Farm House book and story is written by Dhruvi Kizzu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Farm House is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - Novels
by Dhruvi Kizzu
in
Gujarati Horror Stories
દાદાજી....... "હું કેટલી વાર ટુર પર ગઈ છું. કહો તો જરા..?? " "હા, બેટા તું ગઈ છો.. પણ એટલા દુર નહી ને.. તે પણ લાંબો ગાળો ગાળવા માટે તો નહી જ ને?? "
" દાદી હવે તમે જ કઈંક સમજાવો ને દાદાજી ને.. " "હા બેટા, હું કહું છુ ને તું તેનું કંઇ જ સાંભળ તી નહી.. હવે તેની ઉંમર થઈ ગઈ છે.... તેનું બહુ ધ્યાન મા નહી લેવાનું આપડે.." બંને હસી પડ્યા..
ટ્રીન... ટ્રીન...ન.. ....... ટિકુદી જોતો તારો ફોન વાગ્યો. હા મોમ... લઉં છુ.." હેલ્લો મયુર બોલ.." " હા ટીકુ મારી ગાડી મા કઈંક પ્રોબ્લેમ છે રિપેર નથી થાય એમ , શું કરું?? ૬ વાગ્યે તો નિકળી જવા નુ છે અને રીપેરીંગ કામ ૭ એ પુરું થાય એમ છે . હવે શું કરવા નુ છે????"
" તારે તો ગમે તે નાની વાત મને કેહવા ની ટેવ પડી ગઈ છે નહી... મારી પાસે છે મોટી ગાડી???, હવે એક કામ કર રીની ને પૂછ તેની પાસે એક ગાડી હંમેશા એમજ પડી હોય છે. શાયદ તેના પપ્પા પરમિશન આપે તો??? ને હવે મને કોલ ના કરતો હુ નાસ્તો કરવા જાઉં છું. પછી લેટ થઈ જશે.. કોઈ બીજું નથી મળતું તને ટાઈમ પાસ કરવા?? પાગલ . નવરો.." " ના.. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો. પેલા તારો હક છે. મારી પ્રોબ્લેમ સાંભળવા નો લે... હું તો કરીશ જ હેરાન ટિકુડી....."
પાત્રો: ટીકુ, મીના, આરતી બેન, તુષારભાઈ, મયુર, રીની, જયંતીકાકા , દાદી , દાદાજી, મોન્ટુ, નેમિશ, ક્રિષ્ના , મેહુલભાઈ, રીનાબેન, માહિર , રાજ , દીપક , સિદ્ધાર્થ, શાલિની, ઇન્સ્પેક્ટર , પીહુ , ધીરજભાઈ , ...
ભાગ - ૨ " ટીકુ ,,, દીકરા ચાલ જમવાનુ રેડી છે .. ટીકુ ..... ઓ ટિકુદી ....... " - અવાજ સાંભળતાં જ ટીકુની ઊંઘ ઊડી ગઈ .. અને ઘડિયાળમાં જોયું તો. .. ,,, " ઓહ ગોડ એક વાગી ગયો.. ...Read Moreતો એક્સાઇટિંગ વધતી જ જાય છે ... ફરી અવાજ આવ્યો .." ટીકુ .... કેટલી વાર પણ ... ઓ ટીકુ ...... " આવું પાપા..... કહેતાં ટીકુ સામાન પેક થઈ ગયો છે કે નહીં એ ચેક કરી નીચે જમવા ગઈ ... " હમમ ... ય .. મ્મી.. શુ સુગંધ છે., આજ તો પરોઠા અને પનીર ટિક્કા... મોજ જ મોજ છે... સુપર.. જલ્દી
ભાગ - ૩ રીની નર્વસ થઈને બેઠી હતી એટલામા .... " ભાઉ ..... " ટીકુએ રીનીને જટકો આપ્યો . "ઓહ ગોડ , તો તુ છો .... હું તો સમજી ..." " તુ નહીં તમે કે ચશમિશ અમે કંઈ અદ્રશ ...Read More..?? " - મોન્ટુ એ મજાકમા ટપલી મારતા કહ્યું . " હા હવે તમે બધાં બસ . "- રીનીએ જવાબ આપ્યો . " પણ તું કેમ આમ નર્વસ થઈને બેઠી હતી .... ??? અમે તો ફુલ એક્સાઇટેડ છીએ ... " - ટીકુએ ગંભીરતાથી પુછ્યું . " ના ... ના ... મને ટેન્શન એટલું છે કે બધું ઠીક થઈ જશે ને
ભાગ - ૪ વેલકમ્ વાચક મિત્રો ,, મને ખુશી છે તમે ૪ની રાહ જોતા હતાં વાચતા રહો ભાગ ૪ ... તો આગળના ભાગમા જોયું તેમમમ ....... ......મોન્ટુ : " તને ખબર છે કિસુ , એક દિવસ ૧૧ સ્ટાન્ડર્ડમાં તને ...Read Moreતાવ આવ્યો હતો અને પાંચ દિવસ સુધી સ્કુલ નહતી આવી .. , ત્યારે તો રાજનુ મોં જોવા જેવું હતું હોં .... " નેમિશ હસતાં હસતાં : " તેને તો નાસ્તો - લંચ બધું છોડી દીધું તું તારી યાદ મા ... "થોડા અફસોસ સાથે ટીકુ : " ગાયસ્ ...... , એક વાત તો છે .. આ જુનિયર કૉલેજ જેવી મજા મને
ભાગ - ૫ તો વાચક મિત્રો ,,,,, આપડે આગળના ભાગમા જોયું તેમ મયુર હેડફોન નાખી સોંગ ચાલુ કરી ડ્રાઇવિંગ એન્જોય કરી રહ્યો છે ......... જોત - જોતાંમા ત્રણ વાગી ગયાં ..રાજે મયુરને હાથ મારતાં ખુશ થઈને : " અરે ...Read More... જાગો બધાં .... ઓય મયુર ... મયુર ..... ઊઠ યાર ...... " બધાં ઊઠે છે......રાજ : " શું છે યાર ... ર .... સુવા દે ને .... " મોન્ટુ હજુ સુતો જ હતો ....નેમિશ : " ઓય .... મોન્ટુડા .. ઊભો થા ને એલા ભાઈ ... ઓય .... " મોન્ટુ નિંદરમા : " હા ભય , જાગી જ રહ્યો