OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

EXPRESSION by ADRIL | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. અભિવ્યક્તિ.. - Novels
અભિવ્યક્તિ.. by ADRIL in Gujarati
Novels

અભિવ્યક્તિ.. - Novels

by ADRIL Matrubharti Verified in Gujarati Fiction Stories

(13)
  • 5.8k

  • 13.8k

  • 5

અભિવ્યક્તિ.. બે જ વાતની આશા જે મફતમાં મળી શકે એમ હોય છે એક - થોડું રિસ્પેક્ટ અને બીજી - ખુશી,.. સ્ત્રીની આટલી નાની અપેક્ષા વધારે પડતી ગણાય ? .. મને સમજાતું નહોતું,.. પણ,દુનિયા આવી જ છે ...Read Moreવિનાના મર્દ ની દિમાગી હાલત તપાસવામાં આવેઅને કપડાં વિનાની સ્ત્રીનું ચારિત્ર્ય ? ક્યારેક સવાલોનું વાવાઝોડું થાયકયારેક અકળાઈને મન મૂંઝાયપ્રેમ ની તરસ વર્તાય ,આલિંગન નો અભાવ જણાયશરીર સાથે મન પણ ઝંખેએક એવા અનુભવનેજેને સંસ્કાર સાથે નહિ પ્રેમ સાથે લેવાદેવા હોય કશુંક જોઈએ જિંદગીથીકશુંક જોઈએ મોત પહેલાકશુંક જોઈએ જે કોઈ એક જ વ્યક્તિ આપી શકેકશુંક જોઈએ જે એની જ પાસે માણી શકાયકોઈ હાથ,.. કોઈ સાથ,.. એક ધાર્યો,..

