Girlfriend Boyfriend book and story is written by kalpesh diyora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Girlfriend Boyfriend is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ - Novels
by kalpesh diyora
in
Gujarati Love Stories
અવનીને મનમાં ને મનમાં કોરી ખાતું હતું. અવની તારે ગર્લફ્રેન્ડ નહી તારે એક સારો બોયફ્રેન્ડ બનાવવાનો છે યાદ છે ને તને અંદરથી કોઈ કઈ રહ્રયું હતું.
અવનીને તો બસ એક જ ઇચ્છા હતી મારે એક સારો બોયફ્રેન્ડ હોય, અને હું તેને પ્રેમ કરું, અને તે મને પ્રેમ કરે........
અવનીને મનમાં ને મનમાં કોરી ખાતું હતું. અવની તારે ગર્લફ્રેન્ડ નહી તારે એક સારો બોયફ્રેન્ડ બનાવવાનો છે યાદ છે ને તને અંદરથી કોઈ કઈ રહ્રયું હતું.
અવનીને તો બસ એક જ ઇચ્છા હતી મારે એક સારો ...Read Moreહોય, અને હું તેને પ્રેમ કરું, અને તે મને પ્રેમ કરે........
જો હું બોયફ્રેન્ડ બનાવીશ તો મોહિત પટેલને જ
કોલેજમાં આવેલી એક નવી છોકરીએ મન મક્કમ કરી નાખ્યું હતું મારો બોયફ્રેન્ડ બને તો મોહિત પટેલ બીજું કોઈ નહી.
મોહિત વગરનો આખો કલાસ તેને સુનો-સુનો લાગતો હતો. પણ, શું કરે અવની, બુક ખોલે તો પણ તેને મોહિત જ દેખાતો હતો, બોર્ડ પર જોવે તો પણ તેને મોહિત જ દેખાતો હતો, અરે જે બેન્ચ પર મોહિત બેસતો તે બેન્ચ ...Read Moreકયારેક-કયારેક મોહિત બેઠો હોય તેવો અનુભવ અવનીને થતો હતો.
આ બધુ છતા અવનીને એમ થતું , શું મોહિત મારો ફ્રેન્ડ બનશે , શું મોહિત મને પ્રેમ કરશે , તેને અંદરથી કોઈ જવાબ આપી રહ્યું હતું કે હા કેમ નહી
યુવાનીમાં કોઈ સ્ત્રી કે પુરૂષ તેનાં સંગમાં આવે તો કોઈ સ્ત્રી કે પુરૂષ તલ-પાપડ બની જાય છે. તેમ અવની પણ આજ ઘડીક વાર મોહિતનો હાથ પકડી તલ-પાપડ બની ગય હતી. પણ, અત્યારે યુવાનીમાં તેને જોશની નહીં પણ મોહિતનીં પડી ...Read More
જે પુરૂષ સાથે સમય ગાળતા તેમના જીવનમાં તમામ પાસાંઓમાં સલામતીનો અનુભવ થવા માંડે તે પુરૂષ મિત્ર કે જીવનસાથી તરીકે તમારા માટે ઉતમ છે અને હા સંબંધોમાં જોડે રહેવાથી નહી પરંતુ એકબીજાને સમજવાથી આધાર મળે છે.
મોહિત મારા માટે ...Read Moreસારો છોકરો હતો