Aangadiyaat by Doli Modi..ઊર્જા | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels આંગળિયાત - Novels Novels આંગળિયાત - Novels by Doli Modi..ઊર્જા in Gujarati Novel Episodes (154) 3.3k 6.1k 9 અલાર્મની ધૂન વાગી, "ઓમ શ્રીકૃષ્ણ શરણમ્ મમ્:" એને મંજુબેન પણ સાથેજ ધૂન ગાતાં ભગવાનનું નામ બોલતાં પથારીમાંથી ઊભાં થયા. એમનો નિત્ય ક્રમ ફ્રેશ થઇને જ રસોડામાં જાય,મંજુબેન રસોડામાં ગયાં ચા મુકી ગેસ ઉપર અને લીનાને બુમ મારતાં લીનાના ઓરડા ...Read Moreઆગળ વધ્યા, લીના આજનાં સમયની સ્વતંત્ર સ્વભાવ ધરાવતી અને ફેશન ડિઝાઇનરના પ્રોફેશન સાથે પગભર મંજુબેન અને ભરતભાઈની મોટી દિકરી, એકદમ નમણી દેખાવડી અને સ્વભાવે સરળ, પોતાના કામમાં એકદમ પરફેક્ટ, ભરતભાઈ લીનાના પિતા જે કાપડના બીઝનેસમાં સારું એવુ નામ ધરાવતા, એને લીના અને જય એક દિકરો એક દિકરી, જય હજુ ભણેછે ઈન્જિનિયરીંગનુ મંજુલાબેન એક સંપુર્ણ હાઉસ વાઈફ, પોતાના નીતી,નીયમ, ધર્મમાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાનું જીવન જીવવા વાળા એક બહુ હાઈ-ફાઈતો ન કેહવાય,પણ સાવ સામાન્ય પણ ન કહેવાય એવો મીડલકલાસ પરીવાર, પરતું એકદમ ખૂશ ખુશહાલ. જીદંગી શાંત વહેતી નંદીની માફક રસ્તામાં આવતા મુશ્કેલીઓ સમાન પથ્થરો ઊપર થઈને પોતાની ધૂનમાં વહી જાય. Read Full Story Download on Mobile New Episodes : Every Monday આંગળિયાત... - 1 (13) 482 864 આંગળીયાત...ભાગ. 1અલાર્મની ધૂન વાગી, "ઓમ શ્રીકૃષ્ણ શરણમ્ મમ્:" એને મંજુબેન પણ સાથેજ ધૂન ગાતાં ભગવાનનું નામ બોલતાં પથારીમાંથી ઊભાં થયા. એમનો નિત્ય ક્રમ ફ્રેશ થઇને જ રસોડામાં જાય,મંજુબેન રસોડામાં ગયાં ચા મુકી ગેસ ઉપર અને લીનાને બુમ મારતાં લીનાના ...Read Moreતરફ આગળ વધ્યા,લીના આજનાં સમયની સ્વતંત્ર સ્વભાવ ધરાવતી અને ફેશન ડિઝાઇનરના પ્રોફેશન સાથે પગભર મંજુબેન અને ભરતભાઈની મોટી દિકરી, એકદમ નમણી દેખાવડી અને સ્વભાવે સરળ, પોતાના કામમાં એકદમ પરફેક્ટ, ભરતભાઈ લીનાના પિતા જે કાપડના બીઝનેસમાં સારું એવુ નામ ધરાવતા, એને લીના અને જય એક દિકરો એક દિકરી, Read આંગળિયાત... - 2 (14) 338 516 ભાગ 4 આંગળિયાતઆગળના ભાગમાં જોયું લીનાને જોવા મહેમાન આવી ગયાછે,હવે આગળ જોઈશું.