Bus tu kahish ae karish book and story is written by Kaushik Dave in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bus tu kahish ae karish is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બસ તું કહીશ એ કરીશ - Novels
by Kaushik Dave
in
Gujarati Comedy stories
- આ ધારાવાહિક લખવાનો હેતુ હાસ્યરસ માણવા માટેનો છે.સામાજિક જીવનમાં બનતી ઘટમાળ પરની હાસ્ય વ્યંગ્ય વાર્તા છે.
વાર્તાના મુખ્ય બે પાત્રો"પ્રભા" અને'પ્રભા' છે.
એટલે કે પતિ અને પત્ની છે. વાસ્તવમાં "પ્રભા" નું નામ એમના ફોઈએ 'પ્રભાવ' રાખ્યું હતું.પણ જેમ આપણે ટુંકાક્ષરીથી બોલાવીએ છીએ એ રીતે 'પ્રભાવ' નું નામ"પ્રભા" પડી ગયું હતું.
વાર્તાનું બીજું પાત્ર સ્રી પાત્ર'પ્રભા' છે. વાસ્તવમાં એમના ફોઈએ પણ નામ 'પ્રભાવિકા' પાડ્યું હતું. સમય જતાં તેમને'પ્રભા' ના નામે બોલાવતા હતા.
તો ચાલો પતિ અને પત્નીના જીવનમાં બનતી ખાટીમીઠી વાતોને માણીએ.
-------------
"આ જિંદગી પણ કેવી કેવી થઈ રહી છે? દુઃખી દુઃખી કરી નાખ્યો કોરોનાએ." પ્રભાવ ધીમેથી બબડ્યો.
રસોડામાંથી પ્રભાવિકાએ કાન સરવા કરીને કંઈક સાંભળ્યું.
એ બબડી,'આ એકલા એકલા શું બબડ્યા કરે છે એ ખબર જ નથી પડતી.જ્યારથી કોરોના થયો હતો ત્યારથી આવું જ કર્યા કરે છે.મારા લાલુને ઘણીવખત કહું છું કે તારા પપ્પાને કોઈ સારા ડોક્ટર ને બતાવ.પણ એને સમય જ નથી.'
રસોડામાંથી પ્રભાવિકાએ મોટી બૂમ પાડી.
" એકલા એકલા શું બબડો છો? મારી બુરાઈ કરો છો!"
"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૧) - આ ધારાવાહિક લખવાનો હેતુ હાસ્યરસ માણવા માટેનો છે.સામાજિક જીવનમાં બનતી ઘટમાળ પરની હાસ્ય વ્યંગ્ય વાર્તા છે. વાર્તાના મુખ્ય બે પાત્રો"પ્રભા" અને'પ્રભા' છે. એટલે કે પતિ અને પત્ની છે. વાસ્તવમાં "પ્રભા" નું નામ ...Read Moreફોઈએ 'પ્રભાવ' રાખ્યું હતું.પણ જેમ આપણે ટુંકાક્ષરીથી બોલાવીએ છીએ એ રીતે 'પ્રભાવ' નું નામ"પ્રભા" પડી ગયું હતું. વાર્તાનું બીજું પાત્ર સ્રી પાત્ર'પ્રભા' છે. વાસ્તવમાં એમના ફોઈએ પણ નામ 'પ્રભાવિકા' પાડ્યું હતું. સમય જતાં તેમને'પ્રભા' ના નામે બોલાવતા હતા. તો ચાલો પતિ અને પત્નીના જીવનમાં બનતી ખાટીમીઠી વાતોને માણીએ. ------------- "આ જિંદગી પણ કેવી કેવી થઈ રહી છે? દુઃખી દુઃખી કરી
'બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૨) પહેલા ભાગમાં જોયું કે પતિ પ્રભાવ અને પત્ની પ્રભાવિકાના રોજિંદા જીવનમાં બનતી વાતો થતી હોય છે.પ્રભાવિકા પુત્ર લાલુ માટે કન્યા શોધવા માટે પ્રભાવને કહે છે. એટલામાં લેન્ડલાઇન પર ફોન આવે છે. પ્રભાવ ફોન ...Read Moreવાતો કરવા જાય છે ત્યાં ફોન કટ થાય છે... હવે આગળ... રસોડામાંથી પ્રભાવિકાનો અવાજ આવ્યો. " કોનો ફોન હતો?" પ્રભાવ:-"બરાબર ખબર પડી નથી.પણ કોઈ રેખા નામ બોલી.ભાવિક નામના છોકરાનું કામ હતું.મને લાગે છે કે રોન્ગ નંબર છે.વધુ પુંછું એ પહેલાં કપાઈ ગયો. તું કોઈ રેખાને ઓળખે છે? એ ઈ...શિતા..ઈ..શિતા..બોલતી હતી." પ્રભાવિકા રસોડામાંથી બેઠકરૂમમાં પ્રભાવ પાસે આવી. પ્રભાવિકા:-"અરર.. તમે પણ ખરા
"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૩) પતિ પત્નીની ખટમીઠી વાતો વખતે એક ફોન આવે છે. જે કોઈ રેખાનો હોય છે.. પ્રભાવ અને પ્રભાવિકા પૌંઆનો નાસ્તો કરે છે.. હવે આગળ.. પ્રભાવિકા:-" પછી તમે જીવનનું રહસ્ય શોધ્યું?" પ્રભાવ:-" પહેલા મને કહે ...Read Moreકોઈ રેખા કે ઈશિતાને ઓળખે છે?" પ્રભાવિકા હસી પડી. " ભાવિકના પેન્ટના ખીસ્સામાંથી ફોટો નીકળ્યો હતો એ કદાચ ઈશિતા હોઈ શકે.જો એ ફોટો ધોવાઈ ના ગયો હોત તો મને ઈશિતાનો ચહેરો જોવા મળતો.છોકરાની પસંદગી ખબર પડતી." પ્રભાવ:-"એટલે બંન્ને ને સાથે જોયા છે એમ ને!" પ્રભાવિકા:-" મેં એમ ક્યાં કહ્યું! હા..પણ મને યાદ છે એક દિવસ.." પ્રભાવ:-" શું એક દિવસ? જલ્દી
"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૪) પ્રભાવ અને પ્રભાવિકા રેખાના ફોનની રાહ જોતા વાતચીત કરતા હોય છે ત્યારે બીએસએનએલના કર્મચારીનો ફોન આવે છે કે રીપેરીંગ કામ ચાલતું હોવાથી ફોન બરાબર ચાલુ થતાં વાર લાગશે.. હવે આગળ.. પ્રભા પોતાનું આત્મસન્માન ...Read Moreડરથી રેખાને ફોન કરતી નહોતી. પણ પ્રભાવની વાત માનીને રેખાને ફોન કરવા પ્રયત્ન કરે છે. પણ પ્રભા ફોન કરવા પ્રયત્નો કરે છે પણ સામેથી કોઈ ફોન ઉપાડતુ નથી. પ્રભા:-" આ રેખા પણ ખરી છે. હવે એ ફોન ઉપાડતી નથી. શું ખબર શું કરતી હશે? બપોરના સમયે તો કલાક કલાક વાતો કરવા તૈયાર થઈ જાય છે. હશે કદાચ કામમાં હોય કે
"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૫) પ્રભાના ઘરની લેન્ડલાઇન ફોન વારંવાર બગડી જતો હોય છે. પ્રભાવ અને પ્રભાવિકા રેખાના ફોનની રાહ જોતા હોય છે. અચાનક લેન્ડલાઇન ફોન ચાલુ થઈ જાય છે.રેખાના બદલે રાખીનો ફોન આવે છે.જેની સાથે પ્રભા જુની ...Read Moreહોય એ રીતે વાતચીત કરે છે.પાછો ફોન ડેડ થઈ જાય છે... હવે આગળ... પ્રભા:-" હાશ, આખરે ફોન ચાલુ થયો પણ પાછો બંધ પણ થઈ ગયો.ભાઈસાબ આવા ફોનથી કંટાળી જવાય." પ્રભાવ:-" પણ કોનો ફોન હતો? રેખાનો નહોતો? તું તો રાખી નામ બોલતી હતી.મને ફટાફટ કહી દે એટલે હું થોડીવાર બહાર આંટો મારી ને આવું.મેરા દિલ બૈચેન હૈ, ઘર મેં ના ચૈન