AN incredible love story - Novels
by vansh Prajapati ......vishesh ️
in
Gujarati Fiction Stories
AN incredible love story ( આ કહાની સંપૂર્ણ પણે કાલ્પનિક છે )
"ઇતિહાકસને જાણવામાં જ નહિ પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોવામાં જે ગાથા છે તેની કહાની જ એક અનેરી દાસ્તાન છે", પ્રોફેસર. મેધનાએ કહેલા આ શબ્દો અનુરાગને સ્પર્શી ગયા...
લેકચર પૂરું ...Read Moreઅનુરાગે પોતાના મિત્રો સાથે આ વાત ઉપર ચર્ચા કરી અને ઇતિહાસના sy ના વિદ્યાર્થીઓની એક એવા ઐતિહાસિક સ્થળની મુલાકાતે જવાની અરજ પોતાના પ્રોફેસર મેઘના મેંમને કરવાનું વિચાર્યું... અને બીજા દિવકસની રાહ જોવાનું નક્કી કર્યું..
અનુરાગે ઘરે આવ્યા પછી બપોરનું ભોજન ગ્રહણ કર્યું, થોડા આરામ કર્યા બાદ તેણે ક્યારે આંખ લાગી ગઈ અને એ આરામ ક્યારે સપનાની અવિરત ભાષા બની વહેતી સમાંતર રેખા બની ગઈ તેને ખબર જ ન રહી....
સપનામાં પહેલાતો ધૂંધળા દ્રશ્યો દેખાતા હતા, બાળપનમાં તેના નાનીબા (નાની )એ કહેલા શબ્દો ગુંજતા હતા, અભય પૂર એ શ્રાપિત શહેર તરીકે ઓળખાય છે એવી લોકોમાં ઘણી ચાલતી વાતો તેના કાને પડતી હતી એ અવાજના ઘણા ખરા દાયકાઓ વીતેલા શ્રાપિત લોકો અને તેનો ઇતિહાસ તેની નજરે પડતો હતો....
AN incredible love story ( આ કહાની સંપૂર્ણ પણે કાલ્પનિક છે ) ઇતિહાકસને જાણવામાં જ નહિ પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોવામાં જે ગાથા છે તેની કહાની જ એક અનેરી દાસ્તાન છે , પ્રોફેસર. મેધનાએ કહેલા આ શબ્દો અનુરાગને સ્પર્શી ...Read Moreપૂરું થતા અનુરાગે પોતાના મિત્રો સાથે આ વાત ઉપર ચર્ચા કરી અને ઇતિહાસના sy ના વિદ્યાર્થીઓની એક એવા ઐતિહાસિક સ્થળની મુલાકાતે જવાની અરજ પોતાના પ્રોફેસર મેઘના મેંમને કરવાનું વિચાર્યું... અને બીજા દિવકસની રાહ જોવાનું નક્કી કર્યું..અનુરાગે ઘરે આવ્યા પછી બપોરનું ભોજન ગ્રહણ કર્યું, થોડા આરામ કર્યા બાદ તેણે ક્યારે આંખ લાગી ગઈ અને એ આરામ ક્યારે સપનાની અવિરત ભાષા બની વહેતી સમાંતર
ગત અંકથી શરુ... જીવનમાં દરેક તબક્કામાં બદલાવ મોખરે હોય છે.... નદીનું પાણીમાં પણ જયારે તમે પહેલો પગ મુકશો અને અને બીજો મુકતા - મુકતા જે અહેસાહ પહેલા પગને જે પાણી દ્વારા થયો તે અહેસાહ જતો રહ્યો હશે એ પાણી ...Read Moreગયું હશે કારણકે આ જીવન છે આગળ વધવું જ પડતું હોય છે કોઈકવાર સમજણ દ્વારા તો કોઈકવાર પીડાતા- પીડાતા... આજે નહિ તો કાલે શું થાય એ કોણ જાણે અનુરાગના કાનોમાં નાનીના આ શબ્દો જઈને વધારે પીડા આપી રહ્યા હતા નાનીનું દુનિયાને જોવાનું તવત્વજ્ઞાન અનુરાગને અચાનક કાંટા માફક લાગી રહ્યું હતું...... હોસ્પિટલમાં તે નાનીને કઈ પણ કહી શક્યો નહિ,પરંતુ તેના મનમાં
