વહેમ હતો એને એના વિશ્વાસ નો - Novels
by Patidaar Milan patel
in
Gujarati Love Stories
સવાર થી અનરાધા ના ઘર માં ખુશી નો માહોલ હતો.કારણ કે તેનેજોવા માટે છોકરા વાળા આવવાના હતા .અનરુાધા એ એનુ ભણતર પૂરું કરી લીધુાંહતુાં.બધા તેનેપ્રેમ થી અનુકેહતા હતા . સ્વભાવેશાાંત પણ મગજ તેનુાંતેજ હતુાં. તેનુાં મખુ કોઈ અનેરો ...Read Moreફેલાવતુ હતુ.બધી રીતેસારી કહી શકાય એવુ એનુ વ્યક્તિત્વ હતુ. છોકરા વાળા સાાંજે આવવાના હતા પણ અનરાધા તો સવાર થી જ ખશુ જણાતી હતી . એ મન મા ગીતો ગાતીહતી , મોરા પિયા ઘર આયા ..... સમય કેમ કરી ને જતો જ નહોતો . આખરે સાંજ થઈ અને દિપક અને તેનો પદરવાર અનુના ઘરે આવી ગયા . વાતો નો દોર ચાલુ હતો . અનેવાતો

*અનુ ની નોકરી ની વાત પર દિપક ને ના ગમ્યું હોવાથી આગળ અનુ સાથે શુ ઘટના બનવાની હતી એના થી તો અનુ અજાણ જ હતી.જેની એને કલ્પના પણ કદાચ નહતી કરી પણ અનુ ને એક બધા માથી છુટકારો મળવાનો ...Read Moreઅને અનુ ના જીવન માં આગળ સુ વળાંક આવાનો હતો એ જાણવા હવે વાંચો આગળ* આથી ના મને પણ દિપક એ એનું ને નોકરી કરવાની હા પાડી . ધીરેધીરે આર્થિક સ્થિતિ સુધરતી જતી હતી. પણ અનુ પર નો ત્રાસ તો ચાલુજ હતો. ત્યા ઓફિસ મા અનુની મુલાકાત દેવાંગ સાથે થઇ.દેખાવે સાધારણ પણ ગુણ અને સંસ્કાર માં
દિપક અને અનુ ના છૂટાછેડા થઇ ગયા .હવે એ બેઉ એક બીજા થી આઝાદ હતા . દેવ પણ ખુશ હતો કે અનુ દુઃખ માંથી છૂટી ગઈ . બીજી બાજુ દીપકે મોહિની જોડે લગન કરી લીધા . પણ હવે દિપક ...Read Moreકરતા પણ વધારે દારૂ પીતો હતો .અનુ એના માતા પિતા ના ઘરે રહેવા લાગી અને જોબ ચાલુ રાખી . એના મન માં પણ દેવ માટે લાગણી હતી પણ એ હમણાં કોઈ ને કહેવા માંગતી નહોતી .દેવ અને અનુ હજી પણ સાથે જ જોબ કરતા હતાં . ધીરે ધીરે સમય વીતવા લાગ્યો . બધું વ્યવસ્થિત થવા લાગ્યું .