Madhu-vani book and story is written by Akil Kagda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Madhu-vani is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મધુ-વાણી - Novels
by Akil Kagda
in
Gujarati Fiction Stories
રાત્રે જમી પરવારીને વાણી આરામ ખુરશીમાં બેસીને ટીવી જોતી હતી, હું નીચે બેસીને તેના પગના નખ રંગતો હતો. વાણીએ પેડ પર લખ્યું મને કેટલો પ્યાર કરે છે મેં પણ પેડ પર લખ્યું ખબર નથી... અને પછી તરત જ ચેકી નાખ્યું ને મારી મુર્ખામી પર હું જ હસ્યો. વાણી પ્રશ્નાર્થ નજરથી મને તાકી રહી હતી. હસું જ ને.. મેં પણ લખીને જવાબ આપ્યો, હું કઈ તારી જેવો બોબડો ઓછો છું
રાત્રે જમી પરવારીને વાણી આરામ ખુરશીમાં બેસીને ટીવી જોતી હતી, હું નીચે બેસીને તેના પગના નખ રંગતો હતો. વાણીએ પેડ પર લખ્યું મને કેટલો પ્યાર કરે છે મેં પણ પેડ પર લખ્યું ખબર નથી... ...Read Moreપછી તરત જ ચેકી નાખ્યું ને મારી મુર્ખામી પર હું જ હસ્યો. વાણી પ્રશ્નાર્થ નજરથી મને તાકી રહી હતી. હસું જ ને.. મેં પણ લખીને જવાબ આપ્યો, હું કઈ તારી જેવો બોબડો ઓછો છું
વાણીને ઘેર લાવ્યા પછી મારા કોઈ દોસ્તો મારે ઘેર આવતા નહોતા, મેં જ ના કહી હતી. તેઓ આવતા તો વાણીને અસુવિધા થતી, તે ચીડાતી, અને બરાબર જ છે, કારણકે તેઓ બેઠા હોય ત્યારે વાણીને બાથરૂમ જવું હોય કે પાણી ...Read Moreહોય કે ખાવું હોય, તો તે શરમાતી અને બોલતી નહિ. એટલે જ મેં તેમને ઘેર આવવાની ના પાડી હતી. ફક્ત મધુ જ આવતી હતી.
ફૂટપાથ પર લોકો સુતેલા હતા, એક કૂતરું જમીન પર મોઢું ચિપકાવીને બેઠું હતું, પણ તેની નજર તો મારી તરફ જ હતી. કારણ વગર જ મેં ચાલતા ચાલતા તેની પૂંછડી પાસે લાત મારી, તે દોડીને દૂર જઈને ઉભું ઉભું ચિલ્લાવા ...Read Moreખુબ વાગ્યું હોય તેમ કકળાટ કરતુ હતું, હું મનમાં જ હસ્યો, સાલા નાટકબાઝ.. મનેય ખુબ વાગ્યું છે, મારેય કકળાટ કરવો છે, દૂર ઉભા રહીને...
ભાઈ-ભાભીને વાત કરું, અને જેમ બને તેમ જલ્દી નીકળીશ, તને કહીશ જ ને...અને હા, તને કશું જોઈએ છે શું લાવું
હેર-પિન.. ..
હું જોરથી હસ્યો પછી તું પણ તેના ફોટા મુકીશ અને બધા પાસે મજાક કરાવીશ..કોઈ ...Read Moreસોનાની છે, કોઈ કહેશે હીરા જડેલા છે, કોઈ લખશે પ્લેટિનમ ની લાગે છે, કોઈ લખશે આટલી મોંઘી ગિફ્ટ કોણ છે નંગ, તેનો ફોટો તો બતાવ... અને મને વાણીએ કરેલી મશ્કરીઓ યાદ આવી ને હું ચૂપ થઇ ગયો. મધુ પણ ચૂપ હતી, થોડીવારે હું સ્વસ્થ થઈને કહ્યું બોલ ને.. શું લાવું
ના, મને જોઈએ છે. અહીં મને કોઈ તકલીફ નથી, અને મારી લાઈફના સારા કહી શકાય એવા દિવસો આ ઘરમાં કાઢ્યા છે.
પણ હમણાં પોસિબલ નથી, તું બધું જ જાણે છે. હજુ છએક મહિના તો લાગશે જ...
છ-આઠ ...Read Moreતેટલા, નિરાંતે... તું તારે તારું કામ કર... કોઈ ઉતાવળ નથી...