Udta Parinda book and story is written by bina joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Udta Parinda is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - Novels
by bina joshi
in
Gujarati Thriller
" અધિક તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે ? તને ખબર છે મને સરપ્રાઈઝથી બહું ડર લાગે છે. " ચહેરા પર પટ્ટી બાંધેલી હોવાનાં કારણે આંશીને કાંઈ દેખાતું નહોતું. તેથી એ અધિકને વારંવાર આ શબ્દો કહીં રહીં હતી. " તને મારી પર વિશ્વાસ છે ? " અધિકે આંશીને આગળ ધીમે-ધીમે દોરી જતાં સવાલ કર્યો. " તારા જેટલો વિશ્વાસ કરું છું એટલો કદાચ અન્ય કોઈ વ્યક્તિ પર નહીં કરી શકું. તારી માટે હું આંખી જિંદગી આંખો બંધ રાખીને પણ જીંદગી પસાર કરવા માટે તૈયાર છું. " આંશીએ અધિકના સવાલ પર પોતાની લાગણીઓને વ્યક્ત કરતાં જવાબ આપ્યો. " હું તારા આ વિશ્વાસને હરહંમેશ માટે કાયમ રાખવા માગું છું. " અધિકે આંશીનો હાથ પોતાનાં હાથ પર રાખીને કહ્યું.
આંશીએ જેવો આંખો ખોલી કે, એનાં આશ્ચર્યનો પાર ન રહ્યો. સામે રહેલાં ટેબલ પર લાલ રંગના સુંદર ફુલોનો ગુલદસ્તો પડ્યો હતો. ટેબલ પર પાથરેલી સફેદ ચાદર પર લાલ રંગના ફુલોની પાંખડીઓ પાથરીને શણગારવામાં આવ્યું હતું. આસપાસ રહેલાં આછાં અંધકારમાં રોશની ફેલાવી રહેલી સુગંધીત મીણબત્તીઓની ગોઠવણી કરવામાં આવી હતી. આંશીની આંખ સામે જાણે ટીવી સિરિયલની માફક કોઈ રોમેન્ટિક ડેટનુ સુટિગ કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. " આટલી સુંદર સજાવટ ! મારી માટે ? " એકાએક આશ્ચર્યથી ઝુમી ઉઠેલી આંશીએ પાછળ ફરીને અધિકને સવાલ કર્યો.
" અધિક તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે ? તને ખબર છે મને સરપ્રાઈઝથી બહું ડર લાગે છે. " ચહેરા પર પટ્ટી બાંધેલી હોવાનાં કારણે આંશીને કાંઈ દેખાતું નહોતું. તેથી એ અધિકને વારંવાર આ શબ્દો કહીં રહીં હતી. ...Read Moreતને મારી પર વિશ્વાસ છે ? " અધિકે આંશીને આગળ ધીમે-ધીમે દોરી જતાં સવાલ કર્યો. " તારા જેટલો વિશ્વાસ કરું છું એટલો કદાચ અન્ય કોઈ વ્યક્તિ પર નહીં કરી શકું. તારી માટે હું આંખી જિંદગી આંખો બંધ રાખીને પણ જીંદગી પસાર કરવા માટે તૈયાર છું. " આંશીએ અધિકના સવાલ પર પોતાની લાગણીઓને વ્યક્ત કરતાં જવાબ આપ્યો. " હું તારા આ
