Yakshi book and story is written by Mittal Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Yakshi is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યશ્વી... - Novels
by Mittal Shah
in
Gujarati Fiction Stories
1) દેવમ અને દેવશ્રી એ ફાઈવસ્ટાર હોટલમાં ઓર્ડર કરેલા સેવન કોર્સ ડીનર ઉપર એ લોકો કરતાંય એક ભીખ માગતાં બાળક ની નજર એના પર વધારે હતી. 2) 'સાવ ફૂવડ છે તું' તિરસ્કાર ભર્યો અવાજ સાંભળીને દેવશ્રીની આંખો માં આસું આવ્યા જે કોલેજમાં 'બ્યુટી વિથ બ્રેઈન' ગણાતી. 3) દેવમ જયારે સ્ટેજ પર પોતાનો સંવાદ બોલતાં એન્ટ્રી કરી ત્યારે પડતી તાલીઓ માં એક એવા માણસની તાલીઓ જોઈ રહ્યો જે તેને હંમેશા હાથ વગરનો કહીને તેને ચિડવતા હતાં.
1) દેવમ અને દેવશ્રી એ ફાઈવસ્ટાર હોટલમાં ઓર્ડર કરેલા સેવન કોર્સ ડીનર ઉપર એ લોકો કરતાંય એક ભીખ માગતાં બાળક ની નજર એના પર વધારે હતી. 2) 'સાવ ફૂવડ છે તું' તિરસ્કાર ભર્યો અવાજ સાંભળીને દેવશ્રીની આંખો ...Read Moreઆસું આવ્યા જે કોલેજમાં 'બ્યુટી વિથ બ્રેઈન' ગણાતી. 3) દેવમ જયારે સ્ટેજ પર પોતાનો સંવાદ બોલતાં એન્ટ્રી કરી ત્યારે પડતી તાલીઓ માં એક એવા માણસની તાલીઓ જોઈ રહ્યો જે તેને હંમેશા હાથ વગરનો કહીને તેને ચિડવતા હતાં. "વાહ, વાહ" પ્રો.રામી બોલ્યાં કે, "આ માઈક્રો ફિકશન ઘણું બધું કહી જાય. અને આ લખાણ, વર્ણન પણ અદ્ભુત છે." પ્રો. સહાય બોલ્યા કે, "હા બેટા,
( યશ્વી ને નાટક લખવા માટે પ્રો.રામી અને પ્રો.સહાય તેને પ્રોત્સાહિત કરે છે. યશ્વી નાટક લખી નાખે છે. હવે આગળ) 15મી ઓગષ્ટે ધ્વજવંદન અને સ્પીચ પછી પ્રો.અમીન સરે એનાઉન્સ કર્યું કે, "આપણી કોલેજના ઈગ્લીશ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટસ એક નાટક રજુ ...Read Moreરહ્યા છે. તો આવો નિહાળીએ નાટક 'ભારતમાતાની વ્યથા'... (સ્ટેજ પર ભારતમાતાનો વેશ પહેરીને સોનલ પ્રવેશે છે. ભારતમાતા બોલે છે.) 'હું 50 વર્ષ પછી જાગી છું. વળી, આજે 15મી ઓગષ્ટ છે. આજના દિવસે મને ગુલામી માંથી આઝાદી મળી હતી. મારી પ્રજા આઝાદ થઈ હતી. એ વખતની ખુશી દરેકના મુખ પર દેખવા લાયક હતી. અને મારી પ્રજા -હવે તેઓ પણ પછાત નહીં
(યશ્વીએ લખેલું નાટક 'ભારતમાતાની વ્યથા' 15મી ઓગષ્ટે ભજવાય છે. હવે આગળ..) પડદો પડતાં જ બધાની તાળીઓ થી હોલ ગાજી ઊઠયો. નાટકમાં અભિનય કરનારા એકબીજાને નાટક સરસ રીતે ભજવાયુ એના માટે અભિનંદન આપ્યા. યશ્વી નાટક સરસ રીતે રજૂ થયું તેમજ ...Read Moreમાટે હોલમાં પડી રહેલી તાળીઓ જોઈ પોતાની જાતને જ અભિનંદન પાઠવ્યા. પ્રો.અમીને સ્ટેજ પર આવતાં બોલ્યા કે, "વાહ , અદભૂત આટલું સરસ નિરૂપણ, સરસ રીતે વ્યથા બતાવી. એ પણ ભારતના કરન્ટ પ્રોબ્લેમ્સ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા. વળી, નાટકમાં એક્ટિંગ પણ સરસ તો કરી સાથે જ સૌથી સરસ તો નાટક લખનારે આ પ્રોબ્લેમ્સ અને એના જોડે જોડાયેલી સંવદેના સરસ રીતે
(યશ્વી અને અશ્વિન એક નાટક લઈને યુનિવર્સિટીના નાટ્ય સ્પર્ધામાં ભાગ લેવા જાય છે. બીજાના નાટક જોઈને તેઓ ગભરાઈ ગયાં પણ પ્રો. અમીને એમને પ્રોત્સાહિત કર્યા. હવે આગળ..) યુથ ફેસ્ટિવલમાં કોલેજનું નામ એનાઉન્સ થતાં જ નાટક રજૂ કરવા ઊભા થયા. ...Read Moreફ્રેન્ડસ એમને અંગૂઠો બતાવીને 'બેસ્ટ લક' કહ્યું અને ચીયર અપ કરવા તાળીઓ પાડીને પ્રોત્સાહિત કર્યા. નાટક શરૂ થાય છે. વૃક્ષ અને સ્વાતિ (એક નાનકડી બાળકી ઘરની બહાર બગીચામાં એક છોડ વાવી છે અને પાણી આપે છે. એવામાં એના મિત્રો આવે છે.) નીતુ: "એ સ્વાતિ તું શું કરે છે. ચાલ રમવા માટે" સ્વાતિ: " અરે, મારા આ ફ્રેન્ડને જમવાનું પૂછતી
(યશ્વી, અશ્વિન અને કોલેજના મિત્રોએ યુથ ફેસ્ટિવલમાં નાટ્ય સ્પર્ધામાં નાટક રજુ કર્યું. જજીસ રિઝલ્ટ એનાઉન્સ કરવા ઊભા થયા. હવે આગળ..) જજીસ સ્ટેજ પર આવ્યાને કહ્યું, "બધાં જ નાટક પોતાની રીતે અદ્ભુત હતાં. પણ નંબર તો એક જ ને મળે. ...Read Moreનાટ્ય સ્પર્ધામાં જીતનાર નાટકનું નામ 'વૃક્ષ અને સ્વાતિ' ફર્સ્ટ નંબર પર આવ્યું છે.' આખું નાટક પ્રેરણાદાયી અને મિશાલ રૂપ તો હતું જ પણ સૌથી સરસ એક્ટિંગ વૃક્ષ બનનાર પાત્રની હતી. એકપણ વાર પલકો પટપટાવ્યા વગર એણે કરી હતી. સ્વાતિનું કેરેક્ટર પણ અદ્ભુત અને એક્ટિંગ પણ અદ્ભુત. નાટક લખનાર ના થોટ ને પણ સલામ. ક્રોન્ગ્રેચ્યુલેશન ટીમ." યશ્વીનું ગ્રુપનું વીનર તરીકે નામ