Kanchi book and story is written by mahendr Kachariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kanchi is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કાંચી - Novels
by mahendr Kachariya
in
Gujarati Detective stories
રસ્તા વચ્ચે ચારેય તરફથી હોર્નના અવાજો આવી રહ્યા હતા અને મારી કાર લગભગ ટ્રાફિકની વચ્ચોવચ્ચ અટવાઈ ગઈ હતી... ! એક તો પહેલાથી ઘણું જ લેટ થઇ રહ્યું હતું, અને ઉપરથી મુંબઈનો આ ટ્રાફિક
“સાડા દસ થઇ ગયા આજે તો... આજે તો ખરેખર બહુ જ મોડું થઇ ગયું છે... મમ્મીને કહ્યું પણ હતું કે પછી વાત કરું, પણ એ છે કે ફોન મુકવાનું નામ જ નહિ !" ઓફીસ પંહોચી બબડાટ કરતા કરતા, મેં ગાડી પાર્ક કરી અને ઝડપથી ઓફીસના દાદરા ચડવા માંડ્યો.
"ગુડ મોર્નિંગ એવરી વન..." અંદર ઘુસતાની સાથે ચેહરા પર એક સ્મિત રમવી મેં બધાનું અભિવાદન કર્યું અને સડસડાટ મારી કેબીનમાં ચાલ્યો ગયો. પાછળથી ‘ગુડ મોર્નિંગ સર’નો હળવેકથી અવાજ સંભળાયો.
“લીના... આજના દિવસ માટે કંઈ ખાસ ખબર ?” કેબીનમાં કામ કરી રહેલ મારી પર્સનલ સેક્રેટરી લીનાને મેં ખુરસી પર સ્થાન લેતા પૂછ્યું.
“યસ સર... આજે તમારે બપોરે ‘રાઈટીંગ સ્કીલ્સ પર એક સેમીનાર આપવા જવાનું છે. જેની વિગતો મેં તમારા ડેસ્ક પર મુકેલ ફાઈલમાં મુકેલ છે, અને બીજું એ કે આ સેમીનાર માટે
જે એડવાન્સ પેમેન્ટ મળ્યું હતું, એ ચેક પણ પાસ થઇ ગયો
રસ્તા વચ્ચે ચારેય તરફથી હોર્નના અવાજો આવી રહ્યા હતા અને મારી કાર લગભગ ટ્રાફિકની વચ્ચોવચ્ચ અટવાઈ ગઈ હતી... ! એક તો પહેલાથી ઘણું જ લેટ થઇ રહ્યું હતું, અને ઉપરથી મુંબઈનો આ ટ્રાફિક“સાડા દસ થઇ ગયા આજે તો... આજે ...Read Moreખરેખર બહુ જ મોડું થઇ ગયું છે... મમ્મીને કહ્યું પણ હતું કે પછી વાત કરું, પણ એ છે કે ફોન મુકવાનું નામ જ નહિ !" ઓફીસ પંહોચી બબડાટ કરતા કરતા, મેં ગાડી પાર્ક કરી અને ઝડપથી ઓફીસના દાદરા ચડવા માંડ્યો."ગુડ મોર્નિંગ એવરી વન..." અંદર ઘુસતાની સાથે ચેહરા પર એક સ્મિત રમવી મેં બધાનું અભિવાદન કર્યું અને સડસડાટ મારી કેબીનમાં ચાલ્યો
