Chhello Daav book and story is written by Payal Chavda Palodara in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chhello Daav is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
છેલ્લો દાવ - Novels
by Payal Chavda Palodara
in
Gujarati Fiction Stories
દિવ્યા અને કેયુરનું લગ્નજીવન બહુ સારી રીતે ચાલતું હતું. તેમના જીવનમાં ભગવાને કોઇ ખોટ રાખી ન હતી. સારી નોકરી, ઘર-પરિવાર અને સુખી સંપન્ન કુટુંબ. તેમના લગ્નને દોઢ વર્ષ થવા આવ્યું હતું પણ તે હજી પણ નવા પરણેલા દંપતીની જેમ લાગતા હતા. પણ તેમના જીવનમાં તૂફાનનો પ્રવેશ થવાનો હતો તે વાતથી તેઓ બંને અજાણ હતા. એક દિવસ કેયુરના મોબાઇલ પર તેની ભૂતપૂર્વ પ્રેમીકાનો ફોન આવ્યો. પહેલા તો કેયુરને નંબર જાણીતો લાગ્યો પછી યાદ આવ્યું કે, તે નિશાનો નંબર છે. પહેલા તો તેણે વિચાર્યુ કે, ફોન જ ના ઉપાડું. પછી થયું કે લાવ વાત કરી જ લઉં.
છેલ્લો દાવ ભાગ-૧ દિવ્યા અને કેયુરનું લગ્નજીવન બહુ સારી રીતે ચાલતું હતું. તેમના જીવનમાં ભગવાને કોઇ ખોટ રાખી ન હતી. સારી નોકરી, ઘર-પરિવાર અને સુખી સંપન્ન કુટુંબ. તેમના લગ્નને દોઢ વર્ષ થવા આવ્યું હતું પણ તે હજી પણ ...Read Moreપરણેલા દંપતીની જેમ લાગતા હતા. પણ તેમના જીવનમાં તૂફાનનો પ્રવેશ થવાનો હતો તે વાતથી તેઓ બંને અજાણ હતા. એક દિવસ કેયુરના મોબાઇલ પર તેની ભૂતપૂર્વ પ્રેમીકાનો ફોન આવ્યો. પહેલા તો કેયુરને નંબર જાણીતો લાગ્યો પછી યાદ આવ્યું કે, તે નિશાનો નંબર છે. પહેલા તો તેણે વિચાર્યુ કે, ફોન જ ના ઉપાડું. પછી થયું કે લાવ વાત કરી જ લઉં.
છેલ્લો દાવ ભાગ-૨ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીકે વાત ...Read Moreતૈયારી બતાવે છે. કેયુરની ઇચ્છા ન હતી કે, દિવ્યા નિશા સાથે વધુ સંપર્કમાં રહે. પણ દિવ્યાની જીદથી તેણે હથિયાર મૂકી દીધા. હવે આગળ........................ બીજા દિવસે સવારે દિવ્યા કેયુર પાસેથી નિશાનો મોબાઇલ નંબર લઇ લે છે અને પછી બપોર પછી તે ઓફિસ જઇને તેના નંબર પર ફોન કરે છે. નિશા ફોન ઉપાડે છે. નિશા : હેલો. દિવ્યા : હાય. હું
છેલ્લો દાવ ભાગ-૩ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીતે વાત ...Read Moreતૈયારી બતાવે છે. પછીથી થોડા વખતમાં તો ત્રણેય એકબીજા સાથે વોટ્સએપ અને ફોનથી સંપર્કમાં રહેવા લાગ્યા. દિવ્યાને કેયુરની આ રીતે ફોન પર નિશા સાથે વાત કરવી એ તેને ગમતું નહી. કારણ તો હતું જ કેમ કે, તે તેની પત્ની છે પણ શરૂઆત જ તેણે કરી હતી કે તે હવે બોલે તો ચાલે એમ જ ન હતું. હવે આગળ....................... કેયુર,
છેલ્લો દાવ ભાગ-૪ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીકે વાત ...Read Moreતૈયારી બતાવે છે. પછીથી ત્રણેય બહાર જમવા જવાનો પ્લાન બનાવે છે. જમતા-જમતા પહેલાની વાતો નીકળે છે જે કેયુર અને નિશાને લાગણીથી જોડેલ હોય છે. એ બાબતમાં થોડી મથામણ થાય છે. પછી દિવ્યાના કહેવાથી તેઓ ગાર્ડનમાં જાય છે. ત્યાં દિવ્યાના મગજમાં કંઇક યોજના હોય છે. હવે આગળ........................ દિવ્યા, કેયુર અને નિશા ત્રણેય ગાર્ડનમાં બેસવા ગયા. નિશા અને કેયુરની વચ્ચે બાકડામાં
છેલ્લો દાવ ભાગ-૫ આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીકે વાત ...Read Moreતૈયારી બતાવે છે. પછીથી ત્રણેય બહાર જમવા જવાનો પ્લાન બનાવે છે. જમતા-જમતા પહેલાની વાતો નીકળે છે જે કેયુર અને નિશાને લાગણીથી જોડેલ હોય છે. પછી તેઓ ગાર્ડનમાં જાય છે ત્યાં કેયુર અને નિશા ભૂતકાળની વાતો ભૂલીને એકબીજાને થયેલ ભૂલોની માફી માંગે છે. આગળ............................ દિવ્યા કાંઇ બોલી નથી શકતી. પણ તેને એવી લાગણી થાય છે કે, હવે બધું સારું થઇ