Khalipo book and story is written by Ankit Sadariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khalipo is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખાલીપો - Novels
by Ankit Sadariya
in
Gujarati Love Stories
ખાલીપો ! ભાગ 1. આજે સવારે પાંચ વાગ્યામાં ઊંઘ ઊડી ગઈ, કરવું શું? સવારના પાંચથી સાંજના દસ સુધીનો અજગર જેવો લાંબો દિવસ કેમ નીકળશે? કરવા માટે શું હોય? એમનું ટિફિન ધીરે ધીરે કાચબાની ગતિએ કરીશ તો પણ એક કલાક અને એક કલાકમાં કચરા પોતા. બાકી નાના મોટા કામ, બહાર ખરીદીના બહાને આંટો મારી આવું તો પણ જઇ જઈને કેટલો સમય જાય? ટીવીમાં તો કઈ જોવું ગમતું નથી, વાંચવામાં રોજ ગીતા હાથમાં પકડી બેસવાનું, સમજાય કાય નહિ પણ પુણ્ય કમાવા એટલું તો વાંચવું પડે ને. ઉપરથી નવરા પડ્યા બે વખત ભગવાનના નામ લઈ લઈએ. બપોરે આંખ બંધ થાય તો થોડી નિરાંત
ખાલીપો ! ભાગ 1. આજે સવારે પાંચ વાગ્યામાં ઊંઘ ઊડી ગઈ, કરવું શું? સવારના પાંચથી સાંજના દસ સુધીનો અજગર જેવો લાંબો દિવસ કેમ નીકળશે? કરવા માટે શું હોય? એમનું ટિફિન ધીરે ધીરે કાચબાની ગતિએ કરીશ તો પણ એક ...Read Moreઅને એક કલાકમાં કચરા પોતા. બાકી નાના મોટા કામ, બહાર ખરીદીના બહાને આંટો મારી આવું તો પણ જઇ જઈને કેટલો સમય જાય? ટીવીમાં તો કઈ જોવું ગમતું નથી, વાંચવામાં રોજ ગીતા હાથમાં પકડી બેસવાનું, સમજાય કાય નહિ પણ પુણ્ય કમાવા એટલું તો વાંચવું પડે ને. ઉપરથી નવરા પડ્યા બે વખત ભગવાનના નામ લઈ લઈએ. બપોરે આંખ બંધ થાય તો થોડી નિરાંત
ત્યાં ડોરબેલ વાગી. મને આ ડોરબેલ બહુ ગમતી. કોઈક આવે, એની સાથે વાત કરું અને આ અજગર જેવડા દિવસનો થોડો ભાગ કાપવામાં મદદ થઈ જાય. હું પથારી પરથી ઊભી થઈને, પંખો બંધ કરીને નીચે આવી. વાળ સરખા કરી અરીસામાં ...Read Moreચાંદલો સરખો કર્યો. હજુ મો પર એક પણ કરચલી દેખાતી નથી, શું મારી ઉંમર વધતી અટકી ગઈ છે? ત્યાં ફરીથી ડોરબેલની કોયલે ટહુકો કર્યો. મેં ઝડપથી ચાલતા જઈને દરવાજો ખોલ્યો. ત્યાં તો એક પાર્સલ હતું. મારી સહી લઈને એ 20 વરસનો કુરિયર બોય જવા લાગ્યો. મેં પાણીનું પૂછયુ પણ ના પાડી, કદાચ ઉતાવળમાં હતો. પાર્સલ ખોલ્યું તો એક સરસ સાડી
બપોરે એકલી જમવા બેઠી. એમના ટિફિનની સાથે જ મારું જમવાનું પણ બનાવી લવ. રોટલી બાકી રાખું. નીચે આવી રસોડામાં ગઈ, પહેલા રેડીયો ચાલુ કર્યો. નાનપણથી જ રેડીયો સાંભળવાનો બહુ શોખ. રેડિયામાં અલ્કા યાજ્ઞિક અને કુમાર શાનુંના અવાજમાં 90'sના મસ્ત ...Read Moreઆવતા હતા. સાથે સાથે ક્યારે રોટલી બની ગઇ ખબર જ ના પડી. રોટલી બનાવી એકલી જ જમવા બેઠી અને જમતા જમતા ફરીથી ત્યાં જ ચાલી ગઈ, એ જ સોનેરી યાદોમાં.. "એકલા એકલા ખાય એને ગાલ પચોરીયા થાય" કહીને જગો મારા ભાગના મારા મનગમતા ચૂરમાંના લાડુંમાં પણ ભાગ પડાવવા આવી ગયો. મેં ચીડમાંને ચીડમાં થોડો ભાગ આવ્યો. બધી બહેનો વચ્ચે એક
જમીને કચરા પોતા, પ્લેટફોર્મ, વાસણ કરીને સાવ ફ્રી થઈ. કપડાં બદલાવી ફરી નાઈટડ્રેસ પહેર્યો. હાથમાં આજની રવીપૂર્તિ લઈને જાણીતા લેખકોના લાંબા લેખો વાંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં બહુ કાંઈ સમજાતું નહોતું. ફરીથી કંટાળો શરૂ થયો. બેડરૂમમાં સરસ લાલ રંગની ...Read Moreપાથરી, બધું વ્યવસ્થિત ગોઠવ્યું, રૂમ ફ્રેશનર કર્યું અને સૂતી. મોબાઈલમાં પણ વોટ્સ અપ સિવાય બહુ ખબર ના પડતી. યુટીબમાં વીડિયો જોતા છોકરીઓએ શીખવી દીધેલું. યુટીબમાં વિડિઓ જોવાના શરૂ કર્યા. ગીતો વગાડતા વગાડતા એક સરસ હિન્દી ગીત આવ્યું, વિડિઓ બહુ જ રોમેન્ટિક હતો, જોઈને જ કંઈક થવા માંડ્યું. ધીમે ધીમે શરીરમાં કંપારી છૂટવા માંડી. મારો હાથ ધીમે ધીમે નાઈટડ્રેસમાં ગયો, મેં
મને ઊંઘ આવતી ના હતી.મારો પહેલો પ્રેમ મને સુવા દેતો ન હતો. પ્રેમમાં સાલું એવું કંઈક છે જે દુનિયામાં ક્યાંય નથી. કોઈને પ્રેમ કરવો એ દુનિયામાં સૌથી અઘરી કળા છે. ક્યારેક એવું લાગે કે પ્રેમ વગર આ દુનિયામાં કાંઈ ...Read Moreદુનિયા જ નક્કામી છે. આ દુનિયા પર માણસજાત 100 વરસ કાઢી શકે છે તો એનું કારણ છે પ્રેમ ! પ્રેમ વગર માણસ ગમે ત્યાં ભટકી લે અંદરથી એક અધૂરપ લાગે જે ક્યારે પણ પુરી ના થાય. માણસ એક વખત દિલથી પ્રેમ કરી લે તો ભવ તરી જાય. હું થોડીવાર ગેલેરીમાં ઉભી રહી. એક અજાણ્યો છોકરો ક્યારનો શેરીમાં બાઇક લઈને આંટા