Operation Dilhi book and story is written by Dhruv vyas in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Operation Dilhi is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઓપેરેશન દિલ્હી - Novels
by Dhruv vyas
in
Gujarati Fiction Stories
ગુજરાત રાજ્યના બધા શહેરોની વાત કરીએ તો બધા શહેર ખૂબ જ સમૃદ્ધ અને ખુશાલ છે. આ બધા શહેરોમાનું એક એટલે શાંતિનગર.શાંતિનગર મા આશરે ૫૦ લાખની વસ્તી હતી. આ શહેરમાં રહેતા લોકો પણ ખૂબ જ શાંતિથી અને હળીમળીને રહેતા હતા. આ શહેરમાં તમામ સગવડતા હતી જેમ કે આધુનિક હોસ્પિટલની સુવિધા જેમાં ખૂબ જ હોશિયાર ડોક્ટર હતા. આ સિવાય શહેરમાં ઘણી બધી શાળાઓ, કોલેજો, એન્જિનિયરિંગ કોલેજો હતી. એમાંની એક એન્જિનિયરિંગ કોલેજ એટલે મહાત્મા એન્જિનિયરિંગ કોલેજ આ કોલેજ નું બાંધકામ વિશાળ જગ્યામાં થયેલું હતું. કોલેજ માં પ્રવેશવા માટે વિશાળ પ્રવેશદ્વાર હતું.ત્યાંથી સીધો રસ્તો કોલેજ બિલ્ડીંગ સુધી જતો હતો. જેની બંને તરફ ગાર્ડન
ગુજરાત રાજ્યના બધા શહેરોની વાત કરીએ તો બધા શહેર ખૂબ જ સમૃદ્ધ અને ખુશાલ છે. આ બધા શહેરોમાનું એક એટલે શાંતિનગર.શાંતિનગર મા આશરે ૫૦ લાખની વસ્તી હતી. આ શહેરમાં રહેતા લોકો પણ ખૂબ જ શાંતિથી અને હળીમળીને રહેતા હતા. ...Read Moreઆ શહેરમાં તમામ સગવડતા હતી જેમ કે આધુનિક હોસ્પિટલની સુવિધા જેમાં ખૂબ જ હોશિયાર ડોક્ટર હતા. આ સિવાય શહેરમાં ઘણી બધી શાળાઓ, કોલેજો, એન્જિનિયરિંગ કોલેજો હતી. એમાંની એક એન્જિનિયરિંગ કોલેજ એટલે મહાત્મા એન્જિનિયરિંગ કોલેજ આ કોલેજ નું બાંધકામ વિશાળ જગ્યામાં થયેલું હતું. કોલેજ માં પ્રવેશવા માટે વિશાળ પ્રવેશદ્વાર હતું.ત્યાંથી સીધો રસ્તો કોલેજ બિલ્ડીંગ સુધી જતો હતો. જેની બંને તરફ ગાર્ડન
છ દિવસ તૈયારી માં કેમ પસાર થઇ ગયા એ કોઈને પણ ખબર ન રહી. બધા લોકો ગુરુવારે રેલવે સ્ટેશન પર ભેગા થયા બધા પોતપોતાનો સામાન ગોઠવી પોતાની સીટ પર ગોઠવાયા. બધાને પોતપોતાની સીટ મળી ગઈ. બધા થોડી વાર પછી ...Read Moreનગર થી ટ્રેન રવાના થઈ, એ લોકો મનાલી ત્રણ દિવસ પછી પહોંચવાના હતાં. આ મુસાફરી દરમિયાન ટ્રેન ઘણી બધી એવી જગ્યાઓ થી પસાર થાય છે કે ત્યાં કુદરતી રીતે રચાતા દ્રશ્યો નયનરમ્ય હોય છે. ત્યાં તમને એવી અનુભૂતિ થાય કે જાણે તમે સ્વર્ગમાં આવી ગયા હોય આ બધા મિત્રો થોડીવાર વાતચીત કરતાં, ગેમ રમતા. આવી રીતે સમય પસાર કરતા બધા
બીજા દિવસે સવારે બધા તૈયાર થઈ મનાલી ફરવા નીકળ્યા આજે એ બધા હિડિંબા ટેમ્પલ,મનુ ટેમ્પલ અને જોગીની વોટરફોલ જોવા જવાના હતા.સૌથી પહેલા એ લોકો હિડિંબા દેવી ટેમ્પલ જોવા ગયા.હિડિંબા ટેમ્પલ એ મનાલીના દેવદાર ના જંગલો મા આવેલું છે. એ ...Read Moreનિર્માણ કુલ્લુ ના રાજા બહાદુર સિંહ બનાવ્યું હતું. મંદિરની બનાવટ એ લોકોને પોતાની તરફ આકર્ષે એટલી સુંદર અને આકર્ષક છે મંદિરના ગર્ભગૃહમાં માતા હિડિંબાના ચરણ પાદુકા છે. ત્યાં ગણેશ અને દુર્ગા માતાની મૂર્તિ પણ છે. આ મંદિરની આજુબાજુ માં એક અલગ જ ખુશનુમાં વાતાવરણ જોવા મળે છે. બધા લોકો આ મંદિરના દર્શન કરી તેના દ્રશ્યો અને પોતાને કેમેરા તથા મોબાઇલમાં
બીજા દિવસે સવારે બધા ઉઠી તૈયાર થયા ને ફરવા જવા નીકળ્યા. એ પહેલા એ લોકો એ હોટલ ના રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો. ત્યારબાદ એ લોકો પીનવેલી નેશનલ પાર્ક, રોહતાંગ પાસ અને સોલાંગ વેલી ફરવા ગયા. ત્યા એ લોકોએ પ્રકૃતિનું મન ...Read Moreરસપાન કર્યું અને પ્રકૃતિના નજારા તેમજ તેનું સૌંદર્ય કેમેરામાં કેદ કર્યું. આખો દિવસ ફર્યા બાદ રાત્રે એ લોકો હોટેલમાં આવ્યા.આજે થાક વધારે હોવાથી એ લોકો જમીને વહેલા સૂઈ ગયા.રાજ આજે પણ ગાર્ડનમાં બેસવા ગયો. એને એમ હતું કે કદાચ આજે પણ પેલી છોકરી ના દર્શન થાય. તે એક કલાક જેટલો સમય ત્યાં બેઠો પણ આજે કોઈ હજુ આવ્યું નહીં. આખરે
બીજા દિવસે સવારે ઉઠી તૈયાર થઈ સૌ પોતપોતાનો સામાન પેક કરવા લાગ્યા. ત્યારબાદ ચેક આઉટ ની પ્રોસેસ પૂરી કરી બધા કારમાં ગોઠવાયા. અને શરૂઆત થઈ એક સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિ ના સ્વર્ગીય અનુભવ કરાવતા સફરની. ...Read Moreનીકળી એ લોકો જમ્મુ ગયા. ત્યાંથી શ્રીનગર જવા માટે નીકળ્યા આ સફર દરમિયાન વાતાવરણ બિલકુલ બદલાઈ જાય છે. આ વાતાવરણમાં ઠંડી હવા અને કુદરતી સૌંદર્ય નું મિશ્રણ જોવા મળે છે. એ જોઇને તમને એક અલગ જ અનુભવ થશે. આ રસ્તા પર એક બાજુ ડુંગરાઓ અને બીજી તરફ લીલાછમ વૃક્ષો તેમજ ઝાડીઓનું વાતાવરણ જાણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય એવું લાગે. બીજી તરફ