Kailash one women one peak by saurabh sangani | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels "કૈલાસ" એક શિખર,એક સ્ત્રી. - Novels Novels "કૈલાસ" એક શિખર,એક સ્ત્રી. - Novels by saurabh sangani in Gujarati Motivational Stories 306 1.6k કૈલાસનામસાંભળતાકેવાંચતાએકપ્રાકૃતિકસૌંદર્યનુંચિત્રમનમાંઉભુંથઇજાય.એકવીશમીસદીનીશરૂઆતસુધીવડીલોબાળકોનાનામપણસ્મરણકરતાભવતરીજાયએવારાખતાકેમકેકળિયુગવિશેકહેવાણુંજછેનામસ્મરણથીજઉદ્ધારથઇજાયછે,કૈલાસનામસ્ત્રીજાતિનુંનામછે,અનેમહાદેવનાનિવાસનુંપણએજનામછે,એટલેબંનેમાંસમાનતાહોયતોજએનામરાખવાનીવડીલોમાંસુજ-બુજભગવાનેકંડારીહોય,જેનાવિષેલખુંછુંએકૈલાસપણઆબેહૂબશિખરસમાનજવ્યક્તિત્વધરાવેછે,કૈલાસપર્વતનીજેમજઆબેહૂબગોરોવાન,પ્રકૃતિનીજેમસુંદરતા,સૂર્યનાપહેલાકિરણોકૈલાસનાશિખરપરપડતાજેસોનાનીનમણાશઆવેએવીજમુખપરનમણીરેખાઓ,પર્વતનીઅંદરકેટલીઆગછે,કેટલીતેનીવેદનાછેતેએનેજખબરહોયઅનેતેનીમહાનતાકેસ્વાર્થીપણુંછોડતાતેઅંદરજદબાવીનેએનુંપ્રાકૃતિકસૌંદર્યખીલાવીનેમળતાપૃથ્વીપરનાજીવોનેઆનંદનેઉલ્લાસઆપેછે,તેવીજરીતેકૈલાસપણતેનાસપનાતેનીઈચ્છા,આવડતપોતાનામાંજદબાવીનેતેનાપરિવારકેસમાજનેગમતાસારા-નરસાકામકરીએનુંજીવનસમર્પણકરીનેકૈલાસશિખરજેવુંઉમદુવ્યક્તિત્વઉભુંકર્યું,મહેનતુઅનેએનીપોતાનીઆવડતછતાંસમાજનારૂઢિચુસ્તકાયદાઓનેરીતિ-રિવાજોસામેજજૂમવાનીહિમ્મતકરવામાંલાગણીઆડેમૂકીદેતી,જાણતીછતાંઅજાણથઈનેએનાસપનાઓમાંવિઘ્નઆવવાદેતી,ગાંડીગીરનીઅંદરપ્રકૃતિનાખોળામાંરહીનેએકાંતનાસહારેપોતાનોસહારોખુદબનવાનીકોસીસમાંવળગીરેતી,મનઘણુંમુંજાયછે,ધરાનીરીત-ભાતમાં.વિહરવુંછેએકલાડગલે,માણસાઈનોપંથનડેછે.ભરોસોતુંએકજનારાયણ,મારાપગલાંનેતુંપંપાળજે.બનાવીતેજપ્રકૃતિનેમારી,એમાંખુશ્બુનેતુજમહેકાવજે.