Pranay Trikon book and story is written by Bindu _Maiyad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pranay Trikon is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રણય ત્રિકોણ - Novels
by Bindu _Maiyad
in
Gujarati Classic Stories
મોલમાં આજ ખૂબ જ ભીડ હતી. આમ તો જ્યારે સેલ કે કંઈ ઓફર કે તહેવાર હોય ત્યારે જ ભીડ હોય છે. પણ આજે ત્યાં એક ફેમસ સિંગર આવવાના છે ,એ સાંભળીને તેમના ફેન્સ એ મોલને ચક્કાજામ કરી દીધો હતો. હવે તો સિક્યોરિટી ગાર્ડના કાબૂમાં પણ ભીડ નહોતી. દિવ્યમ પણ આજે વળી આવી ભીડમાં આવી જાય છે અને તેના જુવાનીના દિવસો ના આ ગાયક કલાકાર ના ગીતો તેને એટલા તો કંઠસ્થ થઇ ગયેલા કે એ ગીતોની અહીં એક નાનકડી મહેફિલ થશે એ સાંભળીને દિવ્યમ એટલો ઉત્સુક થાય છે કે તે પોતાની જાત ને રોકી નથી શકતો. નહિ તો વધારે શોર બકોર વાળી જગ્યાએ તે જવાનું પસંદ નથી કરતો અને હંમેશા ત્યાં જવાનું તે ટાળે છે અચાનક પ્રોગ્રામ શરૂ થઈ જાય છે. જે તે ફેમસ કલાકારો આવી સ્ટેજ પર ગીત ગાતાં પહેલાં બધાની સાથે પોતાના હાથથી હોઠના સ્પર્શ વડે અભિવાદન કરે છે અને તેમણે ગાયેલા સોંગ શરૂ કરે છે અને દર્શકોના તાળીઓના ગડગડાટથી આખો મોલ ગુંજી ઊઠે છે દરેક ફ્લોર પર એટલી ભીડ હોય છે કે કોઈ એકબીજાને અડક્યા વગર રહી નથી શકતા ... અને અચાનક દિવ્યમ નું ફેવરીટ સોંગ ગુંજી ઊઠે છે.
મોલમાં આજ ખૂબ જ ભીડ હતી. આમ તો જ્યારે સેલ કે કંઈ ઓફર કે તહેવાર હોય ત્યારે જ ભીડ હોય છે. પણ આજે ત્યાં એક ફેમસ સિંગર આવવાના છે ,એ સાંભળીને તેમના ફેન્સ એ મોલને ચક્કાજામ કરી દીધો હતો. ...Read Moreતો સિક્યોરિટી ગાર્ડના કાબૂમાં પણ ભીડ નહોતી. દિવ્યમ પણ આજે વળી આવી ભીડમાં આવી જાય છે અને તેના જુવાનીના દિવસો ના આ ગાયક કલાકાર ના ગીતો તેને એટલા તો કંઠસ્થ થઇ ગયેલા કે એ ગીતોની અહીં એક નાનકડી મહેફિલ થશે એ સાંભળીને દિવ્યમ એટલો ઉત્સુક થાય છે કે તે પોતાની જાત ને રોકી નથી શકતો. નહિ તો વધારે શોર બકોર
દિવ્યમ આમ તો ઘણી વખત આ શહેરમાં આવી ચૂક્યો હતો. પણ આમ અચાનક અનાયાસે એ આ રીતે જીગીષા ને આટલા વર્ષો પછી મળશે તેને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો એ વિચારથી તે અતિ ઉત્સાહિત થઈ જાય છે કે તેણે ...Read Moreવર્ષો પછી જીગીશા ને જોય હજુ પણ જીગીસા બદલાઈ નથી મારી જિગા ઓહ્ મન થાય છે તેને મળવાનું કેટલાં વર્ષો થઈ ગયા આટલો તો રાજા રામને પણ વનવાસનો સમય લાગ્યો નહીં હોય અરે હા જીગીશા ના પતિ નું નામ પણ રામ જ તો છે અને પોતે મનમાં ને મનમાં હશે છે .હા કદાચ એ રામ જ હશે..જીગા ક્યાં હશે તું
ભાગ ત્રણ - પ્રણય ત્રિકોણદિવ્યમ વાત વાતમાં જ રામના વખાણ કરીને પૂછવા પ્રયત્ન કરે છે કે તે ખરેખર ખુશ છે કે નહીં અંદરથી જાણે ઊંડે ઊંડે તેની ચિંતા સતાવે છે તો આ તરફ જીગીશા દિવ્યમને પૂછે છે કે તમને ...Read Moreનંબર ક્યાંથી મળ્યો? વળી દિવ્યમ રામ સાથે તેની કઈ રીતે મુલાકાત થઈ તે સઘળી વાત કરીને ઘણી હકીકત કહે છે અને સાથે કહે છે કે હું બાર માં બેસીને જસ્ટ ટ્રાય કરતો હતો અને તે જ કોલ રીસીવ કર્યો અને જીગીષા દિવ્યમ ને પોતાનો પર્સનલ નંબર આપે છે અને દિવ્યમ નંબર પોતાના મોબાઈલમાં જિગા નામથી સેવ કરી દે છેજ્યારે જીગીશા
ભાગ ચાર ધીરે ધીરે સમય વીતતો ગયો અને જીગીશા નું 12 મુ ધોરણ પણ પૂરું થયું. આજે તેનો કોલેજનો પહેલો દિવસ હતો. તેની બાળપણની સહેલીઓ સુધા અને રમા જીગીશા સાથે કોલેજ જાય છે. હજુ તો તે લોકો કોલેજના પંટાગણમાં ...Read Moreછે ત્યાં તો દિવ્યમ ત્યાં બાઈક લઈને ઉભો જ હોય છે. અને જીગીશાને કહે છે કે ચાલ બાઈકમાં બેસી જા. હવે જીગીશા યુવાનીમાં પ્રવેશી ચૂકી છે થોડી શરમ અને સંકોચ અનુભવે છે પણ દિવ્યમ તો માથા ફરેલ એને નહીં સમાજની કે કોઈ આસપાસના વાતાવરણનો ડર એ કહે છે ચાલને જીગા જીગીશા શરમાઈ જાય છે દિવ્યમનો પ્રભાવ જ એવો હતો કે
ભાગ પાંચયુવાનીના આ દિવસો કેમ જતા રહે છે તે જીગીશા અને દિવ્યમને જાણે ખબર જ નથી રહેતી. એક દિવસ જ્યારે જીગીશા ઘરમાં કામ કરતી હોય છે ત્યારે તે તેના પપ્પા અને મમ્મીના સંવાદોને સાંભળે છે તેના પપ્પા તેની મમ્મી ...Read Moreવાત કરતા હોય છે કે મારી સાથે જ નોકરી કરતા મારા જ્ઞાતિ મિત્રના છોકરા માટે જીગીશા ની વાત કેવડાવે છે તો શું કરવું ત્યારે તેના મમ્મી કહે છે કે આમ પણ હમણાં જીગીશા તો કોલેજ પૂરી કરી દેશે હવે ઉંમર પણ થઈ ગઈ છે યોગ્ય સમય થઈ ગયો છે સારો વર અને ઘર હોય તો ખોટું શું અને આ સાંભળીને