OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Premrog by Meghna mehta | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. પ્રેમરોગ - Novels
પ્રેમરોગ by Meghna mehta in Gujarati
Novels

પ્રેમરોગ - Novels

by Meghna mehta Matrubharti Verified in Gujarati Novel Episodes

(1.1k)
  • 28.8k

  • 60.7k

  • 62

This book is about Mita Mohit and Rita. Nita and Rita were close friends. how Mohi enters in their life and after that what changes happens To know read the book...

Read Full Story
Download on Mobile

પ્રેમરોગ - 1

(102)
  • 2.4k

  • 5k

This book is about Mita Mohit and Rita. Nita and Rita were close friends. how Mohi enters in their life and after that what changes happens To know read the book...

  • Read

પ્રેમરોગ - 2

(72)
  • 1.7k

  • 3.9k

many books are episodic ....please wait for the next part 2 read...............................

  • Read

પ્રેમરોગ - 3

(76)
  • 1.6k

  • 3.8k

many books are episodic.please wait for the next part to read.......

  • Read

પ્રેમરોગ - 4

(70)
  • 1.6k

  • 3.7k

Many books are episodic please wait for the next part to read........

  • Read

પ્રેમ રોગ - 5

(60)
  • 1.6k

  • 3.5k

Rita ni mummy ni tabiyat kharab thai hova thi vaheli ghare jati rahe che mohit ane mita movie joine bhar nikle che tyare varsad padi rahyo hoy che. aagal shu thay che janva mate vancho

  • Read

પ્રેમરોગ - 6

(53)
  • 1.4k

  • 3.2k

Mohit and Mita Mohit na Ghare pahoche che. મોહિત ના પગ માં દુખાવો થઈ રહ્યો હોય છે. પછી શું થાય છે જાણવા માટે વાંચો..........

  • Read

પ્રેમરોગ - 7

(55)
  • 1.4k

  • 3.4k

many books are episodic wait for the next part. શુ થાય છે મોહિત અને મીતા જોડે રીટા શુ વિચારે છે જાણવા માટે વાંચો....

  • Read

પ્રેમરોગ - 8

(43)
  • 1.1k

  • 2.3k

mita ane mohit vacche shu vat thay che? ane jigar mita mate shu vichare che janva mate vancho........ .

  • Read

પ્રેમરોગ - 9

(40)
  • 1.1k

  • 2.6k

mohit mita ne sorry khe che. ane tene khe che ke tene aatlu possessive ngiti thavu joitu pan eni pachal nu karan shu che e te mita ne kaheva icche che to ena mate vancho ........

  • Read

પ્રેમરોગ - 10

(40)
  • 1.2k

  • 2.4k

mohit ane mita na smbdho ma shu vlank aave che? mita mohit ne shu javab aape che. janva mate vancho prem rog........

  • Read

પ્રેમરોગ - 11

(45)
  • 1.2k

  • 2.6k

મીતા ને જીગર ની યાદ આવે છે. અને તે જીગર ને ફોન કરે છે. જીગર મીતા ની ચિંતા કરી રહ્યો હતો. મીતા એને બીજા દિવસે કોલેજ પછી મળવાનું નક્કી કરે છે. આગળ શું થાય છે તે જાણવા માટે વાંચો................

  • Read

પ્રેમરોગ - 12

(42)
  • 1.1k

  • 2.5k

મીતા મોહિત ને જણાવે છે કે એને એના પપ્પા ની ઓફીસ માં જોબ મળી છે એટલે એ હવે તેને ભણાવા નહિ આવી શકે. શું હશે મોહિત નું વર્તન? શું છે સુદેશ ની મનશા? જાણવા માટે વાંચો........

  • Read

પ્રેમરોગ - 13

(36)
  • 1.1k

  • 2.2k

મીતા જોબ પર જાય છે. સુદેશ મીતા ને તેનું કામ સમજાવે છે. શુ કરવા ઈચ્છે છે સુદેશ મીતા સાથે? જાણવા માટે વાંચો............. ........................................................... ..