Read Full Story
Download on Mobile

અભિવ્યક્તિ.. - Novels

અભિવ્યક્તિ.. - 1
અભિવ્યક્તિ.. બે જ વાતની આશા જે મફતમાં મળી શકે એમ હોય છેએક - થોડું રિસ્પેક્ટ અને બીજી - ખુશી,..સ્ત્રીની આટલી નાની અપેક્ષા વધારે પડતી ગણાય ? .. મને સમજાતું નહોતું,.. પણ,દુનિયા આવી જ છે -કપડાં વિનાના મર્દ ની દિમાગી ...Read Moreતપાસવામાં આવેઅને કપડાં વિનાની સ્ત્રીનું ચારિત્ર્ય ? ક્યારેક સવાલોનું વાવાઝોડું થાયકયારેક અકળાઈને મન મૂંઝાયપ્રેમ ની તરસ વર્તાય ,આલિંગન નો અભાવ જણાયશરીર સાથે મન પણ ઝંખેએક એવા અનુભવનેજેને સંસ્કાર સાથે નહિ પ્રેમ સાથે લેવાદેવા હોય કશુંક જોઈએ જિંદગીથીકશુંક જોઈએ મોત પહેલાકશુંક જોઈએ જે કોઈ એક જ વ્યક્તિ આપી શકેકશુંક જોઈએ જે એની જ પાસે માણી શકાયકોઈ હાથ,.. કોઈ સાથ,.. એક ધાર્યો,..
  • Read Free
અભિવ્યક્તિ.. - 2
વજૂદ.. રાધા અને રુક્મિણી સમ જીવવાની મને આશ હતી,..તારા હોવાથી જ તો મારા જીવનમાં મીઠાશ હતી, જાણું છું હું એટલું કે દિલ તારું પથ્થર નથી, પણ સાથે રાખી સાચવી જાણે તું એવોયે સધ્ધર નથી તડપ મારી તને પણ એક ...Read Moreસમજાઈ જશે ખુદ ની ધડકન ની આહટ જયારે તારે માટે સજા હશે આખિરી મુલાકાત માં કેટલાયે ઇલ્ઝામ લગાવ્યા હતા ધિક્કાર અને નફરત કરતા કેટલાયે અપશબ્દો વાપર્યા હતાસ્વાર્થી, મતલબી, ખુદગર્જ અને બેવફા સમજતી હતી મને એ દેખાતું નહોતું કે હું જોવા જ માંગતી નહોતી, હું જાણતી હતી કે મારા વિનાની તારા જીવનમાં એક પણ ક્ષણ નથી, એ શ્રદ્ધા તારા દિલમાંથી હજી
  • Read Free
અભિવ્યક્તિ.. - 3
અહેસાસ,.. પ્રેમ થવાની કોઈ ઉંમર હોતી નથી .. સોળ વર્ષે પણ થઇ શકે ચાલીસે પણ થઇ શકે ... કોઈ સમયનથીહોતો.. પરણ્યા પહેલા પણ થઇ શકે .. પરણ્યા પછી પણ થઇ શકે ... કોઈ ક્લાસ નથી હોતો,.. દોલતમંદ ને પણ ...Read Moreશકે,.. ગરીબને પણ થઇ શકે,.. કોઈ પાત્ર નથી હોતું,.. આમિર સાથે પણ થઇ શકે,.. ફકીર સાથે પણ થઇ શકે ખબર કેમની પડે કે એ થયો ? ? થાય ત્યારની ફીલિંગ્સ શું હોય,.. ??? તો બસ, કોઈ પણ ઉમર માં ટીન-એજર જેવી ફીલિંગ્સ ખબર ના પડે - આ સાચો સમય ગણાય કે નહિ ખબર ના પડે - આ સાચી ઉંમર ગણાય
  • Read Free
અભિવ્યક્તિ.. - 4
ઘણાયે તર્ક છે તને કન્વિન્સ કરવા અને મારી વાત મનાવવા.. એમાંના થોડા ઘણા અત્યારે સાંભળ,.. જો હું રાધા હોત,.. તો હું ચોક્કસ બધું જ છોડીને તારી સાથે નીકળી જાત. તારી દરેક ઈચ્છાઓ ને માન આપતી હોવા છતાં તને એકલા ...Read Moreવાતનો સ્વીકાર હું ક્યારેય ન કરત. નાની એવી ગણતરી તો મેં સૌથી પહેલા જ કરી લીધી હોત. કે - સુભદ્રા હોય કે રુક્મિણી હોય - જિંદગી પોતાના પ્રિય પાત્ર સાથે જ જીવાય. એનો પૂરાવો જો તું એમને આપી ચુક્યો હોય તો મારા તારી પાછળ, તારા પગલે ચાલી આવવાના નિર્ણયને તું નકારી જ નહોતો શકવાનો. આખા સંસારમાં ભાગ્યે જ કોઈ હશે
  • Read Free
