Gharbayelo Chitkaar book and story is written by Ravi Yadav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gharbayelo Chitkaar is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધરબાયેલો ચિત્કાર - Novels
by Ravi Yadav
in
Gujarati Love Stories
બાળપણનો પ્રેમ જ્યારે યુવાન થાય છે પરંતુ સમયના પરિવર્તનોને કારણે જ્યારે વ્યક્તિનું મગજ અને હૃદય બંને કોઈ બીજા સ્થાને જ ચાલતું હોય અને હૃદયમાં રહેલો પ્રેમ જ્યારે ત્યાં જ ધરબીને રાખવો પડતો હોય છે. પરંતુ સંજોગોની થપાટ લાગતા ફરી પાછો એ પ્રેમ ઉથલો મારે છે પરંતુ એ પ્રેમ નહિ પરંતુ એક અંગારના રૂપમાં, એક ત્રાડના રૂપમાં એ પ્રેમ ચિત્કાર સ્વરૂપે જ્યારે બહાર નીકળે ત્યારે આસપાસનું બધું જ ઉથલપાથલ કરી નાખે છે. એવી જ કઈક ધરબાયેલા એ ચિત્કારની ઘટના ઇશાન, ઘટા અને સેન્ડીના જીવનમાં બને છે. ચાલો ત્યારે તમે પણ જોડાઈ જાવ આ વાર્તાના વહેણમાં મારી જોડે.
બાળપણનો પ્રેમ જ્યારે યુવાન થાય છે પરંતુ સમયના પરિવર્તનોને કારણે જ્યારે વ્યક્તિનું મગજ અને હૃદય બંને કોઈ બીજા સ્થાને જ ચાલતું હોય અને હૃદયમાં રહેલો પ્રેમ જ્યારે ત્યાં જ ધરબીને રાખવો પડતો હોય છે. પરંતુ સંજોગોની થપાટ લાગતા ફરી ...Read Moreએ પ્રેમ ઉથલો મારે છે પરંતુ એ પ્રેમ નહિ પરંતુ એક અંગારના રૂપમાં, એક ત્રાડના રૂપમાં એ પ્રેમ ચિત્કાર સ્વરૂપે જ્યારે બહાર નીકળે ત્યારે આસપાસનું બધું જ ઉથલપાથલ કરી નાખે છે. એવી જ કઈક ધરબાયેલા એ ચિત્કારની ઘટના ઇશાન, ઘટા અને સેન્ડીના જીવનમાં બને છે. ચાલો ત્યારે તમે પણ જોડાઈ જાવ આ વાર્તાના વહેણમાં મારી જોડે.
ઇશાન અને ઘટા વચ્ચે એવું તો શું બની ગયું હતું કે બંને સગાઇ તોડી નાખવા સુધીના નિર્ણય સુધી આવી પહોચ્યા હતા. એવી તો કઈ બાબતો હતી જે બંનેની પરેશાનીનું મૂળ કારણ હતી જાણવા માટે વાંચો આ બીજો ...Read More
શું ઘટા એક્સીડેન્ટથી બચી જશે સેન્ડીના મનમાં એવું તો શું કાવતરું ચાલી રહ્યું છે કે જેના કારણે તે ઘટાને કોઈ પણ ભોગે તેની લાઈફમાંથી દુર હાંકી કાઢવા માંગે છે હજુ તો ઇશાન આ બંને વચ્ચે ...Read Moreખાઈ રહ્યો છે ત્યાં જ આ નવી યુવતી કોણ આવી છે ઇશાનની લાઈફમાં જાણો ત્રીજા ભાગમાં.
સેન્ડીના મગજની આ ઉપજ હતી કે તે ગમે તેમ કરીને ઘટાને બરબાદ કરી દેશે પરંતુ આવા આવા કાવતરા કરીને પ્લાન કરશે તેનો અંદાજ તો નહોતો જ. તે ઇશાનને મેળવવા સુધી આ હદ સુધી જઈ શકે તેમ હતી તે તો ...Read Moreમાની પણ નહોતું શકતું. શું ઇશાન સેન્ડીની આ ચાલને સમજી શકશે શું ઘટા હવે ઇશાનની લાઈફમાંથી જતી રેશે વાંચો ચોથો ભાગ.
ઇશાન, ઘટા અને સેન્ડીની વચ્ચે હવે પાછુ આ નવું કોણ આવી ગયું હતું જે ઇશાનને પોતાની તરફ ખેંચી રહ્યું હતું ખેંચી રહ્યું હતું કે ઇશાન પોતે જ એના તરફ આકર્ષાઈ રહ્યો હતો જે પણ થઇ ...Read Moreહતું એ ઠીક તો નહોતું જ થઇ રહ્યું એ નક્કી હતું. ઇશાનની જિંદગીમાં હવે કપરા ચઢાણ આવાના હતા. વાંચો ભાગ ૫.