Of cloud book and story is written by અવિચલ પંચાલ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Of cloud is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મેઘના - Novels
by અવિચલ પંચાલ
in
Gujarati Fiction Stories
મેઘ્ના એક હંમેશા ખુશ રહેતી છોકરી હતી.તે હંમેશા બીજા ની મદદ કરવામાં આગળ રહેતી હતી.સાથે ખૂબ જ હોશિયાર પણ હતી.તેના કલાસ ની દરેક પરીક્ષા માં તે પ્રથમ રહેતી તથા સ્કૂલ ની બીજી ઈતર પ્રવૃત્તિ ,રમતો પણ તે જીતતી. તેના પિતા એક એંજિનિયર હતા.મેઘ્ના પણ એક એંજિનિયર બનાવા માંગતી હતી.પણ તેના પિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા. પણ મેઘ્ના નું જીવન ત્યારે તેને નરક જેવું લાગ્યું જયારે તે ૯ માં ધોરણ હતી ત્યારે તેની માતા નું અવસાન થયું. કારણ કે તેની મમ્મી તેની બેસ્ટ ફ્રેન્ડ પણ હતી. મેઘ્ના તેની દરેક વાત તેની મમ્મી ને કહેતી.સ્કૂલ કે કલાસ માં કોઈ પણ નવી વાત થઇ હોય તો મેઘ્ના સૌથી પહેલા ઘરે આવીને તેની મમ્મી ને આ વાત કહેતી.તેણે ફક્ત
મેઘ્ના એક હંમેશા ખુશ રહેતી છોકરી હતી.તે હંમેશા બીજા ની મદદ કરવામાં આગળ રહેતી હતી.સાથે ખૂબ જ હોશિયાર પણ હતી.તેના કલાસ ની દરેક પરીક્ષા માં તે પ્રથમ રહેતી તથા સ્કૂલ ની બીજી ઈતર પ્રવૃત્તિ ,રમતો પણ તે જીતતી. તેના ...Read Moreએક એંજિનિયર હતા.મેઘ્ના પણ એક એંજિનિયર બનાવા માંગતી હતી.પણ તેના પિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા. પણ મેઘ્ના નું જીવન ત્યારે તેને નરક જેવું લાગ્યું જયારે તે ૯ માં ધોરણ હતી ત્યારે તેની માતા નું અવસાન થયું. કારણ કે તેની મમ્મી તેની બેસ્ટ ફ્રેન્ડ પણ હતી. મેઘ્ના તેની દરેક વાત તેની મમ્મી ને કહેતી.સ્કૂલ કે કલાસ માં કોઈ પણ નવી વાત થઇ હોય તો મેઘ્ના સૌથી પહેલા ઘરે આવીને તેની મમ્મી ને આ વાત કહેતી.તેણે ફક્ત
મારા વાચકમિત્રો મેગના ની આ વાર્તા ને તમારો પ્રેમ આપવા માટે હું તમારો આભાર માનું છું. મેં જયારે આ વાર્તા લખવાનું શરૂ કર્યું ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે આ વાર્તા ને વાચકો નો આટલો પ્રેમ મળશે.હવે હું મેગના ...Read Moreવાર્તા લખતા લખતાં તેના પ્રેમ માં પડી ગયો છું[અત્યાર સુધી આપણે જોયું કે મેગના જ્યારે નાની હતી ત્યારે તેના મમ્મી નું અવસાન થયું હોય છે. ત્યારે મેગના ખૂબ દુઃખી થાય છે પરંતુ પછી તે પોતાને સંભાળી લે છે અને ખૂબ મહેનત કરીને ssc બોર્ડ ની પરીક્ષા પાસ કરે છે ત્યારે બાદ તે 11 ધોરણ માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી લે
[અત્યાર સુધી આપણે જોયું કે મેગના તેના ફ્લેટ ની બાલ્કની માં બેસી ને તેની અને રાજવર્ધન ની પહેલી મુલાકાત યાદ કરે છે.મેગના અને રાજવર્ધન ની પહેલી મુલાકાત મેગના ના કલાસ રૂમ માં થઈ હતી એ દિવસે રાજવર્ધન કલાસ રૂમ ...Read Moreઆવ્યો હતો. તેને કોઈ પણ જગ્યા ખાલી ન મળતાં તે મેગના પાસે આવે છે અને મેગના તેને પોતાનું બેગ હટાવી ને બેસવા માટે જગ્યા કરી આપે છેરાજવર્ધન મેગના thank you કહી ને બેસી જાય છે જવાબ આપવા ને બદલે મેગના તેની તરફ જોઈ ને ફક્ત સ્માઈલ કરે છે પણ પછી રાજવર્ધન તેના તરફ ધ્યાન આપતો નથીઆમ એક અઠવાડિયા સુધી આવું
આ વાર્તા માટે તમે આપેલા અભિપ્રાય બદલ તમારો ખૂબ ખૂબ આભારઆજે સોમવાર હતો આ દિવસ મેગના ના જીવનમાં કોઇ નવીનતા લાવવા નો હતો. આજે મેગના ને એમ લાગતું હતું કે તે આ દિવસ ની ઘણા સમય થી રાહ જોઈ ...Read Moreહતી.આજે સવારે જ તેણે અંજલિ ને ફોન કરી ને જૉબ પર થી પણ રજા લઈ લઇ લીધી હતી.આજે મેગના સવારે સાડા દસ વાગ્યે કોલેજ માં પહોંચી ગઈ. તેની બેચ ના લેક્ચર બાર વાગ્યે શરૂ થવાના હતા એટલે ત્યાં સુધી નો સમય તેણે લાઈબ્રેરી માં પસાર કરવા નું નક્કી કર્યું.મેગના લાઈબ્રેરી માં જઇ ને એક બુક લઇ ને એક ટેબલ પર
મેગના અને રાજવર્ધન કોલેજ ની કેન્ટીનમાં બેસે છે.બંને કોલ્ડ કૉફી નો ઓર્ડર આપે છે.પાંચ મિનિટ માં વેઈટર કૉફી આપી જાય છે.બંને ચુપચાપ કૉફી પિવે છે. કોફી પૂર્ણ થયા પછી પણ બંને એ વિચારે છે વાત કરવા ની શરૂઆત કોણ ...Read Moreરાજવર્ધન જ મેગના ના બોલતા પહેલાં બોલે છે કે મેગના નું વતન કયું છે ?જવાબ માં મેગના રાજવર્ધન ને પુછે છે કે શું તે પોતાની સાથે મિત્રતા કરશે?મેગના નો આ સવાલ સાંભળી ને રાજવર્ધન ગૂંચવાઈ ગયો. કારણ કે અત્યાર સુધી તેને જે પણ છોકરી ઓ મળી હતી તેમણે બધા એ રાજવર્ધન ને સીધું જ પ્રપોઝ કર્યું હતું પરંતુ કોઇ પણ