શંકા ના વમળો ની વચ્ચે - Novels
by “Jalanvi” – Jalpa Sachania
in
Gujarati Fiction Stories
આજે ઘરે આવતા ની સાથે જ સોનાલી એના જ રૂમ માં જઈ પોતાના પાઠ્ય - પુસ્તકો ઢગલો કરી ને બેઠી હતી, એને ક્યાંય ચેન પડતું નહોતું, સામે પડેલી પાણી ની બોટલ માંથી પાણી પીતી જાય અને એકાઉન્ટ ની બુક ...Read Moreપેજ ફેરવતી જાય , બીજા દિવસે સ્કૂલ માં પણ જવાનું હતું. વ્યવસાયે શિક્ષિકા ની નોકરી કરતી હતી, પાછા ટ્યુશન અને એક્સ્ટ્રા કોચિંગ ક્લાસ આ બધા ની આગલા દિવસે જ તૈયારી કરી નાખતી સોનાલી આજે બહુ જ અપસેટ હતી.
આમ તો એની સગાઈ એની મરજી મુજબ જ પોતાની જ જ્ઞાતિ ના મેઘલ સાથે થઈ હતી, થોડો ભીનેવાન, શાંત સ્વભાવ નો મેઘલ નોકરી કરતો હતો, બંને ના ફેમિલી ને એમની જોડી જોઈને એવું જ લાગતું જાણે અસ્સલ રાધા - ક્રિષ્ના.
મેઘલ નું ઘર એકદમ મધ્યમ વર્ગ નું હતું. પણ સોનાલી ના વિચારો સ્પષ્ટ હતા, મેઘલ સાથે હળી- મળી ને ઘર - પરિવાર સંભાળશે.બધું પરફેક્ટ રીતે ગોઠવાઈ ગયું, સગાઈ થઈ, કંકુ પગલાં પણ થઈ ગયા હતા. સોનાલી ને તો જાણે પગ ધરતી પર નહોતા રહેતા, સ્વર્ગ નું સુખ મળ્યું હોય એટલી ખુશી, એટલો આનંદ, કે ના પૂછો વાત.
(૧) આજે ઘરે આવતા ની સાથે જ સોનાલી એના જ રૂમ માં જઈ પોતાના પાઠ્ય - પુસ્તકો ઢગલો કરી ને બેઠી હતી, એને ક્યાંય ચેન ...Read Moreનહોતું, સામે પડેલી પાણી ની બોટલ માંથી પાણી પીતી જાય અને એકાઉન્ટ ની બુક ના પેજ ફેરવતી જાય , બીજા દિવસે સ્કૂલ માં પણ જવાનું હતું. વ્યવસાયે શિક્ષિકા ની નોકરી કરતી હતી, પાછા ટ્યુશન અને એક્સ્ટ્રા કોચિંગ ક્લાસ આ બધા ની આગલા દિવસે જ
(2) આખી રાત આમ - તેમ પડખા ફેરવી ને અડધી સુતી અને અડધી જાગતી સોનાલી અચાનક જાગી ગઈ, એણે ઘડિયાળ માં જોયું તો સવાર ના સાડા- પાંચ થયા ...Read Moreએ ઊઠી ને સીધી દરવાજો ખોલી રૂમ ની બહાર અગાસી માં ગઈ. શાંતિ થી ખુરશી માં બેઠી, પાછી ઊભી થઈ, થોડા આંટા માર્યા , અગાસી ની પાળી એ હાથ ટેકવી ને ઉભી રહેતી, પાછી ખુરશી માં બેસી ને સવાર નું આહ્લાદક વાતાવરણ, સૂર્યોદય પહેલાં ની આછા લાલ અને કેસરી
(3) બરાબર સવા નવ વાગે મોબાઈલ માં રીંગ સંભળાઈ સોનાલી એ તરત જ કૉલ રીસીવ કરી દીધો, થોડી સામાન્ય વાતચીત કર્યા પછી સોનાલી પોતાના પોઇન્ટ પર ...Read Moreએણે મેઘલ ને સ્પષ્તાપૂર્વક કહ્યું કે તે પોતાના માં–બાપ પાસે બેસી ને શાંતિ થી એમની વાત અને વિચારો જાણે, સોનાલી ને એ વાત ની બરાબર ખબર હતી કે પતિ તો સવાર ના બહાર જાય તો રાત્રે જ ઘરે આવે, રહેવાનું તો ફેમિલી સાથે જ હોય, એટલે એને એક પ્રેમભાવના વાળું
રોજ ના ક્રમ મુજબ પહેલા ટયુશન, પછી એક્સટ્રકલાસ અને જોબ આ બધા માં શાંતિ થી આનંદિત જીવન જીવતી સોનાલી ને તો એમ જ હતું કે સગાઈ પછી નો સમય ગોલ્ડન હોય છે, પણ અનુભવ તો કંઈક અલગ જ રહેતો, ...Read Moreપોતાનો એક ગુણ બહુ ગમતો એ દુનિયા ના કોઈ પણ ટોપિક પર વાત કરી શકતી,એની સાથે કોઈ પણ માણસ કંટાળી ના જાય, એની આસ-પાસ ના વાતાવરણ ને એ જીવંત રાખતી,કોઈ પ્રવૃતિ દ્વારા, કે વાતો થી ઘર માં હંમેશા એની હાજરી ની તાજગી વર્તાતી, એને ખુદ ને એનો આવો સ્વભાવ ખૂબ જ ગમતો, સ્વયં ની ચાહક, પણ હવે એનું ધ્યાન પોતાના
સગાઈ ના બે મહિના પછી પહેલી વાર સોનાલી ને પોતાના સાસરે ઉત્તરાયણ કરવા જવાનું હતું, એ સવાર થી જ પોતાની જરૂરિયાત ની વસ્તુઓ પેક કરવા લાગી ગઈ હતી, સમય ક્યાં જતો રહ્યો અને સાંજ પડી ગઈ કંઈ ખબર જ ...Read Moreપડી, આખા દિવસ ના કામ થી ફ્રી થઈ ને સોનાલી અગાસી માં શાંતિ થી અગાસી ની પાળી પર પોતાનો હાથ ટેકવી ઉભી - ઉભી આકાશ માં ઉત્તરાયણ પહેલા ચગતી થોડી થોડી પતંગો, સાંજ ની વેળા માળા માં પરત ફરતા પક્ષીઓ, અને આછાં કેસરી રંગ નો આથમતો સૂર્ય જાણે પોતાનું આગવું સૌંદર્ય વિખેરી રહ્યો હતો, આ આહલાદક સૌંદર્ય સોનાલી ખરા મન