ઓફિસમાં પોતાનો ભૂતકાળ વાગોળવાનું પાછળ છોડી, હું કારમાં સેમીનાર આપવાના સ્થળ તરફ જવા નીકળ્યો.મુંબઈના રસ્તાઓ પર તો અવારનવાર ટ્રાફિક જામ થતો જ હોય છે... પણ આજે ઘણા સમય બાદ મારા મનાં વિચારોનો ટ્રાફિક જામ થઇ આવ્યો હતો.કદાચ ઘણા લાંબા ...Read Moreબાદ મનમાં આટલું મોટું વંટોળ ઊઠ્યું હતું. અને આ વખતે એ મને ગૂંગળાવી રહ્યું હતું.ટ્રાફિક ચીરતો હું આગળ વધવા માંડ્યો. હું એક સેમીનાર આપવા જઈ રહ્યો હતો, ‘રાઇટીંગ સ્કીલ્સ' બાબતે... ! આવા સેમીનાર દેવા, પણ હવે કંઇ નવું ન’હોતું લાગતું. લગભગ મારી દિનચર્યાનો એક ભાગ જ ગણી લો !થોડીવારે હું ઓડીટોરીયમ પહોચ્યો, અને ગાડી પાર્ક કરી અંદર પ્રવેશ્યો. સંચાલકો મને
સવારના વહેલા પહોરમાં હું મારું બેગ પેક કરી, કારમાં નાખી મુસાફરી પર જવા તૈયાર હતો. અને ત્યાં જ મારો ફોન રણક્યો !મોબાઈલ સ્ક્રીન પર મી,બંસલનું નામ ફ્લેશ થઇ રહ્યું હતું. મેં ફોન કટ કર્યો અને ગાડીમાં ડ્રાઈવર સીટ પર ...Read Moreઅને ત્યાં જ ફરી મારો ફોન રણક્યો...“યસ મી.બંસલ... ગુડ મોર્નિંગ "“ગુડ મોર્નિંગ ના બચ્ચા... મારો ફોન કટ કરે છે, એમને ! અને પહેલા મને એમ કહે, કે તું જઈ ક્યાં રહ્યો છે એમ બોલ ? હમણાં જ લીનાનો મારી પર ફોન આવ્યો હતો કહેતી હતી કે સર ક્યાંક બહાર 'ફરવા' જઈ રહ્યા છે !" ફરવા શબ્દ પર એમણે થોડો વધારે
હું ગાડીમાં ડ્રાઈવર સીટ પર ગોઠવાયો, અને બાજુની સીટ પર મારું બેગ મુક્યું... જેની ચેઈન ઉતાવળમાં લગભગ અડધી ખુલ્લી રહી ગઈ હતી. અને અંદરથી થોડાક કાગળ ડોક્યું કરી રહ્યા હતા!પેલી બંને છોકરીઓ પાછળની સીટ પર ગોઠવાઈ. મેં ગાડી શરુ ...Read Moreચલાવવા માંડી. હું હજી રાહ જોઈ રહ્યો હતો કે બંને માંથી કોઈ એકાદ વાતનો દોર માંડે અને મને સ્પષ્ટતા વાતની કરે!થોડીવારે ગાડી મુંબઈની દિશામાં હાઇવે તરફ દોડવા માંડી, પણ પેલી બંને હજી પણ શાંત હતી ! એ જોઈ મારી ધીરજ ખૂટી પડી, અને મેં પૂછ્યું...“તો મેડમ થયું શું હતું, એ તો જણાવો... !"એ સાંભળી પેલી સ્ત્રીએ મને એ રીતે જોયું
અને આવા વિચારો કરતા કરતા, મારાથી હસી દેવાયું."તમને હસવું આવે છે...?" એણે આંખોની ભ્રમરો ઉપર ચઢાવી મને જોઈ રેહતા પૂછ્યું."ના... ના... હું તો બીજી વાત પર હસતો હતો... ! તમને ગલતફેમી થઇ છે.”“હા... હા..., હસી લો. તમે સ્ત્રી નથીને ...Read Moreતમને સ્ત્રીઓની તકલીફ નહિ સમજાય !” તેણે મુદ્દો અલગ જ દિશામાં વાળતા કહ્યું. અને પછી બોલી,"તમને પુરુષોને આજે પણ બધું આધુનિક જ દેખાય છે. પણ ક્યારેક સામાન્ય જીવનમાં ઉતરી જુઓ, તો તમને સમજાશે... કે આ ૨૧મી સદી પણ સ્ત્રીઓ માટે ૧૮મી સદીથી કમ નથી જ ! બેશક, અમે પણ તમારાથી ઓછી તો નથી જબપણ તમે અમારા પરનું વર્ચસ્વ ગુમાવવા નથી