અભિવ્યક્તિ.. - 5
અર્જુન નો રથ એક રહસ્ય અર્જુન નો રથ કૃષ્ણ એ હાંક્યો હતો. આ રથ વિષે ની એક વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે. કૃષ્ણ એ તો પ્રતિજ્ઞા કરી હતી કે હથિયાર નહિ ઉઠાવે. અને એટલે જ દુર્યોધન એમની શસ્ત્ર ...Read Moreસેના લેવા તૈયાર થયો હતો. જો કૃષ્ણ એ આવી શરત ના મૂકી હોત તો દુર્યોધન મુરખો નહોતો કે એને કૃષ્ણ ની તાકાત નો અંદાજો ના હોય. બીજી બાજુ અર્જુન હથિયાર વગર ના કૃષ્ણ ને શ્રધ્ધા ના ભાવ થી એક વિશ્વાસ સાથે સ્વીકારે છે. કેમ કે અર્જુને કૃષ્ણ ના પરાક્રમ ને નજીક થી સમજયા છે. અર્જુન ને બરાબર ખબર છે કે
  • Read Free
અભિવ્યક્તિ.. - 6
HAPPY DAUGHTERS DAY - Sunday, September 25 Mom,Who gets married at the age of 23 ?The 23 year old girl is a young kid. Who knows life at that age ? You just completed graduation and got married ...Read Moreat 23 ? You didn't even start living for yourself and accepted responsibilities for the whole family at 23 ? How about your compromises ? Tell me - What is your career growth in the past 25 years of your life once you got married ? And here is my reply, દીકરી મારી, ચાલ જિંદગી નું ગણિત મારે માટે શું
  • Read Free
અભિવ્યક્તિ.. - 7
BE RESOPNSIBLE એક પ્રૉફેસરેએનાઉન્સ કર્યું, "70% ઉપરના દરેક સ્ટુડન્ટ ને આખા કોર્સનું ફ્રી ટ્યૂશન,.." મેં કહ્યું - "WOW.. - ફ્રી ટ્યૂશન,.. " મારી એક ફ્રેન્ડેકહ્યું,.. "સિલેબસ જોયો છે એ કોર્સનો ? - ખુબ અઘરો છે.. મારે નથી કરવોએ ...Read More... " મેં કહ્યું - પણ ફ્રી ટ્યૂશન છે એણે કહ્યું - પણ સિલેબસ અઘરો છે હું માત્ર ફ્રી ટ્યૂશન જોઈ શકતી હતી અને એ અઘરો સિલેબસ અને મને ત્યારેસમજાયું કે દુનિયા ને જોવા ના બે નજરિયા હોય છે એક તો એ વાત ની ઉપર પૂરુંફોક્સ કરવું જે તમનેજોઈએ છે અને બીજું, એ વાત ની પૂરું ઉપર ફોક્સ
  • Read Free
અભિવ્યક્તિ.. - 8 - યાદ ની ફરિયાદ
~ યાદ ની ફરિયાદ ~ ચાંદ એવોસજ્યો કે તારો અંદાજ યાદ આવી ગયો ફૂલો ના મહેંકવાથી તારો શ્વાસ યાદ આવી ગયો ખુદ ના સાયાનેજોઈને સાથે ઉભેલોતું યાદ આવી ગયો આઇનામાંતારી સાથે કરેલો એ વિવાદ યાદ આવી ગયો ...Read Moreને ઝરૂખે મારા વાળમાં ફરતો તારો હાથ યાદ આવી ગયો સોફા ના ખૂણામાં જેકર્યો હતો એ હિસાબ યાદ આવી ગયો અગાશીમાં અચાનક આવીને પૂર્ણિમા ની રાતમાં અધર પર અધર ના સ્પર્શનોઅહેસાસ યાદ આવી ગયો દીદાર ના તલબનોસમયકાળ યાદ આવી ગયો મિલન પછી ફરીથી દૂર થવાનો વિષાદ યાદ આવી ગયો તારા હોવાનો ક્યારેકગૂમથઇ જતો એ અનુભવ
  • Read Free
અભિવ્યક્તિ.. - 9 - લીડર