મંજુબેન ,ભરતભાઈ, ગીતાબેને, શીલાબેન, શરદભાઈ, રીશીત અને ગૌરી બધાં પોતપોતાનાં કામ વિષે તો કોઈ ન કોઈ ઓળખાણ વિષે વાત કરતાં હતાં. રચીત વચ્ચે વચ્ચે ટાપસી પૂરાવી લેતો હતો. ...Read Moreમંજુબેનને ઈશારો કરી લીનાને ચા નાસ્તો લઈ બહાર બોલાવવા કહયું.મંજુબેન રસોડામાં ગયાં અને લીનાને ચા અને નાસ્તાની ટ્રેલઈ સાથે જ લઈને બહાર આવ્યા.શીલાબેન અને ગૌરી લીનાને આવતા જોઈ રહ્યા બંનેનેપહેલી નજરમાં જ લીના ગમી ગઈ, લીનાએ આવી બધાંને એક સરસ સ્માઈલ સાથે 'જય શ્રીકૃષ્ણ' કર્યાં ...શીલાબેન અને ગૌરીએ પોતાની વચ્ચે લીનાને બેસવા મટે જગ્યા કરી આપી,લીના ત્યાં બેઠી અને સામેની Read આંગળિયાત... - 3 (14) 320 542 ભાગ..5 આંગળિયાતઆગળ જોયું આપણે રચીત અને લીનાના ગોળ-ધાણા ખાઈસંબંધ નકકી થઈ ગયો.મંજુબેન એના મુંઝવણ ભર્યાં રદયે લગ્નની તૈયારી શરૂ કરી દીધી બીજા દિવસથી..અઠવાડિયામાં ખરીદીનું કામ પતાવ્યું,આજ રાત્રે મહેમાનોનું લીસ્ટ કરવાનું હતું. ઘરના ચારેય સભ્યો મળી મહેમાનોનું લીસ્ટ બનાવવાનું શરૂ ...Read Moreતારા ફ્રેન્ડસના નામ લખાવ..!" જયે એના ફ્રેન્ડના નામલખાવ્યા, લીનાએ એની ફ્રેન્ડસના નામ લખાવ્યા, ભરતભાઈ એ એના સ્ટાફ અને સગા-સબંધીના નામ યાદ કરી કરીને લખ્યા,મંજુબેને એના પીયરીયાના નામ લખ્યાં,એમની સહેલી,મહીલા મંડળ, અને છેલ્લે ભરતભાઈએ ફરી કોઈ બાકી તો નથી રહી જતું એ ચેક કર્યુ લીસ્ટમાં ..લીના અને જય એના ઓરડામાં જતાં રહ્યા.મંજુબેન ફરી એની મુંઝવણ ઠાલવતાં ભરતભાઈને કહયું..."હું, શું કહું છું...!? Read આંગળિયાત... - 4 318 526 આંગળિયાત..ભાગ..6આપણે આગળ જોયું લીના એના સંસારમાં બહું ઓછા સમયમાં ખુશી ખુશી સમાઈ ગઈ છે, પટેલ પરીવારે પણ એને અપનાવી અને ઘરની સદસ્ય તરીકે માની લીધી છે, કલાકો દિવસો આમને આમ વીતી રહ્યા છે,લીના અને રચીતના લગનને પંદર દિવસ વીતી ...Read Moreછે,હવે રચીતને એક ફીલ્મના શુટિંગ માટે અમેરીકા જવાનો સમય થઈ ગયો છે, રચીત પોતે એક્ટર છે એટલે એની લાઈફ સ્ટાઈલ સામાન્ય યુવકો કરતા ઘણી જ જુદી પડે છે,રચીતનો જાજો સમય ફોન, ફોલોઅર્સ,ફેન,અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આમ આ ચારએફમાં જ વીતતો,આ ચાર ખુણાંનુ ચતુષકોણ એનું જીવન હતું,ડીઝાઈનર કપડાં,અલગ અલગ ગર્લફ્રેન્ડ, મોટી મોટી ગાડીઓ,નીતનવા મોબાઈલ આ બધાંને એ એક ફીલ્મ સ્ટારની સાચી નીશાની Read આંગળિયાત - 5 (11) 266 620 આંગળિયાત...