bhare vajan ghatadvana halva nuskha by Mital Thakkar | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - Novels Novels ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - Novels by Mital Thakkar in Gujarati Magazine (252) 8.4k 16.1k 18 ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા- મીતલ ઠક્કર આજના સમયમાં વજન ઉતારવાનું ઝનૂન જોવા મળે છે. પેટને પીપ જેવું બનતું અટકાવવા માટે ઠેરઠેર વજન ઉતારી આપવાની ખાતરી સાથેના સેન્ટરો ખૂલી ગયા છે. પણ બધા માટે એવો ખર્ચ કરવાનું પરવડે એમ ...Read Moreઘરઘથ્થુ નુસ્ખા અને ઉપાયથી વજન ઘટાડી શકાય છે. જેનો રોજબરોજના જીવનમાં અમલ કરવાનો છે. પેટ ઓછું કરવાથી બીમારીઓને આવતી રોકી શકાય છે. કહ્યું છે ને કે પેટ અંદર તો બીમારી બહાર. જો નિતંબ,સાથળ અને પગના ભાગમાં ચરબી બહુ હોય તો તે એટલું જોખમકારક નથી. પણ પેટની ચરબી વધે તો તે તમારા હદય,લીવર અને કીડનીને અસર કરી શકે છે.ઘરગથ્થુ ઇલાજમાં મધ Read Full Story Download on Mobile New Episodes : Every Wednesday ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - 1 (53) 2.8k 4.2k ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા- મીતલ ઠક્કર આજના સમયમાં વજન ઉતારવાનું ઝનૂન જોવા મળે છે. પેટને પીપ જેવું બનતું અટકાવવા માટે ઠેરઠેર વજન ઉતારી આપવાની ખાતરી સાથેના સેન્ટરો ખૂલી ગયા છે. પણ બધા માટે એવો ખર્ચ કરવાનું પરવડે એમ ...Read Moreઘરઘથ્થુ નુસ્ખા અને ઉપાયથી વજન ઘ Read ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - 2 (38) 1.3k 1.9k ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૨- મીતલ ઠક્કરવજન ઘટાડવું એ ખાવાનો ખેલ નથી એ સમજી લેવું જોઇએ. રાતોરાત વજન ઉતરી જતું નથી. શરીરનું વજન વધી જાય ત્યારે એકદમ ગભરાઈ જવું નહીં. અને એકદમ ખોરાક ઘટાડી દેવો નહીં. આ ...Read Moreવજન ઘટાડવા જતાં શરીર અશક્ત બની જાય છે. એ માટે વ્યવસ્થિત સારવાર અને ખોરાકનું આયોજન કરવાથી સ્થુળતા જરૂર ઘટે છે. વજન ઉતારવા જાતજાતની ભ્રામક જાહેરખબરો આવે છે અને દાવાઓ પણ થાય છે. તેમાં પૂરી સચ્ચાઇ હોતી નથી. વજન ઘટાડવા માટે તમે તમારા ભોજન અને વ્યાયામની આદતો બદલશો તો વધારે ફાયદો થશે. ઉંઘવા અને ખાવાની આદતો પણ વજન વધારે છે. જો તેમાં થોડા Read ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૩ (36) 928 1.6k ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૩- મીતલ ઠક્કરવજન ઘટાડવાની ઈચ્છા રાખતાં લોકોએ ઘણી બધી નાની બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે.ઘણા લોકો વજન ઓછું કરવા માટે દરેક પ્રયત્ન કરવા તૈયાર થઈ જાય છે. છતાં વજન ઘટતું નથી. અને વધતું વજન ...Read Moreસાથે ઘણી બીમારીઓ લઈને આવે છે.હેલ્ધી ડાયટ,કસરત,યોગ વગેરેથી વજન કાબૂમાં કરી શકાય છે અને રોગોથી પણ બચી શકાય છે.ક્યારેક સમયના અભાવને કારણે,ક્યારેક આળસમાં તો ક્યારેક કામના અતિભારને કારણે વજન ઘટાડવા માટે કોઈ વિશેષ ઉપાયો કરવાનો સમય મળતો નથી.