લીડર રસ્તા ઉપર ઉતરીને પ્રોટેસ્ટ કરતા લોકો જયારેનૅશનલપ્રોપર્ટીને નુકશાન કરે અને સત્તા ની વાતો કરે તો એટલું તો સમજી જ શકાય કે એ લોકો લીડર તો ના જ હોઈ શકે,... દેશ માટે હોય ચાહે સમાજ માટે,.. ખુરશી ઉપર ...Read Moreવિના કે સત્તા હાથમાં લીધા વિના જયારે કોઈ કશુંક કરી બતાવે,.. ચાહે એ નાના માં નાનું કામ કેમ ના હોય, એ લોકો લીડર ગણાય.. નૅલ્સન મંડેલાને એક વાર સવાલ કરવામાં આવ્યો કે તમે આટલા ગ્રેટ લીડરકેમનાબન્યા? એમણેકહ્યું કે એ એમના ફાધર સાથે tribal મીટિંગ્સ માં જતા .. અને એમને એમના ફાધર ની2 વાતો યાદ હતીએનેઅનુસરીને એ ગ્રેટ લીડર
  • Read Free
અભિવ્યક્તિ.. - 10 - તારી ગેર હાજરી 
આને નફરત છે મારાથી અને એ મને પ્રેમ કરે છે, આને યકીન નથી મારા પર અને એ વિશ્વાસ કરે છે સબંધ નું શું કહેવું મારે, બન્નેએક્સરખાજછે પણ આ મળવા નથી ઇચ્છતા અને એ ઇન્તજાર કરે છે. ~~ ...Read Moreગેર હાજરી~~ એક પણ ક્ષણ ખાલી નથી - ભરી છે તારી યાદ થી, હાજર છે ગેર હાજરી તારી,... બસ તારા અહેસાસથી મારા ઘરનો દરવાજો ખોલતા જ તું અંદર આવ્યો હતો, મનેઅનિમેષ જોતા જોતા જપગની પાછલી ઠોકરથી દરવાજો બંધ કર્યો હતો, જૂતાએઉતાર્યા વિનાબંધ બારણે મારી પીઠ પાછળ હાથ તારો સરકાવ્યો હતો દીવારને ટેકે સ્થિર થઈ નેહું તને જોઈ
  • Read Free
અભિવ્યક્તિ.. - 11 - કેમ... ?
અમે દીકરા અને દીકરી માં ફરક જ નથી રાખતા.. આવું કહેનારા ઓપણ ક્યારેકદીકરીના"કેમ ?" નો જવાબ આપી શકતા નથી.. "કેમ... ?" જો દીકરા ના જન્મ વખતે પેંડા વહેંચાય તો તો દીકરી ના જન્મ વખતે સહાનુભૂતિ કેમ ? ...Read Moreજો દીકરાને મહેમાન સાથે મઝાકરવાની છૂટ અપાય તો દીકરીને મહેમાન ના સ્વાગત કરવાની ફરજ કેમ ? જો દીકરાને ઘરના કામ નહિ કરવાની સ્વતંત્રતા અપાય તો દીકરીને ઘરનુંકામ શીખવાડવાનો આગ્રહ કેમ ? જો દીકરાના અભ્યાસ માટે લૉનલઇ શકાય તો દીકરીની વિદાય માટે લૉનકેમ ? જો દીકરો એના કોઈ ડરથી કકળાટ કરી શકે તો દીકરી ના ડર ને ઓળખવાની
  • Read Free
અભિવ્યક્તિ.. - 12 - વચન નથી આપતો કે સપ્તપદી નિભાવીશ
~~કેવી રીતે માનું? ~~ શ્યામ જેવો પ્રેમ એ તો ગજા બહારનીવાતોછે તારા ખ્વાબનીદુનિયામાં મારી કેટલી રાતો છે ઇજહાર કરતા જોયા છે બેહિસાબ કરતા જોયા છે લાખોને આ વિશ્વ માં મેં પ્રેમ કરતા જોયા છે તેમ છતાં ...Read Moreદુનિયામાં નિસ્તેજ થાતી રાતોછે પ્રેમ ના નામે દર્દ આપતી લાખ ઈમોશનલ વાતો છે સંસાર ને નિયંત્રિત કરવા જાતિ માં પણ જાતો છે આફતાબ ની આગ થી ગહેરી પ્રેમીઓ ની યાદો છે મારો સ્નેહ તો રાધિકાના પ્રેમ જેવો સાદો છે કેવી રીતે માનું તારો શ્યામ સરીખો નાતો છે ~~~ ~~~ ~~~ YOU - "મારા ખ્વાબ ની
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Fiction Stories | ADRIL Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023
  • Best Novels of June 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
ADRIL

ADRIL Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.