Sansarnu Taaran book and story is written by DIPAK CHITNIS. DMC in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sansarnu Taaran is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંસારનું તારણ - Novels
by DIPAK CHITNIS. DMC
in
Gujarati Moral Stories
નીમેષ અને નયના ખૂબ જ સુખી હતાં. પ્રત્યક્ષ નજરે જોનાર એક જ વખતમાં તુરત જ કબુલ કરે કે સુખ પૈસાથી નહીં પણ એકબીજાના પ્રેમને કારણે મળેછે. બાકી ધનવાન લોકોના ઘરમાં પણ લડાઈ ઝગડા ડેટા જોવા ક્યાં નથી મળતાં ? નયના તો એકદમ સામાન્ય ઘરની પરંતુ મહેનતુ ઘરમાં .ટિફીનો કરતી, નાસ્તા બનાવીને વેચતી.ઘરમાં પથારીવશ ‘મા‘ હતી તો શેઠને ત્યાં મુનીમ તરીકે કામ કરતાં પિતા હતા. ઘરમાં સૌથી મોટી નયના હતી. ત્યારબાદ બેભાઇઓ, ઘરમાં જે આવક થાય એનો મોટોભાગ એની મમ્મીની દવાઓમાં ખર્ચ થઈ જતો. નયનાની મદદથી ઘર ચાલતું. પણ સમાજમાં અનેક પ્રકારનીવાતો થતી કે દીકરી કમાય છે એટલે માબાપ એના લગ્નનું વિચારતા નથી અને ઘરમાં બેસાડી રાખી છે.
નીમેષ અને નયના ખૂબ જ સુખી હતાં. પ્રત્યક્ષ નજરે જોનાર એક જ વખતમાં તુરત જ કબુલ કરે કે સુખ પૈસાથી નહીં પણ એકબીજાના પ્રેમને કારણે મળેછે. બાકી ધનવાન લોકોના ઘરમાં પણ લડાઈ ઝગડા ડેટા જોવા ક્યાં નથી મળતાં ? ...Read Moreતો એકદમ સામાન્ય ઘરની પરંતુ મહેનતુ ઘરમાં .ટિફીનો કરતી, નાસ્તા બનાવીને વેચતી.ઘરમાં પથારીવશ ‘મા‘ હતી તો શેઠને ત્યાં મુનીમ તરીકે કામ કરતાં પિતા હતા. ઘરમાં સૌથી મોટી નયના હતી. ત્યારબાદ બેભાઇઓ, ઘરમાં જે આવક થાય એનો મોટોભાગ એની મમ્મીની દવાઓમાં ખર્ચ થઈ જતો. નયનાની મદદથી ઘર ચાલતું. પણ સમાજમાં અનેક પ્રકારનીવાતો થતી કે દીકરી કમાય છે એટલે માબાપ એના લગ્નનું
સંસારનું તારણ-૨થોડા સમય બાદ નાનો ભાઈ પપ્પાને લઈ ગયો પરંતુ જતાં જતાં એટલું તો કહેતો ગયો, ‘‘મોટીબહેન, તેં અમારા બધાની ખૂબ સંભાળ લીધી છે. તું તો આપણી માતાના અવસાન બાદ પણ તે અમો બંને ભાઇઓની માતા સમકક્ષ બનીને અમારી ...Read Moreકરેલ છે. તદઉપરાંત કે આપણા પિતાને પણ તેમની અર્ધાંગિની અને આપણી માતાના અકાળે થયેલ અવસાન બાદ તે પિતાને તેમની પત્નિની ની પણ કમી ન આવવા દીધી, તે પિતાની પણ એટલી સેવા-ચાકરી કરેલ છે કે આપણા પિતા પણ કાયમ યાદ કરી અશ્રુ સારતા હોય છે આમ તે અમારી મા-સ્તર બની ગઇ હતી. તેં અમને સાચવ્યા છે. અને જે તે સમયે જયારે