Safar book and story is written by Ishan shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Safar is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સફર (એક અજાણી મંજિલની) - Novels
by Ishan shah
in
Gujarati Adventure Stories
( મિત્રો આપ સૌનું રોમાંચ થી ભરેલી મારી આ નવી સાહસકથામાં સ્વાગત છે.મારી આગળ ની પ્રેમકથા " સબંધો " ને આપ દ્વારા મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ એક નવી સાહસકથા સાથે આપ સમક્ષ હાજર થઈ રહ્યો છુ. એ આશા સાથે કે આપ આ કથા પર પણ આપનો પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રેહશો ) - ઈશાન શાહ લક્ષ્ય. લક્ષ્ય અગ્રવાલ. આ હું જ છુ. હા , આ હું
( મિત્રો આપ સૌનું રોમાંચ થી ભરેલી મારી આ નવી સાહસકથામાં સ્વાગત છે.મારી આગળ ની પ્રેમકથા " સબંધો" ને આપ દ્વારા મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ એક નવી સાહસકથા સાથે આપ સમક્ષ હાજર થઈ રહ્યો છુ. એ આશા સાથે કે ...Read Moreઆ કથા પર પણ આપનો પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રેહશો ) - ઈશાન શાહ લક્ષ્ય. લક્ષ્ય અગ્રવાલ. આ હું જ છુ. હા , આ હું
( આપણે આગળના ભાગમાં જોયુ એમ શિલોંગથી નીકળેલા બે યુવાનો પોતાના શમના ની જીંદગી જીવવા ભારત છોડીને અમેરિકા જવા અને ત્યાં જ રેહવાનું નક્કી કરે છે. આ માટે તેઓ ત્યાં નોકરીની અરજી કરે છે ને ત્યાંથી નોકરીનો ઇમેઇલ આવતા ...Read Moreરાજીના રેડ થઈ જાય છે. અને અહીં શરૂઆત થાય છે એમના " સફર " ની. આવો હવે આગળ જોઈએ !!) તો અંતે એ દિવસ આવી જ ગયો. મારા અને દેવના પરિવારજનો અમને છોડવા એરપોર્ટ આવ્યા. અમારે દિલ્હીથી બેસવાનું હતુ ,શિલોંગ માં વિમાન સેવા નવી નવી જ
( આપણે આગળ જોયું કે દેવ અને લક્ષ્ય ની સફર શરૂ થઈ ચૂકી છે. વિમાનમાં તેઓ પેરુ જઈ રહ્યા છે. સાથે વિમાનમાં એમને સહ મુસાફર તરીકે પેરુમાં જ રેહતા એલ અને એનો પતિ પોલ મળે છે. સાથે જ લક્ષ્ય ...Read Moreકે મને વિમાનમાં એક ભેદી લાગતો વ્યક્તિ દેખાઈ આવે છે જે સતત નક્સલવાદી ઘટનાઓ અને ચારુ મજુમદાર વિશે માહિતી એકઠી કરી રહ્યો છે. એની આ કસરત એક કુતુહલતા જન્માવે છે. હવે આગળ ... ) ખેર થોડા ઘણા સમય બાદ હું સૂઈને ઉઠ્યો હોઈશ. બારીની બહાર ઢળતા સૂરજને હું
( તો આપણે અગાઉ જોયુ તેમ લક્ષ્યનુ મન એટલે કે મારુ મન પેલા વ્યક્તિ ની હરકતોથી વિચલિત થાય છે. આખરે એમેઝોનના જંગલોમાં રસ્તો બનાવવાની કોશિશ કરતો તે આખરે ક્યાં પહોંચવા માંગતો હતો એ હવે જોઈએ ..) ...Read More વિચારતા વિચારતા ક્યારે સવારથી સાંજ થઈ ગઈ એનો જાણે ખ્યાલ જ ના રહ્યો.મને હવે મનોમન આ લોકો કંઇક ખોટુ કરી રહ્યા છે એમ લાગ્યુ. મને આમ અવઢવમાં બેઠેલો જોઈ દેવે મને આનુ કારણ પુછ્યું. મેં એને આખી ઘટના સમજાવી. એ પણ મારી જેમ ન સમજી શક્યો કે
( તો આપણે જોયું કે હીરા અને એમેઝોન ના જંગલોની વાત કરતા અને ભેદી લાગતા વ્યક્તિઓનુ પગેરુ દાબવાનું નક્કી થાય છે , હવે જોઈએ આગળ શું થાય છે ) ...Read More વિમાન સવારે પેરુ ઉતર્યું. અમારો હાથ સામાન લઈ અમે નીચે ઉતર્યા. મારી નજર સતત પેલી વ્યક્તિ પર હતી અને એની નજર પણ જાણે કોઈને શોધી રહી હતી. અમારી બેગ લઈને અમે એની પાછળ ચાલી રહ્યા. બંને માણસો જે વિમાનમાં એકબીજા સાથે કંઇક વાતચીત કરી રહ્યા હતા તેઓ ગેટ પાસે ઉભા રહી ટેક્સી ડ્રાઈવર સાથે કંઇક વાતચીત કરી રહ્યા હતા અને પછી