  • Read

પ્રેમરોગ - 14

(36)
  • 1k

  • 2.2k

મીતા મોહિત જીગર અને સુદેશ કોના મન માં શુ ચાલી રહ્યું છે? કોણ કોની જોડે રમત રમી રહ્યું છે? જાણવા માટે વાંચો............................................

  • Read

પ્રેમરોગ - 15

(37)
  • 1.4k

  • 2.4k

મીતા જોબ માટે ના પાડે છે. એના પર સુદેશ શું વિચારે છે? અને મોહિત શું અનુભવે છે? જાણવા માટે વાંચો પ્રેમરોગ.............................................

  • Read

પ્રેમરોગ - 16

(49)
  • 1.2k

  • 2.6k

મીતા મોહિત અને સુદેશ ના જીવન માં શું ચાલી રહ્યું છે? મોહિત મીતા માટે શું અનુભવી રહ્યો છે? મીતા શું વિચારી રહી છે? જાણવા માટે વાંચો...................

  • Read

પ્રેમરોગ - 17

(15)
  • 843

  • 1k

રુમ પર આવી કપડાં બદલી બેેેડ પર આડી પડતા જ મીતાા ઘસઘસાટ ઊંઘી જાય છે. આ બાજુ સુુુદેેશ ના મન માં મીતા ના વિચાર ચાલી રહ્યા હોય છે. મીતા એકદમ સાાદગી થી જીવવા વાળી છોકરી છે.એના વર્ત્તન માં જરા ...Read Moreઆછકલાઈ જોવા મળતી નથી. અત્યારેે તો એવું જ લાગી રહ્યું છે. આગળ કેેેમ નું રહેશે એ જોવા નું રહ્યું? વિચાર કરતા કરતા સુુદેેશ પણ સુુુઈ જાય છે. મીતા ની આંખો વહેલી સવારે ખુલી જાય છે. તો એ સ્વિમિંગ પુલ બાજુ લટાર મારવા નીકળે છે. ત્યાં એને સામે મોહિત દેખાય છે. એને જોઈ ને મીતા ત્યાં થી

  • Read

પ્રેમરોગ - 18

(20)
  • 860

  • 1.1k

ત્યાં થી એ લોકો મ્યુઝિયમ જોવા માટે નીકળ્યા. ત્યાં ગોવા નું જૂનું કલ્ચર દર્શાવતા શિલ્પો હતા જે ખૂબ સુંદર હતા. ખરીદી કરવા માટે એક નાનકડી દુકાન હતી જેમાં કી-ચે ઇન અને ખાવા પીવા ની વસ્તુઓ મળતી હતી. ત્યાં થી ...Read Moreએ થોડી વસ્તુઓ લીધી. પછી એ લોકો એરપોર્ટ માટે નીકળ્યા. પ્લેન માં સુદેશે મીતા ને એની સામે ની સીટ માં બેસવા કહ્યું. કેમ સર? શું થયું? મીતા તમે ઓફિસ માં મને સર કહો બરાબર છે. પણ બહાર જ્યારે કોઈ ઓફિસ કામ ન હોય ત્યારે મને મારા નામ થી બોલાવી શકો છો. સર, સાંભળીને હું જાણે ઘરડો હોઉં એવું

  • Read

પ્રેમરોગ - 19

(33)
  • 979

  • 1.8k

ગાડી માં બેસતા જ મોહિત ગુસ્સા થી મીતા ને કહે છે કે તું શા માટે મને ignore કરી રહી છે મીતા? મને જવાબ આપીશ. મીતા ની આંખ માં થી આંસુ ટપકવા લાગે છે. એ જોઈ ને મોહિત થોડો શાંત ...Read Moreજાય છે. સોરી, મીતા પણ તું જાણે છે ને કે તું મને ignore કરે એ મારા થી સહન નથી થતું. મારો વાંક શુ છે મોહિત? તું મને આવી રીતે શા માટે હેરાન કરી રહ્યો છે? પહેલા ગોવા આવી ગયો અને હવે ઘર પાસે આવી ને મને હેરાન કરી રહ્યો છે. તને મિત્ર બનાવી ને મેં મારા જીવન ની

