pratishodh. book and story is written by Kaamini in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. pratishodh. is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રતિશોધ - Novels
by Kaamini
in
Gujarati Horror Stories
પ્રતિશોધસફેદ કલરની ગાડી એક સુંદર બંગલાના આંગણામાં આવી ને ઉભી રહી. તેમાંથી એક કપલ ઉતર્યું. મોન્ટી અને રૂપાલી. મોન્ટી એ ગેટ પાસે ઉભેલા રાવસિંહને રૂપાલી તરફ ઇશારો કરતાં કહ્યું ઘરના નવા શેઠાણી રૂપાલીમેડમ છે. રાવસિંહે સલામ કરીને તેની નવી શેઠાણીને ઘરમાં આવકાર આપ્યો. તરત દોડીને પાણીનો ગ્લાસ ભરી લાવ્યો. બંનેએ પાણી પીધું. રૂપાલી આખા બંગલાને કુતૂહલતાથી જોઈ રહી હતી. મોન્ટી એ તેનો હાથ ઝાલીને કહ્યું કે ચલ હવે તને આપણો આખો બંગલો બતાવું. બંગલાના પહેલા માળે જમણા હાથ તરફ વળતા તેમનો વિશાળકાય શયનખંડ. તેમાં આવેલ બાલ્કનીમાંથી તેના બંગલાનું સુંદર ગાર્ડન દેખાઈ રહ્યું હતું. રૂપાલી અને મોન્ટી લગ્ન કરીને ખુશ હતા. ત્યાં
પ્રતિશોધસફેદ કલરની ગાડી એક સુંદર બંગલાના આંગણામાં આવી ને ઉભી રહી. તેમાંથી એક કપલ ઉતર્યું. મોન્ટી અને રૂપાલી. મોન્ટી એ ગેટ પાસે ઉભેલા રાવસિંહને રૂપાલી તરફ ઇશારો કરતાં કહ્યું ઘરના નવા શેઠાણી રૂપાલીમેડમ છે. રાવસિંહે સલામ કરીને તેની ...Read Moreશેઠાણીને ઘરમાં આવકાર આપ્યો. તરત દોડીને પાણીનો ગ્લાસ ભરી લાવ્યો. બંનેએ પાણી પીધું. રૂપાલી આખા બંગલાને કુતૂહલતાથી જોઈ રહી હતી. મોન્ટી એ તેનો હાથ ઝાલીને કહ્યું કે ચલ હવે તને આપણો આખો બંગલો બતાવું. બંગલાના પહેલા માળે જમણા હાથ તરફ વળતા તેમનો વિશાળકાય શયનખંડ. તેમાં આવેલ બાલ્કનીમાંથી તેના બંગલાનું સુંદર ગાર્ડન દેખાઈ રહ્યું હતું. રૂપાલી અને મોન્ટી લગ્ન કરીને ખુશ હતા. ત્યાં
ઓકે.. ઓકે.. હું તારી વાત માનું છું બસ...!! તેણે રૂપાલી ને પલંગ પર પોતાનું આલિંગન આપીને સુવાડી ને પોતે ત્યાં જ વિચારોમાં ઘૂમરાયા કર્યો. પોતાના પતિ ની છાતી પર માથું મૂકીને રૂપાલી સૂઈ ગઈ. મોન્ટી જાગી રહ્યો હતો તેને ...Read Moreરૂમની બાલ્કનીમાં આવેલ હિચકાનો અવાજ સંભળાયો અને કોઈ તેને પોકારી રહ્યું હોય તેવું લાગ્યું.મો...ન્ટી......મો...ન્ટી......રૂપાલીનું માથું પોતાના પરથી હળવેથી તકિયા પર સરખાવીને મોન્ટી બાલ્કની તરફ વધ્યો. હીંચકા પાસે જઈને જોયું તો હીંચકા પર કોઈ જ ન હતું પણ સ્વિંગ કરી રહ્યું હતું. મોન્ટી ત્યાં જ ઊભો રહીને હીંચકા ને જોઈ રહ્યો અને વિચારોમાં ગુમ થવા લાગ્યો.******જુલી... જુલી.... શું છે તને..?? કેમ
