મિલન - Novels
by Tinu Rathod _તમન્ના_
in
Gujarati Love Stories
મમ્મી મહેરબાની કરીને મને ફોર્સ નહી કરતી. તને તો ખબર છે મને આ મેળાવડો બિલ્કુલ પસંદ નથી. પણ બેટા મામાને ઘરે આ પહેલો પ્રસંગ છે. તુ નહી આવે તો મામાને કેટલુ ખરાબ લાગે. પણ મમ્મી ત્યાં બધાં એક જ ...Read Moreકરે છે 25 વર્ષની થઈ ગઈ, મેરેજ ક્યારે કરવાની છે. મને આ બધાના જવાબ આપવાંનો હવે કંટાળો આવે છે. સારુ હું બધાને કહી દઈસ કે તને કોઈ કંઈ પણ પૂછે નહીં. દિવ્યા સરોજબેનની એકની એક દીકરી. પતિના મૃત્યુ પછી બન્ને એકબીજાને સહારે જીવતા. પરેશભાઈ પોતાની પાછળ અઢળક સંપત્તિ મૂકી ગયા હતાં. ગામમાં પણ ઘણી જમીન

( નમસ્કાર, આશા છે આ કહાનીનો પહેલો ભાગ આપ સૌને પસંદ આવ્યો હશે.આ સાથે બીજો ભાગ રજૂ કરું છું. આ સાથે એમા લખેલ શાયરી કે કાવ્યપંકિત રજૂ કરી છે. એ મારી રચેલ નથી. જયારે પણ વાંચતી વખતે મને ગમી ...Read Moreઅને યાદ રહી ગયેલ શાયરી અને કાવ્યપંકિતની અહીં રજૂઆત કરેલ છે.)
( દિવ્યા એના મામાના છોકરા પવનના મેરેજમાં જાય છે જયાં એની મુલાકાત રાહુલ સાથે થાય છે. રાહુલ પવનની માસીનો છોકરો છે. પહેલી જ મુલાકાતમાં બન્ને એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે છે. પવનની બહેન સપના સમક્ષ રાહુલ દિવ્યા પ્રત્યેના પ્રેમનો એકરાર ...Read Moreછે. હવે આગળ વાંચો શું થાય છે. ) રાત્રે જમી પરવારીને બધા ગપ્પાં મારવા
આ બાજુ દિવ્યા રાહુલની વાત સાંભળી હજુ પણ shocked હોય છે. તેને હજુ પણ વિશ્વાસ નથી થતો કે રાહુલે અત્યારે એના પ્રેમનો એકરાર કર્યો છે. તેના હોઠો પર એક હલકી મુસ્કુરાહટ આવે છે. ત્યાં જ સપના રૂમમાં દાખલ થાય ...Read Moreદિવ્યા સપના ને ગળે વળગાડે છે. અને કહે છે, oh my