  • Read

પ્રેમરોગ - 20

(24)
  • 635

  • 1.3k

આ હું છું. અને આવી જ રહીશ. એમ કહી મીતા ત્યાં થી નીકળી ગઈ. ફોન માં નજીક નું બસ સ્ટેન્ડ જોયું. ફટાફટ ત્યાં પહોંચી અને બસ પકડી ઘરે પહોંચી. કોલેજ નો સમય ખતમ થઈ ચૂક્યો હતો પણ ઑફિસ પહોંચવું ...Read Moreહતું. ગોવા ની મીટીંગ પછી શું થયું ?તે જાણવા તે આતુર હતી. આ બાજુ સુદેશ પણ મીતા ની રાહ જોઈ રહ્યો હતો. તે મીતા ને જણાવવા માંગતો હતો કે મીટીંગ સફળ રહી છે. પણ તે મીતા ની રાહ જોઈ રહ્યો છે તેવું બતાવવા નહોતો માંગતો. મીતા ઓફિસ પહોંચી. એનો મૂડ ખરાબ હતો. મોહિત ના વર્તન થી એ ખૂબ

  • Read

પ્રેમરોગ - 21

(23)
  • 627

  • 1.2k

તેણે મોહિત નો હાથ પોતાના હાથ માં લીધો અને રડતા રડતા જ બોલી કે તને મારો જરા પણ વિચાર ના આવ્યો આવું કરતા પહેલા. તું મને આટલું હેરાન કરે છે છતાં હું તારી સાથે વાત કરું છું. શું એનો ...Read Moreતું નથી સમજતો? મેં તારી પાસે સમય માંગ્યો તો અને એ આપવા માટે પણ તું અસમર્થ રહ્યો! હું તને ચાહું છું મોહિત. શું એ વાત તું મારા કહ્યા વગર સમજી ના શક્યો? આ વાક્ય સાંભળતા જ મોહિત બેઠો થઈ ગયો અને મીતા ને પોતાના બાહુ પાશ માં જકડી લીધી. સાચું કહે છે ને મીતા? ઓહ! તો તું નાટક

  • Read

પ્રેમરોગ - 22

(25)
  • 589

  • 1.2k

સોરી, ભુલ થી મોહીત નું નામ બોલાઇ ગયું. બંને રૂમ માં ગયા. જીગર મારેે તને એક અગત્ય ની વાત કહેવી છે. હા, મીતાા મારેે પણ તારી સાથે અગત્ય ની વાત કરવી છે. જીગર તું મોહીત ને ઓળખે છે ને ...Read Moreએને પસંદ કરું છું. ઓહ ! મીતા આ ક્યારે બન્યું? તે મને કશું જણાવ્યું પણ નહીં. બધું જ બહુ જલ્દી થઈ ગયું. મને પણ ખબર ના પડી કે આ ક્યારે થઈ ગયું. મેં કશું વિચાર્યું નહોતું અને આ બાબત માટે હું ગંભીર પણ નહોતી પણ પરિસ્થિતિ એવી સર્જાઈ કે બસ હું એમાં વહેતી ગઈ. મીતા એ