ભાગ..7આપણે આગળ જોયું લીનાને લગ્નના દોઢ મહીનામાં પ્રેગનન્સી રહે છે, રચીતનું અજીબ વર્તન લીનાને દિલનાં કોઈ ખુણે ખુચેં છે,હવે આગળ જોઈશું......પટેલ પરીવાર ખુશ છે, નાનું બાળક ઘરમાં આવશે, પરંતુ લીનાને રચીતનું વર્તન મુંઝવે છે,ધીરે ધીરે દિવસો પસાર થાય છે,શીલાબેન ...Read Moreશરદભાઈ લીનાના પડયા બોલ ઝીલે છે,ગૌરી પણ લીનાનું નાની બહેની જેમ ધ્યાન રાખતી હતી,બન્ને દેરાણી જેઠાણી વચ્ચે સગી બહેનો જેટલો પ્રેમ અને લાગણી હતા, લીનાએ એનુ ફેશન ડિઝાઇનિંગનુ કામ પણ ચાલું કરી દીધું હતું, ઘરમાં પૈસેટકે કમી ન હતી,પરંતુ લીનાને સમય પસાર કરવા એક પ્રવૃતિ રહે એને રચીત શહેરમાં નહતો તોલીનાનું મન પણ લાગ્યું રહે, દિવસો પસાર થતાં થતાં આમ Read આંગળિયાત - 6 228 414 આંગળિયાત..ભાગ..8લીનાને અત્યારે સાતમો મહીનો બેઠો હતો, શ્રીમંતોનો પ્રસંગખૂબ સરસ ધામધુમથી ઉજવાય છે, શ્રીમંતમાં એના મમ્મી પપ્પા પણ આવે છે, રચીતનો પરીવાર એમને પૂરા માનસંમાન સાથે સાચવે છે, પ્રસંગ પતવી રચીત પાછો એના શુટીંગમાં વ્યસ્ત થઈ જાય છે,એક દિવસ અચાનક ...Read Moreલીનાને ડીલવરીનો દુખાવો ઉપડતાં હોસ્પીટલ લઈ જવામાં આવી અને એણે એક ખુબ સરસ ફુલ જેવાં દિકરાને જન્મ આપ્યો, રચીતના પરીવારની ખુશીનો પાર ન રહ્યો,શહેરમાં સગા વાહલામાં,સ્ટાફમાં મીઠાઈઓ વહેંચવામાં આવી....દિકરાનું નામ કરણ ગૌરી અને રીશીતના હાથે કરવામાં આવ્યું, એ વાત લીનાને મનમાં થોડી ખટકી પરંતુ પરીવારનો સંપ જોતા બોલવું ઠીક નહીં લાગ્યું,અને હસતાં મોઢે પરીવારની હા માં હા સ્વીકારી લીધી, દિકરાનું Read આંગળિયાત - 7 220 360 આંગળિયાત...ભાગ..9આગળ આપણે જોયું લીનાએ રચીત અને શીલાબેન વચ્ચે થતી વાતો સાંભળી લીધી હતી,એ વાત ચાલું હતી એ સમયેગૌરી અને રીશીત ત્યાં હાજર ન હતા રચીતના પપ્પા હતા,લીનાને આખી રાત ઊંઘ નથી આવતી, રચીત અને એના મમ્મીના શબ્દો કાને વંટોળની ...Read Moreઅથડાયા કરે છે, એ વિચારે છે ગૌરીભાભી સાથે વાત કરીશ હમણાં પિયરમાં કઈ કેહવુ ઠીક નથી,સવારે ઊઠી લીના એને નિત્ય ક્રમ મુજબ એનું કામ પતાવી પરવારે છે, લીના પણ રચીત સાથે હજું કઈ બન્યું જ નથી એવું જ વર્તન કરે છે, બહારથી એકદમ નોર્મલ હોવાનો દેખાવ કરે છે પરતું એની અંદર કેટલુંય મનોમનંથન ઘુંટાઈ રહ્યુ હતું, એના સવાલોના જવાબ મેળવવાની Read આંગળિયાત - 8 (13) 228 416 આંગળિયાત..