Anhad book and story is written by Parmar Bhavesh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anhad is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનહદ.. - Novels
by Parmar Bhavesh
in
Gujarati Love Stories
'તો સું, તું મને બિલકુલ પ્રેમ નથી કરતો એમ?' આશા એ બોલતાં બોલતાં મિતેશ ના હાથમાં જે થેલો હતો તેની બીજી સ્ટ્રેપ ખેંચી રાખી. 'છોડી દે "આશુ" આજે હું નહીં રોકાઇ સકું.' મિતેશે કહ્યું અને ઝટકા સાથે થેલો તેના હાથમાંથી છોડાવ્યો. 'અને તું પણ કેવો પ્રશ્ન પૂછે છે,તું કદાચ ભૂલી ગઈ કે આ પ્રશ્ન નહીં પૂછવાની કસમ ખાધેલી આપણે, યાદ છે.' મિતેશે ઉમેર્યું અને 'બાય' કહી ચાલવા લાગ્યો. પણ છેલી વખત આશાને જોઇ લેવા માટે તે તરફ ફર્યો અને તેની નજીક ગયો.... આશા એ આંખો બંધ કરી, બે વર્ષ પહેલાં નો એ દિવસ યાદ કર્યો. 'ઠીક છે તો આપણે બંને
'તો સું, તું મને બિલકુલ પ્રેમ નથી કરતો એમ?' આશા એ બોલતાં બોલતાં મિતેશ ના હાથમાં જે થેલો હતો તેની બીજી સ્ટ્રેપ ખેંચી રાખી. 'છોડી દે "આશુ" આજે હું નહીં રોકાઇ સકું.' મિતેશે કહ્યું અને ઝટકા સાથે થેલો ...Read Moreહાથમાંથી છોડાવ્યો. 'અને તું પણ કેવો પ્રશ્ન પૂછે છે,તું કદાચ ભૂલી ગઈ કે આ પ્રશ્ન નહીં પૂછવાની કસમ ખાધેલી આપણે, યાદ છે.' મિતેશે ઉમેર્યું અને 'બાય' કહી ચાલવા લાગ્યો. પણ છેલી વખત આશાને જોઇ લેવા માટે તે તરફ ફર્યો અને તેની નજીક ગયો.... આશા એ આંખો બંધ કરી, બે વર્ષ પહેલાં નો એ દિવસ યાદ કર્યો. 'ઠીક છે તો આપણે બંને
રામજી તે બાળક ને બધાથી છુપાવી ચાલી રહ્યો હતો, કોઈક જોઈ જશે તો સું જવાબ આપશે એવી બીક હશે કદાચ, છોકરો પણ જાણે માંના ખોળામાં સૂતો હોઈ એમ શાંતિથી ઊંઘી ગયેલો. તેણે દરવાજા પાસે પહોંચી બાજુમાં પડેલ ખાટલા ...Read Moreછોકરા ને સુવડાવ્યો, તે માંડમાંડ દરવાજો ખખડાવી શક્યો અને ત્યાંજ બેસી ગયો. સુષ્માએ દરવાજો ખોલ્યો અને સમજી ગઈ કે આજે પણ રામજી પીધેલી હાલત માં આવ્યો છે 'આવી ગયા તમે? આજે ફરી દારૂ પીધો છે ને? હજારવાર ના પાડી પણ સમજતા જ નથી, કહી તેના હાથ પકડી ઉભો કરવા ની કોશિશ કરવા લાગી ત્યાં જ તેનું ધ્યાન ખાટલા પર ગયું, 'આ
હવે તો તે ખરેખર અનાથ થઈ ગયો! પહેલેથી જ માંબાપનો તો પત્તો નહીં, જો કે રામજી અને સુષ્મા એ ક્યારેય તેને મહેસુસ ન થવા દીધું. પણ કિસ્મત સામે લડતાં તો તે જન્મથી જ શીખી ગયેલો. કોલેજ જતો અને બાકીના ...Read Moreરામજીની ગેરેજ સંભાળતો, રાત્રે મોડે સુધી જાગીને સાઇકલ અને સ્કૂટર રિપેર કરતો, સારો કારીગર બની ગયેલો, જે આવક થાય એમાંથી ગુજરાન ચલાવતો. કપડાં પસંદ કરવાની તેની પોતાની અલગ જ સ્ટાઇલ હતી, થોડાં 'ટપોરી ટાઈપ' ફૂલ ની ડિઝાઇન વાળા શર્ટ અને પગના પંજા પણ ઢંકાઈ જાય તેવા લાંબા પેન્ટ તેને વધારે પસંદ હતા, કોલેજના મિત્રો ઘણી વખત તેને કહેતાં કે તે
તે વિચારતી રહી...ગુસ્સે પણ થયો, ફર્સ્ટ એઇડ પણ કરાવી આપ્યું અને બ્રેક પણ ઠીક કરી આપી. એક જ મુલાકાત માં તેના અલગ અલગ સ્વરૂપ જોવા મળ્યાં.સાંજે પોતાના મમ્મીને બધી વાત કરી, તેના મમ્મી એ કહ્યું, 'સારો છોકરો કહેવાય, પણ ...Read Moreરહેવું અત્યારના છોકરાઓ નો કોઈ ભરોશો નહીં, આવીજ રીતે છોકરીઓ ની મદદ ના બહાને તેઓ ફસવાતા હોય છે.'ના મમ્મી તે એવો તો નથી લાગતો.' તેના ચહેરા પર એક અલગ જ ભાવ ઉપસી આવ્યો જે સમજતાં તેમને વાર ન લાગી. પોતાની દીકરી ને એક માં થી વધારે કોણ સમજી શકે.'એમ એક મુલાકાત માં કોઈને દિલ ના આપી દેવાય ગાંડી' તેના મમ્મી માથાં
મિતેશ વિચારતો હતો કે એવું તો શું માંગશે આશા..!! પણ ત્યાં જ આશા બોલી ઉઠી, 'એવી કોઈ વસ્તુ છે જ નહિ જે મારાથી તમારો પીછો છોડાવી શકે!' 'તમને એવી આશા છે કે આ આશા તમારો પીછો છોડશે!' તો ...Read Moreજાવ. 'તારું કંઈજ ન થઈ શકે.' કહી મિતેશ ચાલતો થઈ ગયો. 'મારાથી તમને કોઈ બચાવી નહીં શકે એ યાદ રાખજો.' પાછળથી આશા નો અવાજ આવતો રહ્યો, પણ તેને પાછું વળી ન જોયું કદાચ તે પણ સમજી ગયેલો કે એ નથી છોડવાની. પણ આશાએ તો નક્કી જ કરી નાખેલું કે કોઈ પણ રીતે તેની સાથે દોસ્તી કરવી જ છે, ખરેખર એવું જ