ત્યારે આ સાથે આપેલા નાના નાના નુસ્ખા ઉપયોગી બનશે.* લીંબુપાણીનું સેવન આરોગ્ય માટે ઘણી બધી રીતે જરૂરી છે. તેમાં વજન ઓછું કરવાનો ગુણ Read ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૪ (26) 587 1.3k ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૪ - મીતલ ઠક્કરભારે વજન ઘટાડવું હોય તો એવી ભારે મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિ જરૂરી છે. બહુ ઓછા લોકો નિયમિત વ્યાયામ, પરેજી અને પ્રયોગોથી વજન ઘટાડી શકે છે. વજન ઘટાડવા માટે કસરત એ પહેલી શરત ...Read Moreડાયટીંગ સાથે કસરત એટલી જ જરૂરી ગણાય છે. શરૂઆતમાં ઓછી કસરત કરવાની. પછી એનો સમય વધારતા જવાનું. ભલે જીમમાં ના જાવ કે ઘરમાં બહુ પરસેવો ના પાડો. ચાલવાનું જરૂર રાખો. સ્ત્રીઓ ઘરકામ સિવાય કે પુરુષો નોકરીમાં આવ-જા સિવાય કોઇપણ પ્રકારનો વધારાનો પરિશ્રમ કે કસરત કરતા ના હોય હોય તો વજન જલદી ઘટે કે વધે પણ નહીં એવી આશા વધારે પડતી Read ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૫ (19) 532 1.2k ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૫- મીતલ ઠક્કર વજન ઘટાડવા માટેનું એક કારણ વિવિધ પ્રકારની થતી બીમારીઓથી બચવાનું પણ હોવું જોઇએ. આમ કરવાથી વજન ઘટાડવાનો સંકલ્પ વધારે મજબૂત બનશે. હાઇબ્લડપ્રેસર, ડાયાબીટીસ જેવી બીમારીઓની શરૂઆત માટે વધારે વજન જવાબદાર બને છે. ...Read Moreજ હવે તો એક પ્રકારની બીમારી મનાય છે. ઘણી મહિલાઓ વજન ઉતારવા ડાયેટીંગમાં ઓછું ખાય છે. પણ આ કારણે મોટાપો દૂર થવાની વાત બાજુ પર રહી જાય છે અને શરીર કમજોર થાય છે. આ કમજોરીથી બીજી કેટલીક બીમારીઓનો શિકાર બની જવાય છે. એટલે ડાયટ શરૂ કરતા પહેલાં સાચો ડાયટ ચાર્ટ બનાવવો જરૂરી છે. સામાન્ય રીતે ૧૫૦૦ કેલોરીવાળો ચાર્ટ પસંદ કરવો Read ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૬ (19) 546 1.2k ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૬- મીતલ ઠક્કર કોઇ પણ વ્યક્તિ વજન ઘટાડવા માટે ડાયટ પર હોય ત્યારે તે ચોખા પર નિયંત્રણ મૂકી દે છે. મોટાભાગના લોકોની એવી માન્યતા છે કે ચોખા એટલે કે ભાત ખાવાથી વજન વધે છે. પણ ...Read Moreડાયેટિશિયન કહે છે કે માત્ર ચોખાથી વજન વધતું નથી. ખૂબ જાણીતા ડાયેટિશિયન રુજુતા દિવેકર કહે છે કે હંમેશા સફેદ ચોખાનો ઉપયોગ કરવો જોઇએ. કેમકેબ્રાઉનચોખાને પકાવવા કૂકરમાં પાંચથી છ સીટી વગાડવી પડે છે. જો તેને પકાવવામાં સમય લાગતો હોય તો પચાવવા પણ એટલો જ વધારે સમય લાગે છે. સફેદ ચોખા પ્રાકૃતિક હોય છે. ચોખામાં ઘણા પોષક તત્વો હોય છે. અને તે Read ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૭ (16) 500 1.5k ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૭- મીતલ ઠક્કર એમ કહેવાય છે કે કોઇપણ રોગને નિવારવો હોય તો પહેલાં તેનું કારણ શોધવાનું અને એ પછી નિવારણ વિશે વિચારવાનું. એ જ વાત વધુ વજન માટે લાગુ પડે છે. વજન વધવાના કારણો શોધીને ...Read