ભાગ..10આપણે આગળ જોયું લીનાએ ગૌરીને બધી વાત કરી ,ગૌરી એ શીલાબેનને સજાગ કરી દીધા છે,- કે લીના થોડું જાણે છે,હવે આગળ...ગૌરી એના ઓરડામાં આમ તેમ રઘવાઈ થઈ આંટા મારે છે, હવે પ્લાન થોડો બદલવો પડશે એ માટે વિચારે છે, ...Read Moreએ વિચારમાં એના મગજમાં ચમકારો થાય છે, એને એ પ્લાન શીલાબેન અને બીજા સભ્યોને કહે છે,બધાં એ માટે તૈયાર હોય છે, ગૌરી સવારે લીનાને કહે છે તારે થોડાં દિવસ પિયર જવું હોયતો જઈ આવ એટલે તને મનની શાંતિ થઈ જાય,અને અહીં આ લોકો શું વિચારે છે હું એ જાણવાની કોશીશ કરું, મને કઈ પણખબર પડશે કે તરત જ તને કહીંશ,લીના Read આંગળિયાત - 9 (11) 218 368 આંગળિયાત..ભાગ..11લીનાએ રચીતને કોઈ છકરી સાથે ગાડીમાં જતા જોયો એ ફરી વિચલિત થઈ, એનું મન અશાંત થઈ ગયું, એના મનમાંએક જ વિચાર ઘુમતો રેહતો,-કે રચીત ઉપર હવે કેટલો ભરસો કરવો, રચીતનું મહીનાઓ સુધી ઘરે નહીં આવવુ, ફોન ઉપર પણ ઔપચારિક ...Read Moreજ કરવી, જાણે પરીવારની સાથે કોઈ લાગણી જ ન હોય, એવું પણ ન હતું એ શીલાબેન,શરદભાઈ, રીશીત એની ભાભી ગૌરી બધાં સાથે ખૂબ સરસ વર્તન કરતો,પરંતુ લીનાથી દુર દુર રેહતો, વાત ઓછી કરતો,એનું આવું વર્તન લીનાને અકળાવતું, અને જ્યારથી એને અજાણી છોકરી સાથે વાત કરતાં જોયો એક જ ગાડીમાં ત્યારથી તો લીનાના મનમાં જાણે વહેમ ઘર કરી ગયો હતો, એક Read આંગળિયાત - 10 (13) 210 356 આંગળિયાત..ભાગ..12આપણે આગળ જોયું એક એવી હકીકત રૂપાની સામે આવી હતી,-કે એ હવે મુંઝવણમાં આવી ગઈ હતી ,એક સહેલી છે...એક બહેન છે..બંનેને સાચું કેમ કહે..? એકની જીંદગી તો ખરાબ થઈ જ ગઈ છે, એ વાત જુદી હતી કે હજું લીનાએ ...Read Moreઅજાણ હતી,અને બીજીની જીંદગી ખરાબ થવાની તૈયારીમાં હતી,આખી રાત જાગીને વિચાર કર્યાં પછી એક જ નિર્ણય મગજમાં આવતો હતો,- કે બંનેને પોતાના પતિની હકીકત ખબર હોવી જોઈએ અને એના વિશે જે સાચું છે એ સ્વીકારી આગળ શું નિર્ણય કરવો એ એમનાં હાથમાં છે,પરતું પોતાને જે ખબર પડી છે એના વિશે બંનેને અવગત તો કરાવવું જરૂરી હતું.....રૂપા અને રૂબી શોપિંગ માટે Read આંગળિયાત - 11 (14) 202 426 આંગળિયાત..