×

ટાઈમપાસ.

તું કહેતી, તું મારા વગર કઈ નહિ કરી શકે,તારા ગયા પછી, હું જાણે બધું જ શીખી ગયો, દુનિયાદારી, કામ, મારી વસ્તુઓને ઠેકાણે મુક્તા, વાતની ગંભીરતા, તને ફરિયાદ હતી. હું તને ગંભીરતાથી સાંભળતો નથી, તને સમજતો નથી. આજકલ હું બધાને ...Read More

કાલે રવિવાર હતો, એટલે આજે ઊઠવામાં થોડું મોડું થયું.રવિવાર પછી સોમવાર ખૂબ ભારે હોય છે. સવાર બેચેન હોય છે. ઊંઘ પૂરી ન થવાની ફરિયાદ બધાને હેમશા રહેતી હોય છે. પણ કોઈ રસ્તો  છે ખરો? બસ રોબોટની જેમ ફરી આગલા ...Read More

ગુજરાતીનો લેક્ચર હતો. મરીઝ સાહેબની ગઝલનો આસ્વાદ થઈ રહ્યો હતો. તો બીજી તરફ, રવિબાબુ તે અવન્તિકા જે હજુ તેના માટે અનામિકા હતી. તેના રૂપનું આસ્વાદ કરી રહ્યો હતો. તે છુપાઈને તેને હળવકેથી જોઈ લેતો હતો. તે દરમિયાન આસપાસ તે ...Read More

" હૈ ક્યાં ખોવાઈ ગયો..." ઊંઘતા રવિને પાસે જઈને બેસતા જાગુએ કહ્યું."ઓફિસમાં ઉંઘે છે. બોસ જોઈ ગયા તો આજે  આની ખેરે નથી..." તેણે રવિને છંછેડીને જગાડતા કહ્યું. "ઓહ રવિબાબુ જાગ જાઈએ શુબહ હો ગઈ...""ઊંઘતો નથી..." તેણે તેજ સ્થિતિમાં રહેતા ...Read More

ભૂત, પ્રેત, ચુડેલ, ડાકણોનો જાગવાનો સમય થઇ ગયો હતો. ઘડિયાળમાં ત્રણના ટાકોર પડયા, રવિ લેપટોપ પર કઈ ટાઈપ કરી રહ્યો હતો. નવી નવલકથા, કે વાર્તા? કલાકો ટાઈપિંગ પછી, આંગળીના વેઢાઓ જવાબ દઈ ચુક્યા હતા. તેણે ક્ષણેક આરામ લેવા તકિયા ...Read More

અવન્તિકાનું નામ દિલો દિમાગમાં વસ્યું હતું. બે વર્ષથી તેને જોઈ નથી. તે કેમ અચાનક મને આમ છોડીને જતી રહી! એક વખત કહેવું તો જોઈતું હતું. તેણે મારથી શુ સમસ્યા છે? આ રીતે કોઈ કોઈને છોડીને જતું હશે? મેં કેટલા ...Read More

વર્ષો પછી એજ જગ્યાએ, એજ સ્થળે એજ સમયે પોહચી જાવ તો લાગે, ફરીથી ભૂતકાળમાં સમય યાત્રા કરીને પોહચી ગયા હોઈએ! ભલે સમય યાત્રાને વૈજ્ઞાનિક રીતે સંભવ ન હોય,પણ આ તમામ પ્રકારમાં સિદ્ધાંતોની ધજીયા ઉડાડી દે તેવો જ અનુભવ હતો. ...Read More

પૂનમનો ગોળ ચંદ્રની ચાંદનીના અંજવાળામાં સમુદ્રનો લીલો પાણી ઘાટો આસમાની લાગતો હતો. થોડીથોડી વારે દૂરથી નીકળ્યા માલવાહક બોટોના અવાજ સિવાય કોઈ ખાસ કૃત્રિમ અવાજ આ તરફ આવી નોહતો રહ્યો, સમુદ્રના મોજ  કિનારે આવી એક ધડાકા સાથે ફેલાઈ જતા હતા. ...Read More

જાગુની હાલત, સેન્ડવીચ જેવી હતી. તે વચ્ચે પીસાઈ રહી હતી. તે રવિને દુઃખી જોવા નોહતી માંગતી, છેલ્લા બે વર્ષ દરમિયાન, તેને તકલીફો,પીડાઓ, વેદનાઓ, વ્યથાઓ, મુંજવણોમાં રવિને જોયો હતો. તે રવિની સુઉથી મોટી  શુભચિંતક, ચાહક હતી. ભાગ્યે જ રવિ જેવા ...Read More

અમે કેટલીયે વખત જગાડ્યા હતા. બ્રેકઅપ, પેચઅપ અમારી વચ્ચે જાણે ઢીંગલા-ઢીંગલા રમત હોય! તું મારા લાયક નથી, તું આમ તું તેમ, એવું તો અમે એકબીજાને અનેક વખત કહ્યું હતું. પણ આ વખતે, ન કોઈ બોલ ચાલ થઈ, ન કોઈ ...Read More