Jindagino vastvik parichay by Yash | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels જિંદગીનો વાસ્તવિક પરિચય - Novels Novels જિંદગીનો વાસ્તવિક પરિચય - Novels by Yash in Gujarati Spiritual Stories (60) 1.7k 4.1k 1 હેલો મિત્રો હું આ જિંદગીના કડવા સત્ય આ તથા કડવા અનુભવ નો અને જિંદગીના મૂલ્યનો પરિચય આપવાનો પ્રયત્ન કરું છું કેટલીક બોધરૂપી વાર્તાઓ દ્વારા.જિંદગીનો વાસ્તવિક પરિચયભાગ ૧ભગવાનની શોધ સોમપુર નામનું એક ગામ હતું આ ગામમાં બધા જ લોકો એકબીજા ...Read Moreહળમળીને રેહતા હતા અને સમય આવે તો એકબીજાની મદદ પણ કરતાં. આ ગામમાં બધા દરરોજ સવારે પોતાના કામ ધંધા પર જતાં પેહલા રોજ ભગવાન શિવના મંદિરે નિયમિતરૂપે પુજા કરવા જતા હતા અને નિયમિતરૂપે ભગવાન શિવના શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરતા હતા અને ભગવાનની ભક્તિ કરીને પોતાના કામ પર ચાલ્યા જતા હતા પરંતુ મંદિરની આગળ બેઠેલા ભિખારીઓ તરફ ધ્યાન Read Full Story Download on Mobile New Episodes : Every Thursday જિંદગીનો વાસ્તવિક પરિચય - 1 (24) 532 1.1k હેલો મિત્રો હું આ જિંદગીના કડવા સત્ય આ તથા કડવા અનુભવ નો અને જિંદગીના મૂલ્યનો પરિચય આપવાનો પ્રયત્ન કરું છું કેટલીક બોધરૂપી વાર્તાઓ દ્વારા.જિંદગીનો વાસ્તવિક પરિચયભાગ ૧ભગવાનની શોધ સોમપુર નામનું એક ગામ હતું આ ગામમાં બધા જ લોકો એકબીજા ...Read Moreહળમળીને રેહતા હતા અને સમય આવે તો એકબીજાની મદદ પણ કરતાં. આ ગામમાં બધા દરરોજ સવારે પોતાના કામ ધંધા પર જતાં પેહલા રોજ ભગવાન શિવના મંદિરે નિયમિતરૂપે પુજા કરવા જતા હતા અને નિયમિતરૂપે ભગવાન શિવના શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરતા હતા અને ભગવાનની ભક્તિ કરીને પોતાના કામ પર ચાલ્યા જતા હતા પરંતુ મંદિરની આગળ બેઠેલા ભિખારીઓ તરફ ધ્યાન Read જિંદગીનો વાસ્તવિક પરિચય - 2 (17) 650 1.9k જિંદગીનો વાસ્તવિક પરિચયભાગ-૨ઇચ્છાહેલ્લો મિત્રો હું આશા કરું છું કે તમને મારી પેહલી વાર્તા ગમી હશે.તો શરૂ કરીએ ભાગ ૨ નવી વાર્તા અને નવા બોધ સાથે.કુંડલપુર નામનું એક રાજ્ય હતું આ રાજ્યના રાજા કુંડલ સ્વભાવે અત્યંત માયાળુ હતા તેમણે કોઈ ...Read Moreન હતો તો તમને એક ઋષિ મુની પાસે જવાનું નક્કી કર્યું અને તેમણે અને તેમની પત્નીએ આ ઋષિ-મુનિ ની દિલથી સેવા કરી અને આ જોઈ ઋષિ-મુનિ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે આ રાજાને કહ્યું કે રાજા હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું તમે માંગો વરદાન એ આપીશ તો રાજાએ નમ્રતાપૂર્વક ઋષિ મુની ને કહ્યું કે હે દેવ જો વરદાન આપવું Read જિંદગીનો વાસ્તવિક પરિચય - ૩ (19) 486 1.1k જિંદગીનો વાસ્તવિક પરિચયભાગ-૩ગમંડરામપુર નામનું એક ગામ હતું આ ગામમાં બધાજ લોકો હળીમળીને રેહતા હતા.ગામના બધાજ લોકો ખેતી સાથે સંકળાયેલા હતા. આ ખેતી જ તેમની રોજીરોટી હતી આ ગામમાં બે ધનવાન શેઠ હતા અને બન્ને ભાઈઓ હતા પરંતુ બંને ભાઈયો ...Read Moreજમીન આસમાન નો ફરક હતો. એક શેઠ નું નામ હતું ચામુર અને બીજાનુ નામ હતું ભગીરથ ચામુર સ્વભાવે શાંત દયાવાન અને હોશિયાર હતો અને હંમેશા ગામલોકોની મદદ કરવા માટે તૈયાર રેહતો હતો. જ્યારે ભગીરથ સ્વભાવે લાલચુ અને કપટી હતો તે હંમેશા પોતાના પૈસા કઈ રીતે વધુ કરવા તે જ વિચારતો અને ગામના ગરીબ ખેડૂતો ને પૈસા વ્યાજે આપીને વ્યાજ ચૂકવવા Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Yash Follow