મનનીમક્કમતામાંવિચારોનાઅમલમાંશબ્દોનીઉણપનેલીધેતેકોઈસામેતેનીવાતનોઅમલકરાવીનાશકતીઅનેએવીવ્યક્તિહોયજેઅંદરનાભાવસમજીજનથીશકવાનીએનેતોશબ્દોપણસમજાવવાઓછાજપડે,ગીરનાજંગલો,ત્યાંનાકાચામકાનો,રોટલોમોટો,મહેમાનગતિમોટીએટલેજકાઠિયાવાડવિશેલખાણુછે'કોકદીકાઠિયાવાડમાંભૂલોપડભગવાન,તારાએવાકરુંસન્માન,તનેસ્વર્ગભૂલવુંશામળા'પણસમયજતાપરિવર્તનબધીબાબતોમાંઆવેછેઅનેગીરપણએનાથીથોડીઆઘીરે,સમાજએનાબધીબાબતોમાંપરિવર્તનસ્વીકારે,એનીસુખસવલતમાટેબીજાનીજિંદગીનીપ્રકૃતિખીલવવામાંસમાજહંમેશાઆંખઆડાકાનકરીનેતેનાજુનાકુરિવાજોનુંઅમલકરાવવામાંપરિવારકેવ્યક્તિનેધકેલતોહોયછેજ,એટલેજગીરમાંઘણાએવાપરિવારોમાંકેસમાજમાંપાકાખાલીમકાનજબન્યાછે,વિચારોનેરહેણી-કેનીહજીકચીજરાખીછે,કૈલાસનુંજીવનએનીરહેણી-કેની,સમાજનારીતિરીવાજોનેધ્યાનમાંરાખીનેએકસન્યાસીજેવુંજીવનવિતાવવાનુંમનમાંએકપ્રણપકડેલુંએનીઉમરપ્રમાણેએનીવિચારશક્તિમોટીપણકેવાયઅનેમજાકભરીપણકેવાય,કેમકેકળીમાંથીફૂલબનવાનીઉમરમાંસૌંદર્યતાઅનેકૌમાર્યબંનેમાંમહત્વનોફેરફારથતોહોયછેછતાંપણઆવાવિચારોકેએવુંઅનુસરવુંએમાંસમાજમહત્વનોભાગભજવતુંહોયજછે,"જખમહૈયાનોક્યાંકોઈનેદેખાયછે,કીડીનોચટકોપણઘાતકદેખાયછે.વખતવિતાવ્યોહૈયાનીહૈયામાંરાખીને,અહીતોમનનીજમાણસાઈજોવાઈજાયછે."કુદરતજાણીનેજસ્ત્રીમાંસહનશક્તિઅનેબળવધારેએટલેજઆપેછે,કૈલાસઘરકામ,ખેતીકામકરવામાંપુરુષોનીસમોવડીહતીબસસ્વાતંત્રતામાંનેસહનશક્તિમાંસ્ત્રીરૂપઆડેઆવીજતું,શહેરોમાંમોટીથઈનેપણગામડાનીગોડમાંએનીજીવનશૈલીસાથેનાલગાવએનીપ્રકૃતિનાદોહનનીઈચ્છામાંક્ષણભરપણખોટઆવવાનોતીદીધી...ક્રમશઃ... Read Full Story Download on Mobile New Episodes : Every Friday કૈલાસ એક શિખર, એક સ્ત્રી. - 1 122 650 કૈલાસનામસાંભળતાકેવાંચતાએકપ્રાકૃતિકસૌંદર્યનુંચિત્રમનમાંઉભુંથઇજાય.એકવીશમીસદીનીશરૂઆતસુધીવડીલોબાળકોનાનામપણસ્મરણકરતાભવતરીજાયએવારાખતાકેમકેકળિયુગવિશેકહેવાણુંજછેનામસ્મરણથીજઉદ્ધારથઇજાયછે,કૈલાસનામસ્ત્રીજાતિનુંનામછે,અનેમહાદેવનાનિવાસનુંપણએજનામછે,એટલેબંનેમાંસમાનતાહોયતોજએનામરાખવાનીવડીલોમાંસુજ-બુજભગવાનેકંડારીહોય,જેનાવિષેલખુંછુંએકૈલાસપણઆબેહૂબશિખરસમાનજવ્યક્તિત્વધરાવેછે,કૈલાસપર્વતનીજેમજઆબેહૂબગોરોવાન,પ્રકૃતિનીજેમસુંદરતા,સૂર્યનાપહેલાકિરણોકૈલાસનાશિખરપરપડતાજેસોનાનીનમણાશઆવેએવીજમુખપરનમણીરેખાઓ,પર્વતનીઅંદરકેટલીઆગછે,કેટલીતેનીવેદનાછેતેએનેજખબરહોયઅનેતેનીમહાનતાકેસ્વાર્થીપણુંછોડતાતેઅંદરજદબાવીનેએનુંપ્રાકૃતિકસૌંદર્યખીલાવીનેમળતાપૃથ્વીપરનાજીવોનેઆનંદનેઉલ્લાસઆપેછે,તેવીજરીતેકૈલાસપણતેનાસપનાતેનીઈચ્છા,આવડતપોતાનામાંજદબાવીનેતેનાપરિવારકેસમાજનેગમતાસારા-નરસાકામકરીએનુંજીવનસમર્પણકરીનેકૈલાસશિખરજેવુંઉમદુવ્યક્તિત્વઉભુંકર્યું,મહેનતુઅનેએનીપોતાનીઆવડતછતાંસમાજનારૂઢિચુસ્તકાયદાઓનેરીતિ-રિવાજોસામેજજૂમવાનીહિમ્મતકરવામાંલાગણીઆડેમૂકીદેતી,જાણતીછતાંઅજાણથઈનેએનાસપનાઓમાંવિઘ્નઆવવાદેતી,ગાંડીગીરનીઅંદરપ્રકૃતિનાખોળામાંરહીનેએકાંતનાસહારેપોતાનોસહારોખુદબનવાનીકોસીસમાંવળગીરેતી,મનઘણુંમુંજાયછે,ધરાનીરીત-ભાતમાં.વિહરવુંછેએકલાડગલે,માણસાઈનોપંથનડેછે.ભરોસોતુંએકજનારાયણ,મારાપગલાંનેતુંપંપાળજે.બનાવીતેજપ્રકૃતિનેમારી,એમાંખુશ્બુનેતુજમહેકાવજે.મનનીમક્કમતામાંવિચારોનાઅમલમાંશબ્દોનીઉણપનેલીધેતેકોઈસામેતેનીવાતનોઅમલકરાવીનાશકતીઅનેએવીવ્યક્તિહોયજેઅંદરનાભાવસમજીજનથીશકવાનીએનેતોશબ્દોપણસમજાવવાઓછાજપડે,ગીરનાજંગલો,ત્યાંનાકાચામકાનો,રોટલોમોટો,મહેમાનગતિમોટીએટલેજકાઠિયાવાડવિશેલખાણુછે'કોકદીકાઠિયાવાડમાંભૂલોપડભગવાન,તારાએવાકરુંસન્માન,તનેસ્વર્ગભૂલવુંશામળા'પણસમયજતાપરિવર્તનબધીબાબતોમાંઆવેછેઅનેગીરપણએનાથીથોડીઆઘીરે,સમાજએનાબધીબાબતોમાંપરિવર્તનસ્વીકારે,એનીસુખસવલતમાટેબીજાનીજિંદગીનીપ્રકૃતિખીલવવામાંસમાજહંમેશાઆંખઆડાકાનકરીનેતેનાજુનાકુરિવાજોનુંઅમલકરાવવામાંપરિવારકેવ્યક્તિનેધકેલતોહોયછેજ,એટલેજગીરમાંઘણાએવાપરિવારોમાંકેસમાજમાંપાકાખાલીમકાનજબન્યાછે,વિચારોનેરહેણી-કેનીહજીકચીજરાખીછે,કૈલાસનુંજીવનએનીરહેણી-કેની,સમાજનારીતિરીવાજોનેધ્યાનમાંરાખીનેએકસન્યાસીજેવુંજીવનવિતાવવાનુંમનમાંએકપ્રણપકડેલુંએનીઉમરપ્રમાણેએનીવિચારશક્તિમોટીપણકેવાયઅનેમજાકભરીપણકેવાય,કેમકેકળીમાંથીફૂલબનવાનીઉમરમાંસૌંદર્યતાઅનેકૌમાર્યબંનેમાંમહત્વનોફેરફારથતોહોયછેછતાંપણઆવાવિચારોકેએવુંઅનુસરવુંએમાંસમાજમહત્વનોભાગભજવતુંહોયજછે,"જખમહૈયાનોક્યાંકોઈનેદેખાયછે,કીડીનોચટકોપણઘાતકદેખાયછે.