  • Read

પ્રેમરોગ - 23

(30)
  • 541

  • 1.2k

ઠીક છે. તું જેમ કહે છે એમ જ થશે. પણ જ્યારે આપણા લગ્ન નક્કી થશે પછી તો હું તને હક થી લેવા આવીશ. અને ત્યારે તારી કોઈ વાત નહિ સાંભળું. મોહિત લગ્ન હજી બહુ દૂર ની વાત છે. ...Read Moreઆપણે બન્ને ભણવા પર ધ્યાન આપીએ. કરીઅર બનાવીએ. લગ્ન ત્યાર પછી ની વાત છે. મીતા , તું આવી કેમ છે? હંમેશા વાતો ને ગંભીર રીતે કેમ લે છે? તને રોમાંસ કરતા જ નથી આવડતું. મોહિત કોલેજ જઈએ. આમ, પણ ગોવા ના લીધે ભણવા પર બહુ ધ્યાન નથી અપાયું. પછી મારે ઓફિસ પણ જવું છે.મીતા તારે કામ કરવાની શું

  • Read

પ્રેમરોગ - 24

(26)
  • 477

  • 1.4k

દિવસો ઝડપ થી પસાર થવા લાગ્યા. ઓફિસ ,કોલેજ અને મોહિત આ ત્રણેય વચ્ચે મીતા નું આખું અઠવાડિયું ઝડપ થી પસાર થઈ ગયું. અને રવિવાર આવી ગયો. શનિવાર રાતે જ મોહિતે મીતા ને એનું પ્રોમિસ યાદ કરાવ્યું. હા, મને યાદ ...Read Moreઆપણે કાલે ચોક્કસ મળીશું. રવિવાર સવારે મીતા તૈયાર થઈ. એને વાળ દરરોજ ની જેેે મ બાંધ્યા નહિ. ડ્રેસ ની જગ્યા એ જીન્સ ટી શર્ટ પહેર્યા. હળવો મેક અપ કર્યો. એટલી વાાર માં જ જીગર નો મેસેજ આવ્યો તને મળવા આવું છું. એ વાંચતા ની સાથે જ રીપ્લાય કર્યો કે હું મોહિત સાથે બહાર જઈ રહી છું.

  • Read

પ્રેમરોગ - 25

(23)
  • 398

  • 859

મીતા, એક નાનકડી ભૂલ તમારી આખી જિંદગી ને અસર કરે છે. અને આમાં છોકરીઓ ને વધારે ભોગવવું પડે છે. જાણું છું આ બધું કહેવાનો મને હક નથી. પણ ,હું આ ઉંમર માં થી પસાર થઇ ચુુક્યો છું અને ...Read Moreથી કહી રહ્યો છું. તમેે એક સારા ઘર ની છોકરી છો આથી તમને ચેતવી રહ્યો છું. બાકી આ તમારી લાઇફ છે તમે જેમ ઈચ્છા કરો એ રીતેે જીવી શકો છો એટલા માં મીતા નું ઘર આવી ગયું અને એ thank you કહી ઘરે જતી રહી. ઘરે જઈ કપડાં બદલી આડી પડી. અને સુુદેશ સાથે થયેલી વાત વિશે વિચારવા

  • Read

પ્રેમરોગ - 26

(22)
  • 649

  • 1.2k

સર, જે કારણ હતું એ જતું રહ્યું છે. માટે, હું એની સાથે હતી. Don't mind મીતા તમારી ઉંમર માં વિજાતીય આકર્ષણ એ બહુ કોમન છે. પણ તેને સંભાળવું એટલું જ જરૂરી છે. કારણકે એક નાનકડી ભૂલ તમારી આખી જિંદગી ...Read Moreઅસર કરે છે. અને આમાં છોકરીઓ ને જ વધારે ભોગવવું પડે છે. જાણું છું કે આ બધું કહેવાનો મને હક નથી. પણ, હું આ ઉંમર માં થી પસાર થયો છું. અને અનુભવ થી કહી રહ્યો છું. બાકી આ તમારી લાઈફ છે તમેં જેમ ચાહો એવી રીતે જીવી શકો છો. એટલા મા મીતા નું ઘર આવી ગયું અને એ

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Novel Episodes | Meghna mehta Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Meghna mehta

Meghna mehta Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.