આ સ્નેહ મીલનને સરલા અને સરીતા જુએ છે.તે બન્ને ખુબ ખુશ છે કે હવે કોલેજમાં જવામાં મજા આવશે.સરલા ...Read Moreથતા થતા અચાનક ઉદાસ થઈ જાય છે.ઉદાસ સરલા પ્રાચી શું માંગશે એ વિચારે ચડે છે.પાર્ટી લગભગ પૂર્ણ થઈ ગઈ હતી બધા જવા લાગે છે.સ્નેહા પણ જવા તૈયાર થાય છે એટલે પ્રાચી કહે છે હું પણ સરલાને છોડવા આવું છું.આ સાંભળી સ્નેહા કહે છે. તારી મિત્ર એ મારી મિત્ર સરલાને અમે છોડી દઈશું એના
પરસોત્તમદાસે કહ્યું "બેટા પ્રાચી રાતનાં અગીયાર થયા હવે તું ઊંઘી જા અમે પણ ઊંઘી જઈએ છીએ."પ્રાચીએ કહ્યું " પાપા આગળ કહોને મને ઊંઘ નથી આવતી.""બેટા પ્રાચી મને ઊંઘ આવે છે.બે દિવસની દૌડ ધામનાં કારણે થાક પણ લાગ્યો છે."" પાપા ...Read Moreબચપણની ને ભયલાની વાત ક્યાંરે કહેશો ?""સવારે તો તું કોલેજમાં જતી રહીશ.જ્યારે તું કોલેજથી આવીશ ત્યારે હું ઓફિસમાં હોઈશ એટલે તને હું રાતે જમ્યાં પછી નિરાંતે આગળ વાત કરીશ.ઓકે.""ઓકે પાપા.ગુડ નાઈટ એન્ડ સ્વિટ ડ્રીમ."પ્રાચીએ કહ્યું"ગુડ નાઈટ"કહી પરસોત્તમદાસ ઊંઘવા માટે ચાલ્યાં ગયાં.સવારે પ્રાચી કોલેજ માટે તૈયાર થઈ નિકળતા પહેલા માતા પિતાને પગે લાગી.કાર લઈ કોલેજ જવા નિકળી.રસ્તાંમાં તેણે વિચાર્યું એક વચન