Vhem hato aene aena vishwas no - 1 books and stories free download online pdf in Gujarati

વહેમ હતો એને એના વિશ્વાસ નો - 1

સવાર થી અનરાધા ના ઘર માં ખુશી નો માહોલ હતો.
કારણ કે તેનેજોવા માટે છોકરા વાળા આવવાના હતા .
અનરુાધા એ એનુ ભણતર પૂરું કરી લીધુાંહતુાં.બધા તેનેપ્રેમ થી અનુકેહતા હતા . સ્વભાવેશાાંત પણ મગજ તેનુાં
તેજ હતુાં. તેનુાં મખુ કોઈ અનેરો ઉજાસ ફેલાવતુ હતુ.
બધી રીતેસારી કહી શકાય એવુ એનુ વ્યક્તિત્વ હતુ.
છોકરા વાળા સાાંજે આવવાના હતા પણ અનરાધા તો સવાર થી જ ખશુ જણાતી હતી . એ મન મા ગીતો ગાતી
હતી , " મોરા પિયા ઘર આયા ....."
સમય કેમ કરી ને જતો જ નહોતો . આખરે સાંજ થઈ અને દિપક અને તેનો પદરવાર અનુના ઘરે આવી ગયા .
વાતો નો દોર ચાલુ હતો . અનેવાતો પર થી લાગતુ હતુા કે દિપક અને તેનો પરિવાર ને અનુરાધા પસંદ છે . અનુ અને
દિપક બન્નેએ એકલતા માા વાત કરી લીધી .
બધા ને બધુ પસન્દ આવી ગયુ હતુા એટલે બન્ને પક્ષેથી હા થઇ ગઈ .
આખરેઅનુની સગાઇ નક્કી થઇ ગઈ .એ આ વાત થી ખબુ ખશુ હતી . બીજે દિવસેદિપક અનુને લેવા
આવ્યો અને બન્ને લોન્ગ ડ્રાઈવ પર ગયા.અનુ માટેઆ એક યાદગાર દિવસ હતો .એ દિપક સાથે ખૂબ ખુશ
હતી .
સાાંજે દિપક અનુને ઘરે મુકવા આવ્યો ત્યારે બન્ને એક હગ કરી ને છુટા પડેછે. અનુને દિપક નુા એ હગ એક
સકુુન આપી ગયુ. એ મન મા નેમન મા જ હસવા લાગી , ગાવા લાગી , અનેના જાણેકેવા કેવા સપના જોવા
લાગી .
એ ફ્રેશ થઇ ને રૂમ માાં ગઈ તો જોયુાં દિપક નો મિસકોલ કોલ હતો . પછી એને દિપક ને ફૉન કયો અને ખબર નહિ
રાત્રે મોડે સુધી બન્ને એ વાતો કરી .
રોજ નો આ જ નિયમ બની ગયો . વાતો કરવી , ફરવા જવુ,, દિવસ ની ટ્રીપ અને બીજુ ઘણુ બધુ.....
સમય વહેતો ગયો અને સગાઇ નો દિવસ આવી ગયો . સગાઇ થઇ ગઈ . થોડા દિવસ મા લગ્ન નો સમય પણ
આવી ગયો .
આજે તો અનુ સાતમા આસમાને ઊડતી હતી .લગ્ન નો દિવસ હતો . શાંતિ થી લગ્ન તો પતિ ગયા પણ અનુને
નહોતી ખબર કેઆજે એની શાંતિ નો આ આખરી દિવસ છે.
લગ્ન પેહલા દિપક જેટલો પ્રેમાળ હતો એટલો જ લગ્ન પછી હેવાન બની ગયો હતો . જો કે એ દારૂ તો પેહલે
થી જ પીતો હતો પણ અનુનેઆ વાત લગ્ન પછી ખબર પડી . એણેદિપક નેધીરેથી સમજાવાનો પ્રયત્ન કયો
.પણ દિપક એની વાત સમજવા ની જગ્યા એના ઉપર જ હાથ ઉગામ્યો .અનુતો ડઘાઈ જ ગઈ હતી .કેમકે જે દિપક ના બાહો માં એને જે હૂંફ મળી હતી એ જ દિપક ના આ વ્યવહાર પર એને વિશ્વાસ નહોતો બેસતો કે એ આવુ પણ કરી
શકે.
હવેતો આ રોજ નો પનયમ બની ગયો હતો ....દિપક રોજ િારૂ પીનેઘરેઆવેઅનેઅનુનેમારે.
અનુબધુાંચપુ ચાપ સહન કરતી જતી હતી .
ક્ારેક એનેમન થઇ જતુાંકેઆ વાત એ એના ઘર ના લોકો નેકહેપણ પછી એમનેદુુઃખ થશેએમ પવચારી ને
પાછી પડતી ..... બસ હવેતો સહન જ કરવાનુાંહતુાં.
આમ નેઆમ ત્રણ વર્ષવીતી ગયા . એક દિવસ દિપક ની ઓદફસ માાંમોદહની નામની એક યવુ તી સામેલ થઇ .
દિપક એનેજોઈ નેએનેિાંગ રહી ગયો . મોદહની એ દિપક ઉપર કોઈ જાદુ કરી દિધો હતો .
હવેતો દિપક પેહલા કરતા મોડો ઘરેઆવવાાંલાગ્યો અનેપહેલા કરતાાં વધારે અનુને પજવવા લાગ્યો . એ
હવે ઘર ખર્ચ માટે અનુને પૈસા પણ નહોતો આપતો અનેબધા પૈસા એની મોજ ની પાછળ ઉડાવતો હતો .ઘર ચલાવવા
માટે અનુએ નોકરી ચાલુકરી . દિપક નેઆ વાત પણ ના ગમી .એણેઅનુનેના પાડી .પણ અનુએ કહયુ હું
નોકરી ના કરુાં તો ઘર કેવી રીતેચાલે!!!!

અનુ ની નોકરી ની વાત પર દિપક ને ના ગમ્યું હોવાથી આગળ અનુ સાથે શુ ઘટના બનશે જાણવા માટે બીજો ભાગ અવશ્ય વાંચજજો

વધુ આવતા અંક માં ..
માતૃ ભારતી પર મારી બીજી 3 સ્ટોરી પણ અવેલેબલ છે એ પણ વાંચો એવી આશા સહ ..
આપ નો પાટીદાર મિલન પટેલ