Vaishali book and story is written by Divya Modh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vaishali is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વૈશાલી - (વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - Novels
by Divya Modh
in
Gujarati Fiction Stories
વૈશાલી અને આનંદ બહુ ઓછા સમયમાં એક બીજા સાથે સારી રીતે જોડાઈ ગયા હતા. હા એ બંને મળ્યા તો એક રાઇટિંગ એપ દ્વારા હતા , આનંદ એ પહેલીવાર જ એ એપ યુઝ કરવાનું ચાલુ કર્યું હતું એના વાંચનના શોખ ને પૂરો કરવા માટે. ત્યાં એણે વૈશાલીની લખેલી પોસ્ટ વાંચી અને એણે ફોલો કરવાનું ચાલુ કર્યું. વૈશાલીના વિચાર આનંદને બહુ જ ગમતા હતા એટલે એ કોમેંટ્સ કરી વૈશાલીના વિચારોના વખાણ કરતો . બસ આમ જ એક વાર આનંદે વૈશાલી ની પોસ્ટ " खुदा ने नहीं बनाया सब को एक जैसा, दी है उसने सबको कमी और खूबी बराबर
પ્રકરણ ૧ વૈશાલી અને આનંદ બહુ ઓછા સમયમાં એક બીજા સાથે સારી રીતે જોડાઈ ગયા હતા. હા એ બંને મળ્યા તો એક રાઇટિંગ એપ દ્વારા હતા , ...Read More આનંદ એ પહેલીવાર જ એ એપ યુઝ કરવાનું ચાલુ કર્યું હતું એના વાંચનના શોખ ને પૂરો કરવા માટે. ત્યાં એણે વૈશાલીની લખેલી પોસ્ટ વાંચી અને એણે ફોલો કરવાનું ચાલુ કર્યું. વૈશાલીના વિચાર આનંદને બહુ જ ગમતા હતા એટલે એ કોમેંટ્સ કરી વૈશાલીના વિચારોના વખાણ કરતો . બસ આમ જ એક વાર આનંદે વૈશાલી ની પોસ્ટ " खुदा ने नहीं बनाया सब को एक जैसा, दी है उसने सबको कमी और खूबी बराबर
પ્રકરણ ૨ બીજા દિવસે સવારે ઉઠી ને તરત જ વૈશાલી એ ફોન હાથમાં લીધો અને આનંદને બર્થ ડે વિશ કર્યો એ પણ એક શાયરી સાથે " દુઆ હે રબ સે કે તેરી હર દુઆ કબૂલ ...Read Moreજાએ, તું ખવાઇશ કરે મહેજ એક જારરે કી ઓર તુજે , પૂરા આસમાન મિલ જાએ" . અને સાથે હેપી બર્થડે નો મેસેજ એડ કર્યો. વૈશાલી ને તો એમ જ કે આનંદ જાણે એના મેસેજ ની રાહ જોઈ ને જ બેઠો હશે અને હમણાં જ એની પાસે ફોટો પણ માંગશે.. એટલે મેસેજ કર્યા પછી એ થોડી થોડી વારે એ ફોન ચેક કર્યા કરતી હતી. ઘણી રાહ
પ્રકરણ ૩ વૈશાલી અને સુમીતના લગ્નને આજે બે વર્ષ થઈ ગયા હતા. વૈશાલી સુમિત સાથે બહુ જ ખુશ હતી , એણે આનંદ માટેની પોતાની લાગણીઓ હવે દબાવી ...Read Moreદીધી હતી. હા..ક્યારેક ક્યારેક આનંદ ને જોઈ એણે યાદ આવી જતું પણ પછી એ પોતાની જાતને એમ કહીને સમજાવી લેતી કે જે પણ થયું તે સમયની પરિસ્થિતિ ને લીધે થયું હતું. આનંદ કે સુમિત ને આજ સુધી એણે આ વાતની જાણ થવા દીધી ન હતી , અને હવે તો વૈશાલીને એક ન્યૂઝ પેપરમાં કોલમ રાઈટર ની જોબ મળી ગઈ હતી એકચ્યુલી સુમિત એક સારો ફિઝિસિયન છે એટલે એણે ત્યાં ઘણીવાર એડિટર
પ્રકરણ ૪ તે દિવસે સુમિત આગળ તો વૈશાલી એ એની અને આનંદની દોસ્તી વિશેની વાત છુપાવી લીધી પરંતુ હવે વૈશાલીને ઘણીવાર એવું લાગતું કે એણે સુમીતને કહી દેવું જોઈએ કે ...Read Moreઆનંદ ને પહેલેથી જ જાણે છે, પછી એને વિચાર આવતો કે જો સુમિત અને આનંદ એને એમ પૂછશે કે જ્યારે પહેલીવાર આનંદ ને મળી ત્યારે કેમ ન કહ્યું તો એ શું જવાબ આપશે? હું માનું છું કે આનંદ અને મારી કોઈ ગાઢ મિત્રતા નહોતી , ન તો આનંદે ક્યારે મારી સાથે કોઈ એવી વાત કરી હતી જેનાથી એવું લાગે કે એ મને પસંદ કરે છે, પણ એ વાત