Ek paadchhay book and story is written by Jay Piprotar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek paadchhay is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક પડછાય - Novels
by Jay Piprotar
in
Gujarati Horror Stories
એક અદ્ભુત , સુંદર અને નમણી છોકરી તૃપ્તિ જેની ઉમર વીસ વર્ષ , તૃપ્તિ નીડર અને બહાદુર છોકરી અને દેખાવે જાણે ખરતો તારલો .તૃપ્તિનાં ઘરમાં એક નાનકડો ભાઈ ( જીગર ) અને એના મમી પાપા બધાં સુખી થી રહે . તૃપ્તિનાં પાપા એક પોલિસ ઇન્સ્પેક્ટર એટલે ગમે ત્યારે ટ્રાન્સફર થતું રહે અને આ વખતે તૃપ્તિનાં પાપા નું ટ્રાન્સફર અમરેલી જિલ્લામાં થયું , બધો સામાન ભરી અને તૃપ્તિ તેના પરિવાર સાથે અમરેલી જવા નીકડી ગય . જૂના પોલિસ ક્વાર્ટર માં તેના પાપા ને ક્વાર્ટર મળ્યું એટલે પોતાનો બધો સામાન ત્યાં સીફ્ટ કર્યો . થાકી પાકી અને બધા સાંજે સૂઈ ગયા અને
એક અદ્ભુત , સુંદર અને નમણી છોકરી તૃપ્તિ જેની ઉમર વીસ વર્ષ , તૃપ્તિ નીડર અને બહાદુર છોકરી અને દેખાવે જાણે ખરતો તારલો .તૃપ્તિનાં ઘરમાં એક નાનકડો ભાઈ ( જીગર ) અને એના મમી પાપા બધાં સુખી થી રહે ...Read Moreતૃપ્તિનાં પાપા એક પોલિસ ઇન્સ્પેક્ટર એટલે ગમે ત્યારે ટ્રાન્સફર થતું રહે અને આ વખતે તૃપ્તિનાં પાપા નું ટ્રાન્સફર અમરેલી જિલ્લામાં થયું , બધો સામાન ભરી અને તૃપ્તિ તેના પરિવાર સાથે અમરેલી જવા નીકડી ગય . જૂના પોલિસ ક્વાર્ટર માં તેના પાપા ને ક્વાર્ટર મળ્યું એટલે પોતાનો બધો સામાન ત્યાં સીફ્ટ કર્યો . થાકી પાકી અને બધા સાંજે સૂઈ ગયા અને
બીજે દિવસે તૃપ્તિ ઉઠી અને પાર્થવી જોડે બજાર ગય , ત્યારે તો તૃપ્તિ એ તેને કઈ ન કીધું પછી બંને પાછા ઘરે આવી ગયા અને દરરોજ ની જેમ સાંજે બન્ને ગાર્ડનમાં જાય છે .તૃપ્તિ : તારી મિત્ર સીમા ની ...Read Moreવધારે કહાની સંભડાવ ને.પાર્થવી : કેમ? તને આ ભૂત પ્રેત ની વાતો માં રસ ક્યારથી આવવા લાગ્યો.ચલ કવ છુંતૃપ્તિ : હાપાર્થવી : સીમા એક નીડર છોકરી હતી તારી જેમ , લોકો કહે છે કે સીમા એ આત્મહત્યા કરી લીધી છે પણ મારું માનવું છે કે એને પેલા ભૂત એ જ મારી નાખી છે.તૃપ્તિ : એ ભૂત એ કેમ સીમા ને
તૃપ્તિ જોવે છે કે પાર્થવી નાં ઘરની હાલત કોઈ ભંગારની દુકાન જેવી થય ગય છે, બધો સામાન વેર વિખેર પડયો છે, તુટેલા કાચ ના ગ્લાસ, કબાટમાંથી નીચે પડેલા કપડા, લાઇટ નું જગમગ થવું આ બધું જોય તૃપ્તિ ચોકી ગય ...Read Moreએવામાં એના પગને પાણી નો સ્પર્શ થયો, બાથરૂમ નો નળ ચાલુ હતો, તૃપ્તિ ડરતી ડરતી પાર્થવી ને ગોતવા માંડી અને છેવટે એ બાથરૂમમાં લોહી વાળી હાલત માં જોવા મળી આ જોય તૃપ્તિનાં મોં એ થી ચીસ નીકડી ગય એ દોડી ને સીધી પોતાના ઘરે જતી રય અને પોતાના મમી પાપા સાથે પાછા પાર્થવી ના ઘરે આવ્યા, પાર્થવી ને ઉઠાવી અને
તૃપ્તિ દરરોજ ની જેમ નિત્ય ક્રમ પતાવી અને ઘરે ટીવી જોતી હતી એવામાં એના પપ્પા આવ્યા અને એના મમી ને અને તૃપ્તિ ને બોલાવી કીધું કે આ ઘટનાઓ પછી મેં આપણા બધાની સલામતી માટે મારું ટ્રાન્સફર લઈ લીધું છે ...Read Moreતૃપ્તિ થી રહેવાણુ નઈ એટલે એણે પૂછ્યું કે પપ્પા કઈ જગ્યા એ, તૃપ્તિ જાણવા ઇછુક હતી, પાપા એ જવાબ આપ્યો કે બેટા પોરબંદર પછી એના મમી ને સમાન પેક કરવાનું કેહતા ગયા અને કીધું કે કાલ સવારે આપડે અહીંયા થી નીકડસુ . તૃપ્તિ એ કીધું કે પાપા આ બે છોકરીયુ નુ શુ ? જે આપડા ઘર માં છે અને એ પણ કૉમાં
તૃપ્તિ તેના પરિવાર સાથે નવા શહેરમાં એટલે કે પોરબંદર માં પોચી જાય છે , મમી સાથે મળી ઘર ને ફરીથી શણગારે છે આખો દિવસ કામ કરીયા પછી તૃપ્તિ થાકી ને સાંજે જલ્દી ઊંઘી જાય છે . અને કેટલાય દિવસો ...Read Moreએવું બન્યું કે તૃપ્તિની ઉંઘ સીધી સવારે ઊડી હોય , ઉઠતા ની સાથે જ તૃપ્તિ રાજી થઈ જાય છે , તૃપ્તિ સમજી ગય કે પેલી પડછાય એ એનો પીછો નથી કર્યો અને ત્યાં ની ત્યાં જ રહી ગય . તૃપ્તિ સવારનો નાસ્તો પતાવી અને પપ્પા જોડે પોરબંદર ની શેર કરવા નીકડે છે તેના પપ્પા તૃપ્તિને સુદામ મંદીર , કીર્તિ મંદિર