The Play book and story is written by Hiren Kavad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Play is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
The Play - Novels
by Hiren Kavad
in
Gujarati Short Stories
આ જીવન એક નાટક છે. એના આપડે પાત્રો છીએ. માત્ર કલ્પના કરી જુઓ. કોને ખબર સાચુ હોઇ પણ શકે. બસ આ જ વિચારને લઇને આ વાર્તા શરૂ થાય છે. અહિં રોમાંચ, સંઘર્ષ, વિરહનું મિશ્રણ છે. કેવી રીતે આપણે પરિસ્થીતીઓનો સામનો કરીએ છીએ અને કઇ રીતે ઘટનાઓ આકાર લેતી હોય છે. એક એવી વાર્તા જે તમને સાક્ષી કરાવશે તમારા જીવનથી. ધ પ્લે એક એવા નાટકની વાર્તા છે જે કરોડો વર્ષોથી ચાલી રહ્યુ છે. તો માણો એક મહાનાટ્યની વાર્તા - ધ પ્લે.
આ જીવન એક નાટક છે. એના આપડે પાત્રો છીએ. માત્ર કલ્પના કરી જુઓ. કોને ખબર સાચુ હોઇ પણ શકે. બસ આ જ વિચારને લઇને આ વાર્તા શરૂ થાય છે. અહિં રોમાંચ, સંઘર્ષ, વિરહનું મિશ્રણ છે. કેવી રીતે આપણે પરિસ્થીતીઓનો ...Read Moreકરીએ છીએ અને કઇ રીતે ઘટનાઓ આકાર લેતી હોય છે. એક એવી વાર્તા જે તમને સાક્ષી કરાવશે તમારા જીવનથી. ધ પ્લે એક એવા નાટકની વાર્તા છે જે કરોડો વર્ષોથી ચાલી રહ્યુ છે. તો માણો એક મહાનાટ્યની વાર્તા - ધ પ્લે.
ત્રીદેવ બધા એક્ટરોને પ્રવચન આપે છે અને નાટકની શરૂઆત થાય છે. ધોધમાર વરસાદની વચ્ચે નંદિનીને પ્રસવ પીડા ઉપડે છે. આસપાસ પહાડી જંગલ હોય છે અને મુશળધાર વરસાદ. બાળકને યોનીમાર્ગમાંથી બહાર આવવામાં તકલીફ પડે છે, નંદિની ખુબ થાકી છે. અંતે ...Read Moreઆ દૂનિયામાં જન્મ થાય છે. જેવુ શરીર એવુ જ એનું નામ પડે છે. મેઘ. હવે આગળ ધ પ્લે ના પ્રકરણ - ૨ માં.
વરસાદમાં મેઘ અને એનું નાનું ફેમીલી ફિલ્મ જોવા નીકળે છે. ટ્રાફીક સિગનલ પર મેઘની નજર એક યુવતી પર પડે છે, જ્યારે એ રોડ ક્રોસ કરી રહી હોય છે ત્યારે જ એક બકરો એને ટક્કર મારે છે. મેઘ દોડીને એની ...Read Moreજાય છે. એ લોકો એને હોસ્પીટલ લઇ જાય છે. આખરે એ યુવતી હોશમાં આવે છે. મેઘ નવ્યાના કોમળ હાથનો સ્પર્શ કરે છે. મેઘને એનું નામ ખબર પડે છે. ‘નવ્યા.’ બન્નેની આંખો મળે છે. મેઘને ખબર પડે છે કે એ નવ્યાના પ્રેમમાં છે. હવે આગળ. The Play - Chapter - 3
મેઘ નવ્યાનાં હાથનો સ્પર્શ કરીને છુટો પડે છે. બટ એના વિચારોમાં સતત નવ્યા હોય છે. શિવ અને પાર્વતિનો સંવાદ થાય છે. શિવનો પાત્રો પ્રત્યેનો પ્રેમ પાર્વતિજી મહેસુસ કરે છે. નવ્યાને ઓફીસમાં આરકાઇવલ મેનેજર તરીકે પ્રમોશન મળે છે. શિવને ખબર ...Read Moreછે કે ઇન્દ્રએ ભુલ કરી છે. ઇન્દ્રએ મેઘનું રૂપ લઇને તર્જનીની ફ્રેન્ડ ખ્યાતી સાથે એક રાત પસાર કરી એવુ જાણવા મળે છે. મેઘ નવ્યાને મળવા એ જગ્યા પર જાય છે જ્યાં એણે નવ્યાને પહેલા જોઇ હતી. આખરે બન્નેનો કોઇ સમસ્યા વિના ભેટો થાય છે. બન્ને એકબીજાના નામની આપલે નજરો મેળવીને કરે છે. હવે આગળ. The Play - 4
મેઘ અને નવ્યા એક સાથે સમય પસાર કરે છે. બન્ને ધીરે ધીરે નજીક આવે છે. બન્નેની ફોન પર વાત થાય છે. બન્ને ડેટ માટે રાજી થાય છે. બ્રહ્મા નાટક માટેની મીટીંગ કરે છે. બધાને જરૂરી ગાઇડન્સ આપે છે. ઇન્દ્રને ...Read Moreમાંથી બાકાત કરવામાં આવે છે. ઇન્દ્રનું અભિમાન ઘવાય છે. હવે આગળ. The Play - Chapter - 5