વખતવિતાવ્યોહૈયાનીહૈયામાંરાખીને,અહીતોમનનીજમાણસાઈજોવાઈજાયછે."કુદરતજાણીનેજસ્ત્રીમાંસહનશક્તિઅનેબળવધારેએટલેજઆપેછે,કૈલાસઘરકામ,ખેતીકામકરવામાંપુરુષોનીસમોવડીહતીબસસ્વાતંત્રતામાંનેસહનશક્તિમાંસ્ત્રીરૂપઆડેઆવીજતું,શહેરોમાંમોટીથઈનેપણગામડાનીગોડમાંએનીજીવનશૈલીસાથેનાલગાવએનીપ્રકૃતિનાદોહનનીઈચ્છામાંક્ષણભરપણખોટઆવવાનોતીદીધી...ક્રમશઃ... Read કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 2 100 538 કૈલાસનેભણવામાંમાર્કસારાઆવતાએનાપપ્પાએમનગમતીજગ્યાએભણવાનીછૂટઆપીએટલેકૈલાસનેવિશ્વાસદ્રઢથઇગયોહતોકેમારીખુશીમાટેપપ્પામારીસાથેજછેનેશહેરમાંભણવાનુંનકીકર્યુંભણવાનીસાથેરમત-ગમતમાંપણવધારેરુચિહતીકબ્બડીમાંદેશકક્ષાએસ્થાનમળેએમહતુંપણસહાયમાંકોઈઆવતુંનોતુંપોતાનીજાતેઘણીકોસીસકરીપણહારનોજસ્વાદચાખવોપડ્યોઅનેનિષ્ફળતાહંમેશાબધાદરવાજાબંધકરીનેજજીવનમાંઆવેએકજદરવાજોસફળતાનોખુલોહોયતેગોતવોમુશ્કેલહોયછે,કૈલાસભણવામાંપણનિષ્ફળતામળીનેએનેમનમાંએકદરવાજોખુલોદેખાતોહતોએનીઆશાપુરીકરવાનો,એનાપપ્પાપણએનેએમનીઈચ્છાપુરીનથવાનેઅનેસમાજનારીતિ-રિવાજથીનોખુંકરવાનીઈચ્છામાંસહમતીનાઆપીતેનાથીકૈલાસનામનમાંપણત્યારેજેઆશાહતીએનુંખંડનથયુંત્યારેસમજાણુંકેમનેબારભણવામારીઈચ્છામુજબનયપણએમનાક્યાંકસ્વાર્થમાંશહેરમાંભણવામોકલીહતી,કુળઉંચુશુંકામનુંજયારે,હિમ્મતહારથીસમાધાનકરે.સમુંદરપણએમનમનથીભેળવતોનદીને,કૈકપંથકાપવાપડેછેપહોંચવા.મિજાજછેમુખનોઆયરાણીતણો,હૈયુંકાયરતાથીકેમઅજાણુ.રહેવુંસાવજોનીભેળેમનથીમનમિલાવી,તનથીશિયાળપણઆઘુંફરેછે.મનથીકૈલાસશિખરનેકૈલાસવિપરીતથઇજાયછે,કૈલાસશિખરઅમુકશિખરસુધીમાનવીનેસરકરવાદેપણટોચસુધીનાપહોંચવાદે,એમકૈલાસએનામનનીટોચપરપહોંચવાદેપણએનાકામજમીનપરથવાનાદે,ક્યારેકશિખરપણમાનવતાનેવેમૂકીનેએનુંજતનકરેજછેમાનવતાનીરેખામાંરહીનેમાનવીનેત્યાંપ્રકૃતિનુંદોહનકરવાનીપરવાનગીઆપેછે,કૈલાસસમાજનેપરિવારનેઅગ્રેસરરાખીનેસંસ્કૃતિનુંજતનકરેછેએમાંએનાસપનાકેઆવડતપરિવારકેસમાજથીવિરુદ્ધહોયપણખોટાનાહોયપણએએકલાહાથેસાકારકરવામાંકટિબદ્ધતાદર્શવવાનુંમનમાંજછોડીદેછે,નાનપણમાંપરિવારનીઈચ્છાપ્રમાણેલગ્નસંસ્કારનોકાચાદોરાનીએકગાંઠબાંધીદીધીએમાંકૈલાસનુંસુખનહોતુંજકૈલાસમન,વિચારો,રહેણી-કેણીથીએકલાજરહેવાનીતટસ્થતારાખેલીહતીએમનાજીવનસાથીનેપણમનનીવાતકરીનેએકલારહેવાનીમાંગણીકરતીપણમજાકમાંકાઢીનેવાતનેહવામાંવહેવીદેતા,કૈલાસનેરહેવુંબધાજોડેગમતુંજપરંતુએનેસમજવીએકોઈનેનોતુંછતાંબધાનામનનીઈચ્છાપુરીકરવામાંમદદકરતીપોતાનામનનીઈચ્છાનીઆહુતિઆપીનેમનમાંજઅગ્નિદાહઆપીદેતી,કૈલાસશિખરનામસ્તિષ્કપરમહાદેવનોવાસછેએટલેએએમનામસ્તિષ્કપરબીજાનેહાવીથવાનાદેપણકૈલાસપરકોઈનાવાસનથીપણપરિવારસમાજનેમસ્તિષ્કપરરાખીનેતેનાજકામમાંબધાંબનાવતીજાણતીછતાંઅજાણથઈનેઘૂંટડાપીજતી,વિચારોનેબોલવામાંઘણીસક્ષમહતીપણવિરોધનાવંટોળોજોઈનેમૌનરહેવાનુંવધારેપસંદકરતી,तुमज्योतहोकुलदीपककी।अंधेरोसेतालुक्कातमतकियाकरो॥तुमज्ञानहोसंसारकिकिताबका।खुदकापन्नाखुदहीलिखाकरो॥जोनज़रेतुममिलातीहोखुदसे।आसमानोमेंनज़रेवेसीमिलायाकरो॥वोबंजरकिसगाऊँकीजमी।तुमपौधाउगाकेसत्यापनकरो॥अंबरकेघनेबादलोमेंनज़रेउठाओ।हररास्ताकैलाशकादिखभीलियाकरो॥ Read કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 3 84 390 માનવીનામનશુબાનોતારજડતોનથી,કેવીકરામતકુદરતનીસરખામાનવીઘડતોનથી,તારાવગરનહિજીવીશકુંએમકહેનાર,સાથેકદીમરતોનથી.કૈલાસનાવિચારોએવાહતાકેખાલીમાનવાથીકઈનાથાયસાથઆપેતોથાય,સાથપણએવાલોકોઆપેજેક્યારેયસાથેનાહોય,બાકીસાથેરેવાવાળાસાથઆપેતોથાય,પણએસમજીનાશકીકેદૂરથીસાથમળેગમેતેવોમળેએનોસદુપયોગકરીનેઆપણાસપનાકેકાર્યપુરાકરીલેવાય,કેમકેનસીબમાંજદૂરનાસાથનુંલખ્યુંહોયનેઆપણેજએવાસાથનોઉપગયોગઆપણીનીતિપ્રમાણેનાકરીયેતોઆપણાજકામોમાંબાધાજાતેજઉભીકરીનેદોષબીજાપરઠાલવ્યોસમજાય,મનકૈલાસનુંકૈલાસશિખરજેવડુંમોટુંહતુંપણએનાપ્રત્યેનાકામમાંમનશિખરનાએકનાનાપથ્થરજેમનાનુંનેકઠણરાખતી,એનાકામોમાંએસમાજનેપરિવારનીલાજરાખતી,સ્ત્રીનીલાજસંસ્કારોમાંરાખવાનીહોયએનાકામોમાંનય,દરેકમાણસપોતાનીઈચ્છાઅનેઈજ્જતનુંએટલુંમહત્વરાખેછેતોઆપણીઈચ્છાનેઈજ્જતનુંધ્યાનરાખેએવામજબુરકરવાપડે,બીજાનીઈચ્છાકેખુશીકરતાએનીઈજ્જતઅનેમાનવધારેહોયતોએનેઆપડીપ્રત્યેલાગણીલેવડાવવામાંઆપણાનિર્યનોમહત્વનોભાગભજવેછે,કૈલાસએવુંમાનતીકેસ્ત્રીત્યાગઅનેસર્મપણનીમૂર્તિછે,એનેમર્યાદાઅનેશરમછે,અનેહોવુંજોઈએએનોવિરોધનથીપણબધામાંએનેએટલીબધીધકેલીદેવામાંઆવેછે,ઘૂંટીદેવામાંઆવેછે,કેએનુંઆખુંઅસ્તિત્વભૂલીજાયછે,એભૂલીજાયછેકેહકીકતમાંએશુંછે,અનેસત્યપણછેઆવાતએનામનનીતાકાત,આવડતનેવિકસાવવાઘરનીસ્ત્રીનેઅડચણઆપેછે,સક્સેસસ્ત્રીજોઈનેવાહ-વાહબધાકરેછેપણએનીપાછળનીમહેનતકેપરિવારનોસપોર્ટઅણદેખોકરીનેઘરનીસ્ત્રીનેઆગળવધવાનથીદેતા,અનેએવુંકહેવામાંઆવેઆપણાસમાજમાંઆનાશોભેતોબધાસમાજમાંસ્ત્રીજન્મેત્યારેલખાઈનેથોડુંઆવેકેઆમનેસ્વતંત્રતાઆપવી,કૈલાસપણસ્ત્રીજછેએનેપણપ્રેમ,હૂંફ,સહાયતા,માર્ગદર્શનનીજરૂરહોયજજયારેઆબધુંનામળેત્યારેઅંદરથીજતૂટવાલાગતીહોય,પણએનાએવાવિચારોનેકૈલાસશિખરનીજેમતોડ્યાવગરઅડીખમઉભારાખેછે,સમયકોઈનુંઋણચૂકવવાનુંભૂલતોનથીએવીરીતેસમયસરચાલ્યાકરેછેએનાવિચારોનેકામમાંક્યારેકતોસમયસાથઆપશેએવીઆશાસાથે,मंज़िलबहुतदूरहे।तुमअकेलेचलशकोंतोचलो॥हरमोड़पेबुनियादीठोकरेंहे।तुमपारकरशकोंतोचलो॥रास्तेबहुतहीहेदुनियाके।तुमअपनाढूँढशकोंतोचलो॥वोरंगीनख़्वाब,वोतुम्हारीनादानी।तुमत्यागशकोंस्वार्थपरतातोचलो॥नादिनकाउजाला,नारातोंकाअंधेरा।महेसुसनाकरशकोंतोचलो॥अंबरचूमेकैलाशकेपथपर।तुमबिखरनाशकोंतोचलो॥કૈલાસઅડીખમઉભીરેછેએનાપરિવારનાસુખ-દુઃખમાંશિખરનીજેમઆવનારામહેમાનનુંપાલનપોસણપણપોતીકાસમજીનેજવાબદારીથીનિભાવેછે,શિખરજેમબોલ્યાવગરઆપણાપ્રત્યેનોઉલ્લાશબતાવેછેતેવીજરીતેકૈલાસપણવગરબોલ્યેસમજાવીદેછે,એનાથીનાનીઉંમરનાવ્યક્તિપરએનોહુકમથોપવોકેકામકરાવડાવવુંએમાંપણએનીનાદાનીદેખાઈઆવેછેનાનામોટાનેસમાનભાવથીજવર્તાવકરવોએવીજએનીમનનીપ્રણાલીરઈછે,એનુંમનચોખ્ખુંછેએટલેએનાપ્રત્યેનાશબ્દોવધુછે... Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything saurabh sangani Follow