Junu Ghar book and story is written by Divyesh Labkamana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Junu Ghar is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જૂનું ઘર. - Novels
by Divyesh Labkamana
in
Gujarati Horror Stories
આ એક હોરર વાર્તા છે આ વાર્તા છ ભાઈ બહેન ની છે તેમના નામ શીવ, હાર્દિક,સહદેવ, માનવ, કવિતા, અને હું દિવ્યેશ માનવ હું અને કવિતા અમે ત્રણ સગા ભાઈ-બહેન હતાં જ્યારે હાર્દિક, શિવ,અને સહદેવ એ ત્રણેય અમારા કાકા ના સગા ભાઈ હતા
આ વાર્તા છ ભાઈ બહેન ની છેતેમના નામ શીવ, હાર્દિક,સહદેવ, માનવ, કવિતા, અને હું દિવ્યેશમાનવ હું અને કવિતા અમે ત્રણ સગા ભાઈ-બહેન હતાંજ્યારે હાર્દિક, શિવ,અને સહદેવ એ ત્રણેય અમારા કાકા ના સગા ભાઈ હતાઆ વાર્તાનો પ્રથમ ભાગ છે ...Read More સવારના લગભગ સાત વાગ્યા હતા ત્યારે માનવ મને બૂમ પાડી "ભાઈ ચાલ"મેં કહ્યું" ક્યાં જવું છે"તેણે મને કહ્યું"ભાઈ તમે ભૂલી ગયા કે આજે આપણે અને સહદેવ, શિવ, હાર્દિક બધા ગામની બહાર ખેતર થી થોડા આગળ પહેલા જુના ઘર પાસે રમવા જઈ રહ્યા છીએ" "મેં કહ્યું મને યાદ છે પરંતુ આપણે સાડા આઠ વાગ્યે
આ વાર્તા નો બીજો ભાગ છે જો તમે પહેલો ભાગ ન વાંચ્યો હોય તો તમે મારી પ્રોફાઇલ પર વિઝીટ કરી પહેલા તે વાંચો અને પછી આ ભાગ વાંચોઆ વાર્તા નો બીજો ભાગ છેઆપણે આગલા ભાગમાં જોયું કે હું, માનવ ...Read Moreતે મેદાનનો દરવાજો ખોલીએ છીએ , હવે આગળ દરવાજો ખોલતાની સાથે હાર્દિકે કહ્યું કે"અહીં દરવાજો કોને લગાવ્યો કારણકે આ ઘર ઘણા સમયથી બંધ છે અને આ મેદાનમાં પણ કોઈ આવતું નથી અને અહીં રસ્તો ક્યાં છે" "અહીં રસ્તો હતો પણ નગરપાલિકાએ તે રસ્તાને જગ્યાએ ધૂળ નાખી મેદાન થોડુંક વ્યવસ્થિત બનાવ્યું છે જ્યારે ગામલોકોની
આ વાર્તા નો ત્રીજો ભાગ છેઆ વાર્તા ના બે ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે જો તમે ના હોય તો મારી પ્રોફાઇલ પર જઈ તેને પહેલા વાંચો અને પછી આ ભાગ વાંચો આગલા ભાગમાં જોયુ ...Read Moreઅમે વૃદ્ધ પાછળ જઈએ છીએ અને હવે આગળ, તે વૃદ્ધ દરવાજાની બહાર જઈ એક વૃક્ષ નીચે ઉભા રહે છે તમે બધા પણ તેની પાછળ પાછળ બહાર નીકળ્યા પછી અમે તેની સામે ઉભા રહ્યા તે વૃદ્ધે કહ્યું"મારું નામ અમૃત છે તમે મને દાદા કહીને
આ વાર્તા નો ચોથો ભાગ છે. આગળનાા ભાગમાં આપણે જોયું કે અમે બધા સાંજે વાળુ કરીને સુઈ ગયાા હતા હવે આગળ.... ...Read More સવારમાં મારી આંખ ઊઘડી ગઇ મેં ઘડિયાળ સામે જોયું નવુ વાગવામાં પાંચ મિનિટની વાર હતી અરે મને થયું કે કોઈ આ અમને જગાડ્યા કેમ નહીં દાદી ક્યાં ગયા મે માનવ અને કવિતાને જગાડીયા"અરે..... જાગો નવ વાગી ગયા છે"તેેેે બંને આળસ મરડીને ઉભા થયા અને કવિતા એ કહ્યું"આપણે અત્યાર સુધી કેમ સુતા રહ્યા દાદીએ જગાડ્યા કેમ નહિ દાદી... દાદી... ક્યાં છો તમે"
મિત્રો આ વાર્તા નો પાંચમો ભાગ છે પાછલાા ભાગમાં તમે મનેે ખૂબ સારો સપોર્ટ કર્યો તેના માટે ખૂબ ખુબ આભાર અમારી મીટીંગ ચાલુ ...Read More મેં કહ્યું"આજનો દિવસ તો ખૂબ જ ખતરનાક હતો મને તો થોડીવાર ડર લાગતો હતો કે હવે શું કરવું ચલો બધું જેવું હતું તેવું જ થઈ ગયું હવે કાલે આજ જેવું ન થાય તો સારું" કવિતા એ કહ્યું"ભઈલા જો આજ જેવું થયું તેવું કાલે ન થાય તો સારું પરંતુ તો તો કોઈ ચિંતા જ નથી પરંતુ કાલે આવું જ થશે તો શું કરશું?"