Priyanshi book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Priyanshi is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રિયાંશી - Novels
by Jasmina Shah
in
Gujarati Fiction Stories
પ્રિયાંશી એટલે મમ્મી-પપ્પા તેમજ પોતાના પરિવાર માટે કંઇક કરી બતાવવાની ઇચ્છા ધરાવતી એક દીકરી. પ્રિયાંશી એટલે કંઈક બનીને સમાજમાં સ્ટેટસ ઉભી કરનાર દીકરી. જે આપણાં સૌના હ્રદયમાં વસે છે એવી આપણી દીકરી...પ્રિયાંશી હવે ત્રણ વર્ષની થઇ ગઇ છે એટલે એને સ્કુલ માં ભણવા માટે મૂકવાની છે. પ્રિયાંશીની મમ્મી માયાબેન એના પપ્પા હસમુખભાઈને કહે છે કે, "આપણી પિયુ હવે ત્રણ વર્ષ પૂરા કરીને ચોથામાં પ્રવેશી છે એ આબેહૂબ મારા જેવી જ દેખાતી જાય છે નહિ ? આપણે હવે તેને સ્કૂલમાં ભણવા મૂકી દઇશુ ?" હા " હસમુખભાઇએ ટૂંકમાંાં જ જવાબ આપ્યો. હસમુખભાઈ એટલે ખૂબજ સીધા અને સાદા માણસ. નામ પ્રમાણે એમને આડુ-અવળી બોલીને
પ્રિયાંશી એટલે મમ્મી-પપ્પા તેમજ પોતાના પરિવાર માટે કંઇક કરી બતાવવાની ઇચ્છા ધરાવતી એક દીકરી. પ્રિયાંશી એટલે કંઈક બનીને સમાજમાં સ્ટેટસ ઉભી કરનાર દીકરી. જે આપણાં સૌના હ્રદયમાં વસે છે એવી આપણી દીકરી...પ્રિયાંશી હવે ત્રણ વર્ષની થઇ ગઇ છે એટલે ...Read Moreસ્કુલ માં ભણવા માટે મૂકવાની છે. પ્રિયાંશીની મમ્મી માયાબેન એના પપ્પા હસમુખભાઈને કહે છે કે, "આપણી પિયુ હવે ત્રણ વર્ષ પૂરા કરીને ચોથામાં પ્રવેશી છે એ આબેહૂબ મારા જેવી જ દેખાતી જાય છે નહિ ? આપણે હવે તેને સ્કૂલમાં ભણવા મૂકી દઇશુ ?"" હા " હસમુખભાઇએ ટૂંકમાંાં જ જવાબ આપ્યો. હસમુખભાઈ એટલે ખૂબજ સીધા અને સાદા માણસ. નામ પ્રમાણે એમને આડુ-અવળી બોલીને
પ્રિયાંશી "ભાગ-2 પ્રિયાંશીને બહેનપણીઓ પણ એટલી જ. ધોરણ દશમાં એ 94% લાવી અને આખી સ્કૂલમાં અને સેન્ટરમાં ફર્સ્ટ આવી. માયાબેન અને હસમુખભાઈ રાજીના રેડ થઇ ગયા અને હસમુખભાઇએ ઘરે પેંડા બનાવડાવ્યા અને સગા વહાલામાં અને માયા મહોબતમાં વહેંચ્યા. માયાબેનને ...Read Moreકહેતા કે ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું પ્રિયાંશી નું કેમ..!! ત્યારે તે કહેતા "હા " મારી દીકરી મારા ઉપર પડી છે. હું પણ ભણવામાં આવી હોંશિયાર જ હતી. એતો અમને અમારા બાપાએ ભણાવ્યા નહિ ને એટલે. પણ હું મારી પ્રિયાંશીને ખૂબજ ભણાવીશ. રાજનને હવે પ્રિયાંશી જ ભણાવતી. જો એ લેસન ન કરે તો એનું આવી બને અને આખાય ઘરમાં બંન્ને સંતાકૂકડી
પ્રિયાંશીએ માયાબેનને કહીને મામા ને ફોન કરી દીધો કે મને આવી ને લઇ જાવ. મામા ગામડે રહેતા હતા ત્યાં તેમને કરિયાણાની નાની દુકાન હતી. પૈસે ટકે બહુ સુખી ન હતા. પણ ખર્ચા-પાણી નીકળી જાય. બંને દીકરીઓ મોટી થઇ ગઇ ...Read Moreતેમને પરણાવવાનું ખૂબ ટેન્સન તેમને રહ્યા કરતું પણ તેમના પત્ની વિભા બેન સ્વભાવે ખૂબજ શાંત હતા. તે કહ્યા કરતા કે આપણી બંને દીકરીઓ દેખાવડી છે તેમને સરસ જ છોકરાઓ મળશે તમે ચિંતા ન કરશો અને પ્રિયાંશીના મામા મુકેશભાઈને થોડી શાંતિ લાગતી. જેને બે દીકરીઓ પરણાવવાની હોય તેને જ ખબર પડે. મુકેશભાઈને દુકાન માટે સામાન લેવા અવાર નવાર શહેરમાં આવવાનું થતું
" પ્રિયાંશી " ભાગ-4 બસની રાહ જોતી પ્રિયાંશી બસસ્ટેન્ડે ઉભી હતી, એટલામાં ત્યાંથી મિલાપ નિકળ્યો. કદાચ તે એને જોવા માટે જ આવ્યો હતો. તેણે આવીને પ્રિયાંશીને પૂછ્યું, "બહુ મોડુ થઈ ગયુ છે, હું તને બાઇક ઉપર ઘરે મૂકી જવુ?" ...Read Moreસમય હતો અંધારું થઇ ગયું હતું, પ્રિયાંશી તેના પપ્પા કે ભાઈ રાજનને લેવા બોલાવે તો પણ ઘણો સમય લાગે તેમ હતો. તેથી વિચારતી હતી કે શું કરવું? મિલાપની પાછળ બેસે અને કોઈ જોઈ જાય તેનો પણ તેને ડર હતો. તેથી તેણે ના પાડી અને કહ્યું કે "હું મારા પપ્પાને ફોન કરીને બોલાવી લઉ છું, તે આવીને મને લઇ જશે "
" પ્રિયાંશી " ભાગ-5 માયાબેન જ્યારે આવુ કહેતા હતા ત્યારે પ્રિયાંશીને ખૂબજ દુઃખ થતું અને એ કહેતી, "હું પારકી કેમ થઇ જઇશ મમ્મી? હું તમારી પોતાની છું, મને તમે પારકી બનાવી દેશો? અને હા, હું સાસરે-બાસરે ક્યાંય જવાની નથી. ...Read Moreતમારી લોકોની સાથે જ રહીશ. તે અને પપ્પાએ મને કેટલી મહેનત કરીને ડૉક્ટર બનાવી છે. પહેલા મને એટલા પૈસા કમાઇને પાછા તો આપવા દે પછી બીજી બધી વાત. " ત્યારે માયાબેન પ્રિયાંશીને સમજાવીને કહેતા, "જો બેટા અમારાથી તારા પૈસા ન લેવાય અને તું દીકરી છે એટલે તને પારકા ઘરે તો મોકલવી જ પડે ને? બાકી તું અમને અમારા જીવ કરતાં