×

પાયલ જલ્દી તૈયાર થઈ જા..આપડે મારા ભત્રીજા ની જનોઈ માં જવાનું છે..વાર ના કરતી - પાયલ ની મોટીમમ્મી નો અવાજ આવે છે.પાયલ એ વખતે નાની હતી. હજુ 7th માં ભણતી હતી. આમ તો એ એના માતા પિતા સાથે વાપી ...Read More

આકાશ અને પાયલ બન્ને પકડાઈ જાય છે.અને ત્યાર પછી વારી વારી થી બધા નો દાવ આવતા બધા રમે છે અને સાંજ પડી જાય છે.." ઢબુ ...એ ઢબુ..અહીંયા આવ તો.." મોટીમમ્મી.પાયલ આવે છે."હાં..બોલો મોટી.. શું કામ છે!!"."આ લે 2 મહેંદી ...Read More

બીજા દિવસે પાયલ વાપી જતી રહે છે.અને આકાશ પણ મન મનાવી લઈને આગળ વધે છે.3 વર્ષ પછી.પાયલ નું 10th નું વેકેશન પડતાં એ એના મોટાપપ્પા ના ત્યાં રહેવા માટે જાય છે.એના ભાઈ વિશાલ નું પણ એ વખતે કૉલેજ નું ...Read More

(આગળ ના ભાગ માં આપળે જોયું કે પાયલ અને આકાશ એકબીજા ના પ્રેમ ના રંગ માં રંગાઈ જાય છે અને જ્યારે એ બન્ને સવારે એકબીજા નો હાથ પકડીને બેઠા હોય છે ત્યારે પાયલનો ભાઈ વિશાલ જોઈ જાય છે અને ...Read More

(તો આપણે પેહલા જોયું કે હવે આકાશ અને પાયલ બન્ને પોત પોતાની જિંદગી માં ખુશ રહેવા લાગ્યા હોય છે..હવે જોઈએ આગળ).2 વર્ષ પછી.પાયલ એ 12th સાયન્સ્ માં બાયોલોજી લીધું હતું..હવે એનું 12th ની બોર્ડ ની પરીક્ષા નું રિસલ્ટ આવવાનું ...Read More

(આગળના ભાગ માં જોયુ કે પાયલ આકાશને એની બધી જ પરેશાનીઓ કહી દે છે.. હવે આગળ)"હેલો.. હેલ્લો... આકાશ.. તું સાંભળે છે ને?" પાયલ" હા..પાયલ..તું તો બહુ સ્ટ્રોંગ નિકળી ને..આટલું બધું થઈ ગયું..તારું નામ ખરાબ થયું સમાજ માં..અને તે હજુ ...Read More