અધિકનુ લોહીલુહાણ શરીર પોતાનાં ખોળામાં લઇ અને મૌન બનીને આંશી ત્યાં જ બેઠી હતી. હદયના ભીતરખાને ભભૂકી રહેલું જ્વાળામુખી એ આંશીને ભીંતરથી બાળી રહ્યું હતું. બે કલાક જેવો સમય થય ગયો છતાં કોઈ વ્યક્તિ મદદ માટે આવ્યું નહીં. એક ...Read Moreટેબલ પર બેસીને ફોટા પાડી રહેલાં આંશી અને અધિક અત્યારે જમીન પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આ તે કુદરતનો કેવો પ્રકોપ કહેવાય ? એક પળ માટે જાણે જીવનભરની ખુશી આંશીના જીવનમાં ભરી દીધી હતી અને એક પળ પછી જાણે જીવન સમાપ્ત થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. " અધિક તને યાદ છે, જ્યારે આપણે કોલેજમાં પહેલી વખત મુલાકાત થઈ
આંશીને સમજાવનાર આજે એની પાસે કોઈ નહોતું. ગાડી શહેરની ભીડમાંથી પસાર થઈ રહીં હતી. એ હજારો લોકોની રોડ પરની અવરજવર અને ભીડમાં વચ્ચે રહેલી આંશી જાણે કોઈ અજાણ્યા રસ્તે ખોવાઈ ગઈ હોય એવું અનુભવી રહીં હતી. હજારોની ભીડમાં પણ ...Read Moreએકલી હતી. જીવનભરનો સાથ આપનાર એની બકબક સાંભળનાર, એની દરેક જીદ પુરી કરનાર આજે એને છોડીને ચાલ્યો ગયો હતો. બસ એની એક યાદી હાથમાં રહી ગઈ હતી. " પ્લીઝ તમે રડો નહીં. અધિક આપને વારંવાર વિડિયો પર સમજાવી રહ્યો છે. તમે દુઃખી થશો તો એની આત્માને વધુ દુઃખ થશે. તમે એને વધારે દુઃખી જોવા માંગો છો ? " ગાડી ચલાવી
આંખી રાત રડી રડીને સોજી ગયેલી આંશીની આંખો બસ આમતેમ અધિકને શોધી રહીં હતી. એનાં મનમાં ચાલી રહેલું સવાલોનું યુદ્ધ સવાર પડતાં હારીને થાકી ગયું હતું. રોમાએ રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર આવી. " આખી રાત અભિમન્યુ સરે પોતાની ...Read Moreપણ બંધ નથી કરી. આસપાસ ન જાણે કેટલી સિગારેટના ખાલી ઠુંઠા ખુરશીની ચોતરફ પડ્યા હતાં. લાકડાની આરામ ખુરશી પર હદયમાં ચાલી રહેલા જ્વાળામુખીના લાવાને રોકીને અભિમન્યુ એક પછી એક સિગારેટના કસ લઈ રહ્યો હતો. રોમાની વાત સાંભળીને આંશીએ એનાં તરફ નજર કરી." એક પુરૂષ કદાચ રડીને એનું દુઃખ વ્યક્ત ન કરી શકે પણ ભિતરખાને રહેલી એના ગુસ્સાની આગમાં એ બળ્યાં
અંતિમ સંસ્કારની બુઝાવા આવેલી રાખને એકીટશે ત્યાં બેસીને આંશી નીહાળી રહીં હતી. હદયના ભીંતરમા એ આગ વધુને વધુ ઉગ્ર બની રહી હતી. હાથમાં પહેરેલી ડાયમંડ રિંગ એ વારંવાર અધિકની સ્મૃતિઓને તેની નજીક લાવી રહીં હતી. " મન થઈ રહ્યું ...Read Moreકે, એ વ્યક્તિને શોધીને એનુ ખુન કરી નાખું જેણે અધિક સાથે આવું કર્યું." આંશીને એકલી બેઠેલી જોઈ બાજુમાં આવેલી રોમાએ બુઝાવા આવેલી આગ તરફ નજર કરતાં કહ્યું. " હા એને સવાલ પુછવો છે કે, આવું શું કામ કર્યું ? " આંશીએ બાજુમાં આવેલી રોમાના સવાલનો જવાબ આપ્યો. આગ લગભગ બુઝાવા આવી હતી. એમાંથી થોડો ધુમાડો નીકળી રહ્યો હતો. આંખમાં રહેલા