ભાગ..13રૂપા,રૂબી અને લીનાએ મળી રચીતને સબક શીખવાડવા એકપ્લાન નકકી કર્યોં એ આપણે આગળ જોયું, હવે આગળ....રૂપાની માહીતીથી એટલું તો સમજાયું કે રચીત ચીરીત્રથી બરાબર ન હતો,એ રૂબી અને લીના સાથે છલ કરતો હતો, પરંતુ એ એની આદત હતી,- કે ...Read Moreમજબૂરી હતી,એ બધું જાણવા પ્લાન મુજબ રૂબીએ એની સાથે જોડાઈ રેહવું જરૂરી હતું,કારણકે લીના સાથે એ છલ કરતો હતો એટલે એને રચીત સત્ય કહે એવી કોઈ આશા ન હતી ,રૂબી સાથે છલ કરતો હતો,પણ એની સાથે લગ્ન કરવાનો હતો,એટલે એની સાથે રહીને ઘણી માહીતી મેળવી શકાય એમ હતું,પરંતુ એના માટે લગ્નનો સમય થોડા મહિના માટે ટાળવો પડે એમ હતો,રૂબીએ રચીત Read આંગળિયાત - 12 (14) 182 374 આંગળિયાત..ભાગ..14આગળ આપણે જોયું લીનાને રચીત જે કરવાં જઈ રહ્યો હતો એનાથી ભાંગી પડી હતી,રચીતનુ આવુ કરવાનુ કરણ લીનાની સમજમાં આવતું ન હતુ, જો એને લીના પસંદજ ન હતી તો લગ્ન કરવાનુ કારણ શું હતુ, એને એના લેવલની મોડલ કે ...Read Moreજ જોતી હતી તો આબધા નાટક શુકામ કર્યાં..?સવાલ તો ઘણાં જ હતા પરંતુ જવાબ ન હતો,એના જવાબ માત્ર રચીત પાસે હતા,અને સાચો જવાબ આપશે કે કેમ અની ઉપર હવે વિશ્ર્વાસ કેટલો કરવો...?એમા પણ ઘણાં સવાલ હતા.મંજુબેન લીના પાસે બેસી એના ભુતકાળને લીના સમક્ષ રાખતાં જીભ થોથવાતી હતી, પણ હવે અંશ ખાતીર કેહવું પણ જરૂરી હતુ, એક રાઝ જે વરસોથી લીનાથી Read આંગળિયાત - 13 128 284 આંગળિયાત..ભાગ..15આપણે આગળ જોયું રૂપા અને રૂબી રચીતના મોઢે બોલાયેલુ કબુલાત નામુ લઈને લીનાના ઘરે આવે છે,હવે આગળ....લીના મમ્મી પપ્પાને વાત કરી રૂપા અને રૂબીએ મળીને હકીકત જાણવાનો પ્લાન કર્યો હતો એટલે રચીતની કબુલાત ફોનમાં રેકોર્ડ કરી લઈને આવી છે, ...Read Moreએકદમ ભારે અને ચીંતા ભર્યાં વાતાવરણમાં હોલમાં સોફા ઉપર બેઠાં હતા,લીનાએ બંને સહેલીઓને પાણી આપ્યુ અને મંજુબેન અને ભરતભાઈને આંખોમાં કેટલાંય સવાલો અને મનમાં ચીંતા ભરી નજરે ઘડી ઘડી એકબીજા સામે જોવે અને વળી પાછા રૂપા સામે જેવે,જય અંશને રમાડતો હતો પરંતુ એનુ ધ્યાન આલોકો શું વાત કરે છે એમા જ હતુ,અંશ તો એની મમ્મી અને પોતાની જીંદગીમાં આવનાર મુસીબતોથી Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Doli Modi..ઊર્જા Follow