The first half book and story is written by Virajgiri Gosai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The first half is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધ ફર્સ્ટ હાફ - Novels
by Virajgiri Gosai
in
Gujarati Fiction Stories
કહેવાય છે કે ગમતું કામ કરવા મળે તો ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો અને જો કામ કરતા કંટાળો આવે તો એ કામ મનગમતું નથી હોતું. દરેક છોકરો કે છોકરી જયારે કોલેજ પૂરી કરીને બહારની દુનિયામાં પગલા માંડે છે ત્યારે તે આંખોમાં કેટલાય સપના લઈને સાથે ચાલે છે. દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાના સપના સેવતા યુવાનને સમય જયારે વાસ્તવિકતાના અરીસા સામે લાવીને ઉભો કરી દે છે ત્યારે તે પણ સમયના વહેતા પ્રવાહમાં વહેવા લાગે છે. “ધ ફર્સ્ટ હાલ્ફ” એ વાર્તા છે એવા જ એક યુવાનની કે જે પહેલેથી જ વહેતા પ્રવાહમાં વહી રહ્યો છે પરંતુ ગમતું કામ કરવાની ઝંખના તેને અંદર અંદરથી કોરી ખાય છે. શું થાય છે જયારે આ અંદરની જીજ્ઞાશા અસહ્ય રીતે રોજના જીવનમાં દાખલ કરવા લાગે છે સ્વાગત છે તમારું જવાબદારી અને સપના વચ્ચેની ધાર પર ચાલતા એક યુવાનની વાર્તામાં. સ્વાગત છે તારું “ધ ફર્સ્ટ હાફ” માં .
કહેવાય છે કે ગમતું કામ કરવા મળે તો ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો અને જો કામ કરતા કંટાળો આવે તો એ કામ મનગમતું નથી હોતું. દરેક છોકરો કે છોકરી જયારે કોલેજ પૂરી કરીને બહારની દુનિયામાં પગલા ...Read Moreછે ત્યારે તે આંખોમાં કેટલાય સપના લઈને સાથે ચાલે છે. દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાના સપના સેવતા યુવાનને સમય જયારે વાસ્તવિકતાના અરીસા સામે લાવીને ઉભો કરી દે છે ત્યારે તે પણ સમયના વહેતા પ્રવાહમાં વહેવા લાગે છે. “ધ ફર્સ્ટ હાલ્ફ” એ વાર્તા છે એવા જ એક યુવાનની કે જે પહેલેથી જ વહેતા પ્રવાહમાં વહી રહ્યો છે પરંતુ ગમતું કામ કરવાની ઝંખના તેને અંદર અંદરથી કોરી ખાય છે. શું થાય છે જયારે આ અંદરની જીજ્ઞાશા અસહ્ય રીતે રોજના જીવનમાં દાખલ કરવા લાગે છે સ્વાગત છે તમારું જવાબદારી અને સપના વચ્ચેની ધાર પર ચાલતા એક યુવાનની વાર્તામાં. સ્વાગત છે તારું “ધ ફર્સ્ટ હાફ” માં .
શું થાય છે જયારે પોતાના ભૂતકાળને ક્યાંય પાછળ મૂકી આવેલા ઋષિને રુચા ફરી મજબુર કરે છે તે જ ભૂતકાળ વાગોળવા માટે અને ઋષિના ખૂબ જ મુશ્કેલીથી પુછાયેલી મૂંઝવણનો જયારે રુચા એક જ વાક્યમાં જવાબ આપે છે કે, સપના ...Read Moreદિવસ ઘર જોઇને નથી આવતા રિષી
અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે ઋષિ કોલેજ કેમ્પસમાં આપેલા ઈન્ટરવ્યુંમાં એક મલ્ટી નેશનલ કંપનીમાં સિલેક્ટ થઇ જય છે. હવે તેના જીવનનો એવો કિસ્સો ચાલુ થવા જઈ રહ્યો છે જે દરેક યુવાન જીવે છે...શું છે તે જાણવા ...Read Moreવાંચો. એક યુવકના (લગભગ દરેક યુવાનના) સપના અને વાસ્તવિકતા વચ્ચે ઝૂલતી આ વાર્તા ધ ફર્સ્ટ હાફ ના ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે...
કહેવાય છે કે ગમતું કામ કરવા મળે તો ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો અને જો કામ કરતા કંટાળો આવે તો એ કામ મનગમતું નથી હોતું. દરેક છોકરો કે છોકરી જયારે કોલેજ પૂરી કરીને બહારની દુનિયામાં પગલા ...Read Moreછે ત્યારે તે આંખોમાં કેટલાય સપના લઈને સાથે ચાલે છે. દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાના સપના સેવતા યુવાનને સમય જયારે વાસ્તવિકતાના અરીસા સામે લાવીને ઉભો કરી દે છે ત્યારે તે પણ સમયના વહેતા પ્રવાહમાં વહેવા લાગે છે. “ધ ફર્સ્ટ હાફ” એ વાર્તા છે એવા જ એક યુવાનની કે જે પહેલેથી જ વહેતા પ્રવાહમાં વહી રહ્યો છે પરંતુ ગમતું કામ કરવાની ઝંખના તેને અંદર અંદરથી કોરી ખાય છે. શું થાય છે જયારે આ અંદરની જીજ્ઞાશા અસહ્ય રીતે રોજના જીવનમાં દાખલ કરવા લાગે છે સ્વાગત છે તમારું જવાબદારી અને સપના વચ્ચેની ધાર પર ચાલતા એક યુવાનની વાર્તામાં. સ્વાગત છે તારું “ધ ફર્સ્ટ હાફ” માં
શુ થાય છે જ્યારે નોકરી તમારી દરરોજને એકધારી અથવા ટીપીકલ બનાવી નાખે છે?...ક્યારે ભરેલું કયું પગલું તમને તમારા સાચા રસ્તા પર લઈ જઈ શકે છે એ તમને ખબર છે?
સ્વાગત છે તમારું ધ ફર્સ્ટ હાફ ભાગ 5 માં...