Mahel - 2 - Key of the hounted threasure by Kalpesh Prajapati KP | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels મહેલ-2 Key of the hounted threasure - Novels Novels મહેલ-2 Key of the hounted threasure - Novels by Kalpesh Prajapati KP in Gujarati Horror Stories (36) 2.1k 6.1k " નાથુ ચા મંગાવ." ઘેલાણી એ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જ નાથુ ને કહ્યું અને પછી પોતાની કેબીનમાં જતાં રહ્યાં. " સર મને ખબર જ હતી કે તમે આવશો એટલે પહેલાથી જ ચા માટે કહી દીધું છે ચા ...Read Moreહમણાં આવતો જ હશે." ઘેલાણી ની વાત સાંભળી પોતાના ટેબલ પરથી ઊભાં થઈ ઘેલાણી ની પાછળ પાછળ તેમની કેબિનમાં પ્રવેશતાં નાથુ એ જવાબ આપતાં કહ્યું. " અરે નાથુ પેલી છોકરીની પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યો એની ફાઈલ લાવતો." ઘેલાણી એ તેમની ખુરશી પર સ્થાન ગ્રહણ કરતાં નાથુ ને કહ્યું. ઘેલાણી ની વાત સાંભળી નાથુ એ બહાર જઈ તેનાં ટેબલ પર પડેલી ફાઈલ લાવી ઘેલાણી ને આપી એટલામાં ચાવાળો ચા લઈને આવે છે. " મને હતું જ કે આ બાળકની હત્યા કોઈ ભુતે નથી કરી, આમાં કોઈ જીવતાં ભુત નો હાથ છે." ઘેલાણી એ ફાઇલ ચેક કરતાં નાથુ ને કહ્યું ઘેલાણી ની વાત નાથુ ને ન સમજાતાં માથું ખંજવાળવા લાગે છે. " સર તમે શું કહેવા માંગો છો મને નથી સમજાતું? કંઈક સમજણ પડે એવું બોલો." અંતે પોતાનાં દિમાગને કસરત નાં કરાવતાં નાથુ એ ઘેલાણી ને પૂછી જ લીધું. Read Full Story Download on Mobile મહેલ-2 Key of the hounted threasure - Novels New Episodes : Every Saturday મહેલ - 2 - Key of the hounted threasure (Part-1) મહેલ-2 Key of the hounted threasure (Part-1) ...Read Moreપ્રજાપતિ " નાથુ ચા મંગાવ." ઘેલાણી એ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જ નાથુ ને કહ્યું અને પછી પોતાની કેબીનમાં જતાં રહ્યાં. " સર મને ખબર જ હતી કે તમે આવશો એટલે પહેલાથી જ ચા માટે કહી દીધું છે ચા વાળો હમણાં આવતો જ હશે." ઘેલાણી ની વાત સાંભળી પોતાના ટેબલ પરથી ઊભાં થઈ ઘેલાણી ની પાછળ પાછળ તેમની કેબિનમાં પ્રવેશતાં નાથુ એ જવાબ આપતાં કહ્યું. " અરે નાથુ પેલી છોકરીની પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યો Read Free મહેલ - 2 - Key of the hounted threasure (Part-2) મહેલ-2 Key of the hounted threasure(Part-2) કલ્પેશ ...Read More " સર અહીંથી આપણને શું જાણવાા મળશે?" મહેલની નજીક જઈ ગાડી ઉભી રાખી નીચે ઉતરતાં નાથુ એ ઘેલાણી નેે પૂછ્યુંં. નાથુ હજુ પણ મહેલ માં જતા ડરી રહ્યો હતો. એમ પણ નાથુ નેે નાનપણ થી જ ભૂત-પ્રેતથી ડર લાગતો હોય છે. " નાથુ તારે અંદર ના આવવું હોય તો કંઈ વાંધો નહીં પણ મહેરબાની કરીને મારું માથું ના ખાઈશ તને મેં પેલી બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને કહ્યું હતું કે આ કામ કોઈ ભુત Read Free More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Best Novels of 2023Best Novels of 2023Best Novels of January 2023Best Novels of February 2023Best Novels of March 2023Best Novels of April 2023Best Novels of May 2023 Best Novels of 2022Best Novels of 2022Best Novels of January 2022Best Novels of February 2022Best Novels of March 2022Best Novels of April 2022Best Novels of May 2022Best Novels of June 2022Best Novels of July 2022Best Novels of August 2022Best Novels of September 2022Best Novels of October 2022Best Novels of November 2022Best Novels of December 2022 Best Novels of 2021Best Novels of 2021Best Novels of January 2021Best Novels of February 2021Best Novels of March 2021Best Novels of April 2021Best Novels of May 2021Best Novels of June 2021Best Novels of July 2021Best Novels of August 2021Best Novels of September 2021Best Novels of October 2021Best Novels of November 2021Best Novels of December 2021 Kalpesh Prajapati KP Follow