આપણે પાછલા ભાગમાં જોયું કે રૂપાલી બી જાય છે પ્રસ્તુત છે આગળનો ભાગ....મોન્ટી એ તેને સાંત્વના આપી. રાવસિંહ તરફ જોયું, તો તે પણ ગભરાઈને મોન્ટી તરફ ભેદી નજરોથી જોઈ રહ્યો હતો. મોન્ટી એ બધાને કામે લાગવાનું કહ્યું. મોન્ટી રૂપાલીને ...Read Moreસાથે ફેક્ટરી પર લઇ ગયો.ફેક્ટરી પર સાંજ ક્યાં પડી ગઈ તેની બંને ને ખબર જ ન પડી. બંને જણા કામ પૂરું કરીને ઘરે પહોચ્યા. પહોંચતા જ બનેલો બનાવ ને સવારના સમયે ઘટેલ ઘટના યાદ આવી ગઈ. રૂપાલીએ તેની સામે જોયું, ત્યારે મોન્ટી એ ડોળ કરતા કહ્યું : “રાવસિંહ આજે જમવાનું તૈયાર છે ને? ભૂખ લાગી છે અને જો તારા મેડમનું મોં
-"ઇન્સ્પેક્ટર કુમાર.. તમે કહેવા શું માગો છો?? તમે મારી પર શંકા કરી રહ્યા છો? એનો કઝીન હતો મને શું ખબર..તમે એને જ પૂછો તો વધારે સારું. “પાછળના ભાગ માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર કુમાર મોન્ટી ને મળીને જુલી વિશે ...Read Moreકરવા લાગે છે અને તેમના ગયા બાદ..હવે જોઈએ આગળ નો ભાગ...મોન્ટી રૂપાલીને લઈને સ્ટોરરૂમમાં ગયો અને ત્યાં તેને તે દિવાલ બતાવતાં કહ્યું કે, “જો આ તારી સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. બસ હવે અવાજ નહીં આવે તને..!!”બંને જણા સ્ટોરરૂમમાંથી બહાર નીકળ્યા તૈયાર થઈને ફેક્ટરી જતા રહ્યા. રૂપાલી આજે સારા મૂડમાં હતી. દીવાલ ચણેલી જોઈને તેને હાશકારો થયો, તેનો મોન્ટીને ખ્યાલ
જુલી તે બોક્સ ખોલતા જ ખુશીથી પાગલ થઈ ઉઠી.-“ઓહ માય ગોડ..!! બહુ જ બ્યુટીફૂલ છે. થેન્ક યુ મોન્ટી થૅન્ક યુ. આઈ લવ યુ.”ગોલ્ડન કલરના એ સેન્ડલ..મોન્ટી એ પોતાના હાથે જુલીના પગમાં પેહરાવ્યા.(બંને જણા એકમેકના પ્રેમભર્યા સાનિધ્યમાં ખોવાઈ ગયા.)******મેડમ...મેડમ...જમી લો...સાહેબ ...Read Moreમોડે થી આવશે..આપ ક્યાં સુધી પોતાને આવીજ રીતે તકલીફ આપશો..??(ભૂતકાળ ની ક્ષણોને યાદ કરતી જુલી રાવસિંહનો અવાજ સાંભળી વર્તમાનમાં પાછી ફરી.)-“નહિ રાવસિંહ,મારે નથી જમવું. થોડોક બરફ લાવી આપ બસ !” (દારૂનો એક ઘૂંટડો ભરતા જુલી તેને હુકમ કર્યો.રાવસિંહ બરફ આપી ગયો.)દારૂના નશામાં ચૂર જુલી ધ્રુજતા હાથે વ્હીલચેરના પૈડાં ફેરવી ડ્રોઈંગરૂમમાં મુકેલ પિયાનો તરફ વળી.. પિયાનો વગાડતા વગાડતા જોર જોર થી રડીને