Moreપ્રયત્ન વગર પણ અમુક વજન ઘટાડી શકાય છે. તણાવ, વારસાગત કારણ, ગર્ભાવસ્થાનો ગાળો, હાઇપોથાઇરોડિઝમ, વધારે પડતી કસરત, દવાઓની આડઅસર, પૂરતી ઊંઘ ના લેવી, શારિરીક શ્રમ ન કરવો, વધારે પડતું ખાવું જેવા ઘણા કારણો વજન વધારવા માટે જવાબદાર ગણાય છે. બાળક, સ્ત્રી અને પુરુષના વજન વધવાના કારણો અલગ હોય શકે છે. પણ ખોરાકમાં કેલેરી વધારે હોય એવા તળેલા અને ફાસ્ટ ફૂડ Read ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૮ (16) 387 1k ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૮- મીતલ ઠક્કરભારે વજન ઘટાડવા માટે આ સીરિઝમાં આપણે હળવા નુસ્ખા જોઇ રહ્યા છે. પણ એટલું યાદ રાખશો કે ભારે વજનને હળવાશથી લેશો નહીં. કેમકે આપણે જે વિચારીએ છીએ એનાથી વધારે નુકસાન આ વધુ વજનથી ...Read Moreરહ્યું છે. હવે મોટાપો એ ભારતમાં પણ ઝડપથી બીમારી તરીકે ફેલાઇ રહ્યો છે. આર્થિક રીતે સંપન્નતા વધ્યા પછી બહારનું અને જંકફૂડનું વધુ પડતું સેવન એ માટે વધારે જવાબદાર ગણાય છે. ભોજન જરૂર કરતાં વધુ કરવામાં આવી રહ્યું છે એ કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધી રહ્યું છે. ભોજન પર નિયંત્રણ જરૂરી બની ગયું છે. અને આજના જમનામાં માણસો ટેકનોલોજી પર આધારિત Read ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૯ (17) 446 1k ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ- ૯- મીતલ ઠક્કરભારે વજન ઘટાડવા કેટલાક એકદમ સરળ અને હળવા નુસ્ખા આપણે એટલે જોઇ રહ્યા છે, કેમકે આજે કોઇની પાસે નિયમિત પ્રયોગ કરવાનો સમય નથી. આપણે અનેક વખત વાંચ્યું અને સાંભળ્યું છે કે વજન ...Read Moreદરરોજ સવારે ઊઠીને હૂંફાળા પાણીમાં મધ નાખીને પીવું જોઇએ. એટલો સાદો અને સરળ પ્રયોગ પણ નિયમિત થતો નથી. આથી વજન ઘટાડવાનું મિશન એની મંઝિલ પર પહોંચતું નથી. હવે એનાથી પણ સરળ પ્રયોગ છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો ભોજન લેવાના અડધા કલાક પહેલાં અડધો લીટર પાણી પીવામાં આવે તો વજન અચૂક ઘટે છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે Read ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૧૦ (12) 415 1.1k ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ- ૧૦- મીતલ ઠક્કરવજન ઘટાડવા માટે આપણું મગજ પણ મહત્વની ભૂમિકા ભજવે છે એ ભૂલવું ન જોઇએ. વજન ઓછું કરવા મગજનો લાગણીશીલ ભાગ છે એના પર નિયંત્રણ મેળવવું જરૂરી બને છે. મગજનો લાગણીશીલ ભાગ વધારે ...Read Moreઅને ચરબીયુક્ત પદાર્થની ઇચ્છાને વધારતો હોવાથી આહાર અને કસરત નિયમિત કરી શકાતા નથી. વધુ વજન ધરાવતા લોકો મગજના લાગણીશીલ પક્ષના દબાણ હેઠળ આવી જતા હોય છે. એ માટે દરરોજ દસ મિનિટ માટે યોગ અને ધ્યાનનો સહારો લેવો જોઇએ. ધ્યાન ભાવનાત્મક મગજ પર નિયંત્રણ મેળવે છે. ધ્યાન કરવાથી મગજના લાગણીશીલ ભાગ પર નિયંત્રણ મેળવી શકાશે અને વજન ઘટાડવાનો સંકલ્પ દ્રઢ બનશે.વજન Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Mital Thakkar Follow