Loaded Kartuus by तरङ्ग | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels Loaded કારતુસ - Novels Novels Loaded કારતુસ - Novels by तरङ्ग in Gujarati Novel Episodes (22) 548 1.5k 2 અંક- 1 // લોડેડ કારતુસ""""""" 'રેડ્ડી... અરે ઓ રેડ્ડી!' નારાંગપુરાનાં નટસમ્રાટ કહેવાતાં IG શ્રીશાંત નાઈક જે હાલમાં જ બેંગ્લોરથી નોયડા, અહીં દિલ્હી ખાતે ટ્રાન્સફર થઈને આવ્યાં હતાં. સ્વભાવે રમુજી, કંઈક અંશે કલાકાર પણ કડક શિસ્તપ્રિય હતાં. બેંગ્લોર ...Read Moreદરેકેદરેક પાસેથી IG નાઈક વિશે કંઈક અંશે અળવીતરું જ સાંભળ્યું હતું. દિલ્હી ખાતેની પુલિસ ફોર્સએ એવી એકેય કહાણી પર વિશ્વાસ મૂકવા સિવાય કોઈ પર્યાય પણ ક્યાં હતો! જે કહાણી સાંભળી હતી એને અનુસરતાં આજકાલ જોવામાં આવેલ એમનું વિચિત્ર લાગતું વર્તન પણ એની જ પુષ્ટિ કરી રહ્યું હતું. જેમકે, ત્રણેક દિવસથી અલગ અલગ વેશભૂષામાં આવી અહીંની બેશિસ્ત લગામ સમાન તંત્રને Read Full Story Download on Mobile New Episodes : Every Tuesday Loaded કારતુસ - 1 154 412 અંક- 1 loaded કારતુસ 'રેડ્ડી... અરે ઓ રેડ્ડી!' નારાંગપુરાનાં નટસમ્રાટ કહેવાતાં IG શ્રીશાંત નાઈક જે હાલમાં જ બેંગ્લોરથી નોયડા, અહીં દિલ્હી ખાતે ટ્રાન્સફર થઈને આવ્યાં હતાં. સ્વભાવે રમુજી, કંઈક અંશે કલાકાર પણ કડક શિસ્તપ્રિય ...Read Moreબેંગ્લોર ખાતાનાં દરેકેદરેક પાસેથી IG નાઈક વિશે કંઈક અંશે અળવીતરું જ સાંભળ્યું હતું. દિલ્હી ખાતેની પુલિસ ફોર્સએ એવી એકેય કહાણી પર વિશ્વાસ મૂકવા સિવાય કોઈ પર્યાય પણ ક્યાં હતો! જે કહાણી સાંભળી હતી એને અનુસરતાં આજકાલ જોવામાં આવેલ એમનું Read Loaded કારતુસ - 2 130 316 અંક -2 loaded કારતુસ ...Read More લોખંડનાં બે ઇંચ જાડા તાર પર આઠેક વર્ષની માસૂમ કન્યા ભીનાં કપડાંની જેમ સુકાઈ રહી હતી. અને જાણે એને વરસાદી વાવાઝોડાથી બચાવવા માટે નહીં પણ પોતાનું જઘણ્ય કૃત્ય છુપાવવા માટે કે પછી આસાનીથી કોઈની પણ નજરમાં ન આવે એમ બાળકી પર બારદાન અને જાડી રજાઈ સૂકવેલી હતી જે દિલ્હીનાં કમોસમી વરસાદથી રક્તરંજીત થઈ ગઈ હતી. હવેલીની અટારીએ બે દિવસથી હવામાં તરતી એ માસુમિયત ચિત્કાર કરી રહી'તી અને આસપાસનાં 400 - 500 મીટરનાં અંતરાળમાં કોઈનાય કાને એની ચીસ પડી નહીં, આશ્ચર્યની બાબત કહેવાય! IG નાઈક સામે હાજર થતાં CBI એજન્ટ માધવને Read Loaded કારતુસ - 3 116 280 પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફને એકબીજામાં ન ભેળવનાર IG નાઈક આજે અસમંજસમાં મુકાઈ ગયાં. આ બંને એજન્ટ્સએ એમની ફોન પરની ગુફતગુ સાંભળી હશે કે નહીં એનું તારણ કાઢવાનો ન તો આ યોગ્ય સમય હતો કે ન યોગ્ય ઠેકાણું. એટલે વાતનો ...Read Moreપોતાની સત્તા તેમજ પોઝિશનનાં જોરે હાથમાં રાખતાં સંવાદ કન્ટિન્યૂડ રાખતાં જણાવ્યું કે, "એન્ડ એક ખાસ કામ માટે મારે હમણાં જ નીકળીને સિક્કિમ પહોંચવું પડે એમ છે. ઓકે." કહી IG નાઈક પોતાની સાયરન વગરની મારુતિ વૅનમાં નારાંગપુરા પુલિસ સ્ટેશનની ટુકડી લઈને ત્યાંથી રવાના થવા આગળ વધ્યા. કંઈક યાદ આવતાં પાછા ફરતી વખતે CBI Read Loaded કારતુસ - 4 82 264 "આ તારો ને મારો ઇલાકો અલગ અલગ બતાવવા આપણે કોઈ ગેંગના લીડર છીએ કે!" કહી ચિડાઈ ગયેલો કુટ્ટી માધવનથી છેટો ઊભો રહ્યો. "અરે યાર! તું હજુ પણ તુતુ-મેમેં માં જ લપટાયેલો છે! મારો મતલબ તો એ હતો કે ...Read Moreઈલાકો આપણા ભારત દેશની રાજધાની દિલ્હીમાં પડે છે. અને યારા, મેરે દોસ્ત, હમ ભી અમિતાભ બચ્ચન કે જૈસી હી સોચ રખનેવાલો મેં સે એક હૈં...'હમ જહાં ખડે રહતે હૈં, લાઇન વહીં સે શુરૂ હોતી હૈ... ક્યા સમઝે!' એ હિસાબથી તું વિરુ ને હું જય - તારે ને મારે સાથે મળીને જ કેસ સોલ્વ કરવાનો રહ્યો. કયું કૈસી રહી એક્ટિંગ..." Read Loaded કારતુસ - 5 66 254 પોતાની ચોરી પકડાઈ જવાનાં ડરથી શરાબી છટપટવા લાગ્યો જળ બિન મછલીની જેમ. "હલ્લો, કૌન બોલ રહા હૈ? મૈં CBI સે હેડ કોન્સ્ટેબલ બીલ્લુસિંહ બોલ રહા હૂઁ. હાં, મુઝે કમિશ્નર લલિત અરોરા સર સે બાત કરની હૈ. હાં, ઉન્હોંને જો ...Read Moreભેજા થા કુટ્ટી સર કો. ઉસકે જૈસા એક આદમી યહાઁ મેરે સામને બૈઠા હુઆ હૈ. ઔર શાયદ જાસૂસી કરને આયા હો વૈસા લગને પર મૈને ઉસે કુર્સી સે બાંધ દિયા હૈ. હાં સર. ક્યા કહા સર. એન્કાઉન્ટર કર દું! મૈં કર દું યા કુટ્ટી સર યા માધવન સર કા વેઇટ કરું? ઠીક હૈ સર. જૈસા આપ કહે સર." એકધારું બોલીને Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything तरङ्ग Follow