ગત અંકથી શરુ.... અનુરાગનું સ્વપ્ન સતત્ય ટકાવી રાખનાર હતું, ઘણી બ્રાહ્મનાઓને અનુરાગ સમક્ષ મૂકતું હતું, અનેક પહેલીઓને બાંધતું હતું, તેણે આંખો ખોલી ત્યારે સાડા ત્રણ થઇ ગયેલા હતા..., તેને યાદ આવ્યું પાર્કમાં મિત્રોને મળવાનું છે.....અનુરાગે વેહિકલમાં કી નાખી અને ...Read Moreસ્ટાર્ટ કર્યું, પાર્ક પહોંચતા - પહોંચતા અનેકો વાતો તેના મનમાં અચાનક આવતા આવેગો સમાન નઝરે પડતી હતી, તેણે જોયેલી અણધારી કલ્પના તેની વાસ્તવિકતાને પ્રશ્નો પૂછતી હતી...વિચારો કરતા - કરતા અચાનક તે ક્યારે બાગના ગેટ આગળ પહોંચ્યો એને તેની કસીજ ખબર ન હતી, બાગના ગેટની બાજુમાં મોટા અક્ષરોવાળું બોર્ડ હતું... સન 1928 બાગનો પ્રારંભ, ગેટ ઉપર બીજા ઘાટા ઘેરુઆ રંગોથી બાગના
ઘણીવાર જે આપણી સમક્ષ પ્રત્યક્ષ રૂપે દેખાતું હોય તે કદાચ વાસ્તવિકતા ન પણ હોઈ શકે અને પરોક્ષ રીતે ચાલતી ઘણી બધી બાબતો આપણી વાસ્તવિકતાને ઉજાગર કરતી હોય છે....શિયાળાની ઠંડીમાં સાંજે 6 વાગ્યાં પછી અંધારું ક્ષિતિજની સપાટી સમાન રાતના ચંદ્રમાંને ...Read Moreહોય એવુ લાગતું હતું, અનુરાગનું વેહિકલ, કાકાના ઘરે આવીને ઉભું રહ્યું અનુરાગે ડોરબેલ વગાડી, કાકીએ દરવાજો ખોલતા જ કહ્યું અરે જો આરાધ્યા કોણ આવ્યું છે, હા ખબર છે એનો મેસેજ મને મળ્યો મમ્મી મારો નાદાની અને નટખટ ભાઈ જ છે ને, આવીજા ભઈલા જો હું તારી માટે આ રુદ્રાક્ષની માળા જે તે મંગાવી હતી એ લાવી છું અને તારા માટે
ગત અંકથી શરુ......... કલ્પનાઓ સજાવવાની નહિ પરંતુ જીવવાની હોય છે, માન્યું કે જીવન અમૂલ્ય છે, પરંતુ આખરેતો બધું કલ્પનાથી જ નિર્મિત છે...અનુરાગે મમ્મીના હાથથી બનેલા થેપલા સાથે નાસ્તો કર્યો, ઉતાવળમાં તેણે જલ્દી - જલ્દી કોલેજનું id કાર્ડ ગાળામાં લટકાવ્યું, ...Read Moreનિયમો બીજી કોલેજો કરતા અલગ હતા કારણકે રંગપુરમાં આવેલી રેવા કોલેજ ગુજરાતની બેસ્ટ કોલેજોમાંથી એક હતી.....વહિકલ સ્ટાર્ટ થયું...... ઠંડી ઠંડી હવાઓમાં તેનું શરીર કંપતું જણાતું હતું... તે કોલેજ પહોંચ્યો સિક્યોરિટીએ ચેકીંગ કર્યું અને id બતાવ્યા બાદ બધાને પ્રવેશ મળતો હતો પરંતુ અનુરાગને ચેકીંગણી જરૂર ન હતી કારણકે તેના પોસ્ટરો કોલેજના નોટિસબોર્ડ ઉપર મોટા અક્ષરોથી લાગેલા ઘણીવાર વિશેષ પ્રવૃતિઓમાં જોવા મળતા