Gost Paneck book and story is written by Alpesh Barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gost Paneck is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગોસ્ટ પરેન્ક - Novels
by Alpesh Barot
in
Gujarati Horror Stories
ગોસ્ટ પરેન્ક ભાગ:૧ભાઈ આ વખતે તો તુફાની કરવું છે.""હા, ગયા ગોસ્ટ પરેન્ક વિડ્યો પર ખૂબ જ લાઇકો મળ્યા છે. આ વખતે મેં એવી એવી લોકેશન ચોઇસ કરી છે. જ્યાં ખરેખર ભૂત થાય છે.""હા હા હા, એક તો તે જગ્યાઓ પહેલાથી બદનામ છે. ઉપરથી આપણું આ કારસ્તાન તે લોકોને હાર્ડ એટકે અપાવશે..."કેમરામેંન, ભૂતના સફેદ પેહરવેશમાં મેકપ સાથે બે મહિલા એકટર સંજના, પૂજા તૈયાર હતા. તો પુરુષ ભૂતના કોસ્ટયુમમાં મનું તૈયાર હતો. મેકપ આર્ટીશ અને બીજા કૃ મેમ્બર પણ હતા. તો કોઈ કોઈ જગ્યાએ હિડન કેમરા ગોઠવાઈ ગયા હતા. વિસ્તાર હતો. શહેરની સહુથી બદનામ જગ્યા, ભૂત બંગલો...અહીં અધારું થતા ભાગ્યે જ કોઈ
ગોસ્ટ પરેન્ક ભાગ:૧ભાઈ આ વખતે તો તુફાની કરવું છે.""હા, ગયા ગોસ્ટ પરેન્ક વિડ્યો પર ખૂબ જ લાઇકો મળ્યા છે. આ વખતે મેં એવી એવી લોકેશન ચોઇસ કરી છે. જ્યાં ખરેખર ભૂત થાય છે.""હા હા હા, એક તો તે જગ્યાઓ ...Read Moreબદનામ છે. ઉપરથી આપણું આ કારસ્તાન તે લોકોને હાર્ડ એટકે અપાવશે..."કેમરામેંન, ભૂતના સફેદ પેહરવેશમાં મેકપ સાથે બે મહિલા એકટર સંજના, પૂજા તૈયાર હતા. તો પુરુષ ભૂતના કોસ્ટયુમમાં મનું તૈયાર હતો. મેકપ આર્ટીશ અને બીજા કૃ મેમ્બર પણ હતા. તો કોઈ કોઈ જગ્યાએ હિડન કેમરા ગોઠવાઈ ગયા હતા. વિસ્તાર હતો. શહેરની સહુથી બદનામ જગ્યા, ભૂત બંગલો...અહીં અધારું થતા ભાગ્યે જ કોઈ
" ચેતનને પણ કઈ લોલીપોપઆપી જ દિધો લાગે છે. આ વિવલાએ..."" ગાઇસ ગાઇસ કોઈ રસ્તા પરથી આવી રહ્યું છે. પણ તેની પાસે કાર છે."પૂજાએ કહ્યું.સંજના દિવાર પર મકડીની જેમ ચાર પગે ચક્રરાંસનમાં બેઠેલી જોઈને કોઈને પણ હાર્ડએટેક આવી જાય! ...Read Moreકસરતી શરીર તેની આશન કરવાની આદત તેને લાંબા સમય સુધી આવું કરવા માટે મદદ કરતા હતા."પણ તેની પાસે કાર છે." મનું બોલ્યો.."કઈ વાંધો નહિ, આપણે એ રિતે રસ્તામાંથી પસાર થઈ જવાનું કે તે ની નજરમાં આવી જવાય, એને તે ડરી પણ જાય! સામેના કેમરમાંથી સરસ મજાનું દ્રશ્ય આપણા કેમરામેન લઈ લેશે તેની ચિંતા નહિ કર..." રવિને કહ્યું." આ બહુ અઘરું
રવિન ફક્ત સપર્સ મેહશુસ કરી રહ્યો હતો. સ્પર્શ થયા જ જાણે પોતાની આંખો મીંચી દીધી,કેટલા દિવસોથી તે તે સંજના પાછળ પડ્યો હતો. આજે સંજનાએ આવી જગ્યાએ એકાંતમાં બોલાવ્યો! તે મનોમન હરખાઈ રહ્યો હતો. તેનો સંપર્સ રોમ-રોમ રોમાંચિત કરી રહ્યો ...Read Moreસંજના એ તેને પાછળથી જકળ્યો હતો. તેના બને હાથ રવિનના ચેસ્ટ પર ફેરવી રહી હતી. તે રવિનની ગર્દન પાસે આવી, ચૂમી રહી હતી. તેને ચુંબન હજુ માણ્યું ન માણ્યું, એક માસનો ટુકટો તેના ગર્દનના ભાગેથી અલગ થઈ ગયો. દર્દની કમકમાટી આખા શરીરમાં પ્રસરી ગઈ. પુરી તાકતાથી તે બરાડયો...ફરીને જોયુ તો ત્યાં કોઈ નોહતું. લોહીથી આખું સર્ટ લાલ થઈ ગયું હતું.