Farebi book and story is written by Komal Joshi Pearlcharm in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Farebi is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફરેબી - Novels
by Komal Joshi Pearlcharm
in
Gujarati Moral Stories
સવારે સાડા સાત નું અલાર્મ વાગ્યુ. સંજના એ અલાર્મ બંધ કર્યું . હજુ ઊંઘવા ની તો ઘણી ઈચ્છા હતી, પરંતુ લેક્ચર ચૂકાય એવું નહોતું અને તેથી ઊઠી ને ફટાફટ તૈયાર થઈ કોલેજ જવા માટે નીકળતી જ હતી કે એની મમ્મી એ કહ્યું , " નાસ્તો કરી ને જા ! તૈયાર જ છે. " " ના !! મમ્મી !! સાડા નવ ની બસ પકડવાની છે. મોડું થઈ જાશે !!! " કહી બસ પકડવા ભાગી ને સ્ટોપ પર પહોંચી. સ્ટોપ પર પ્રિયા એની રાહ જ જોતી હતી. એટલા માં સંજના ને યાદ આવ્યું કે એનું રિચાર્જ ખતમ થઈ ગયું છે.
સવારે સાડા સાત નું અલાર્મ વાગ્યુ. સંજના એ અલાર્મ બંધ કર્યું . હજુ ઊંઘવા ની તો ઘણી ઈચ્છા હતી, પરંતુ લેક્ચર ચૂકાય એવું નહોતું અને તેથી ઊઠી ને ફટાફટ તૈયાર થઈ કોલેજ ...Read Moreમાટે નીકળતી જ હતી કે એની મમ્મી એ કહ્યું , " નાસ્તો કરી ને જા ! તૈયાર જ છે. " " ના !! મમ્મી !! સાડા નવ ની બસ પકડવાની છે. મોડું થઈ જાશે !!! " કહી બસ પકડવા ભાગી ને સ્ટોપ પર પહોંચી. સ્ટોપ પર પ્રિયા એની રાહ જ જોતી હતી. એટલા માં સંજના ને યાદ આવ્યું કે એનું રિચાર્જ ખતમ થઈ ગયું છે.
નિશા એ ઘડિયાળ માં જોયું , બે વાગી ચૂક્યા હતાં. લગભગ બધાં જ લન્ચ કરી પાછા આવી ચૂક્યા હતાં. નિશા જેવા એક - બે લોકો જ બાકી હતા, લન્ચ ...Read Moreમાટે . નિશા એની ઑફીસ માં ખંતપૂર્વક કામ કરનારા લોકો માં ની એક હતી. મોબાઈલ લૉક માં મૂકી ને લન્ચ કરવા ગઈ . આવી ને મોબાઇલ હાથ માં લીધો અને જોયું તો રિતેશ ના મેસેજ હતા. રિતેશ નાં મેસેજ જોતા જ નિશા ના મુખ પર રોનક આવી ગઈ . રિતેશ અને નિશા વર્ષો પછી એમના કોલેજ ગેટ ટુ ગેધર માં મળ્યા હતા ,
' looking beautiful !'' nice acting ' 'Khub saras acting karo cho' ' wah! Mast ' " નીના ! તું તો બહુ ફેમસ થઈ ગઈ ને ? શું વાત છે ? આટલા બધાં ફેન ફોલોઅસૅ!!!!! રોજ ...Read Moreકેટલી કોમેન્ટો આવે છે ? " નીના ની ફ્રેન્ડ સીમી એ ટીકટોક વિડિયો નું કોમેન્ટ બોક્સ જોતા પૂછ્યું . " અરે ! પૂછીશ જ નહીં ? આ તો બધી સારી કોમેન્ટ છે. અમુક લોકો તો એવી કોમેન્ટ આપે છે કે શું કહુ તને ! સાચુ કહું ને તો!!! ઘણીવાર તો એવી કોમેનટ આવે કે મારો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. " નીના એ થોડી નારાજગી વ્યક્ત કરતાં કહ્યું. "