Abortion book and story is written by Jayesh Golakiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Abortion is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એબોર્શન - Novels
by Jayesh Golakiya
in
Gujarati Fiction Stories
એબોર્શન - કહાની ના ટાઇટલ પરથીજ આપ વિચારતા હશો કે કહાની કઈ દિશામાં આગળ જવાની છે તેમછતાં અંત સુધી દરેક ભાગ વાંચતો તો તમે વિચારો છો એનાથી પણ આગળ એક અદભુત , હૃદયદ્રાવક વાસ્તવિકતા સાથે કહાની ની પરાકાષ્ઠા જાણવા મળશે.
ભાગ-૧ વિશે :- કથા નાયક વરુણ અને પાયલ નું
લગ્ન બંધન...
એબોર્શન - કહાની ના ટાઇટલ પરથીજ આપ વિચારતા હશો કે કહાની કઈ દિશામાં આગળ જવાની છે તેમછતાં અંત સુધી દરેક ભાગ વાંચતો તો તમે વિચારો છો એનાથી પણ આગળ એક અદભુત , હૃદયદ્રાવક વાસ્તવિકતા સાથે કહાની ની પરાકાષ્ઠા જાણવા ...Read More
ભાગ-૧ વિશે :- કથા નાયક વરુણ અને પાયલ નું
લગ્ન બંધન...
બુક નું ટાઇટલ વાંચતા તમારા મનમાં જે વિચાર આવ્યો એની કરતા પણ આગળ એક અદભુત કહાની અંત સુધીમાં વાસ્તવિકતા તથા પરાકાષ્ઠા સુધી લઈ જાય છે...
ભાગ-૨ :- કથા નાયક વરુણ અને પાયલ ને ત્યાં પહેલા સંતાન માં છોકરી આવે છે ...Read Moreબીજા સંતાન માં છોકરાની સૌની આશા હોય છે ત્યાં જ વચ્ચે નર્સ આવે છે અને જણાવે છે.....
બુકનું ટાઇટલ વાંચતા જ તમને મનમાં જે વિચાર આવે તેના કરતાં પણ એક સ્ટેપ આગળ એક અદભુત કહાની અંત સુધીમા વાસ્તવિકતા અને પરાકાષ્ઠા સુધી લઈ જાય છે.
ભાગ-૩ :- બબ્બે દીકરીનો પિતા વરુણ ને હજુ પણ એક છોકરાની અભિલાષા હોય ...Read Moreએટલે ત્રીજી વખત ફેમિલી પ્લાનિંગ કરે છે. છોકરો છે કે છોકરી તે અગાઉથી જ જાણવા ગર્ભપરિક્ષણ કરાવવામાં આવે છે. ડોકટર શુ જણાવે છે તે જાણવા વાંચો સંપૂર્ણ વાર્તા.
બુકનું ટાઇટલ વાંચતા જ તમને મનમાં જે વિચાર આવે તેના કરતાં પણ એક સ્ટેપ આગળ એક અદભુત કહાની અંત સુધીમા વાસ્તવિકતા અને પરાકાષ્ઠા સુધી લઈ જાય છે.
ભાગ-૪ :- છોકરો જ જોઈએ એવી જીદ લઈને બેઠેલો વરુણ ગર્ભપરિક્ષણ માં છોકરી ...Read Moreએમ જાણતા જ એબોર્શન કરાવી નાખે છે. પાયલ ખૂબ મનાવે છે તેમ છતાં છોકરો મેળવવાની જીદે ચડેલો વરુણ ચોથી વખત ફેમિલી પ્લાનિંગ કરે છે. ગર્ભ પરીક્ષણ માં ડૉક્ટર આ વખતે શુ કહે છે એ જાણવા વાંચો સંપૂર્ણ વાર્તા......
બે બે દિકરીયું ને જન્મલે એ પેલા જ જાને ખાટકી બની ગયો હોય તેમ વરુણ પેટમાં જ મરાવી નાખે છે. આમ છતાં હજુ વરુણ ને સંતાન માં દીકરો મેળવવા ની ભૂખ સંતોષાતી નથી.દીકરો મેળવવા કેવા કેવા ઉપાયો કરે ...Read Moreતથા પાંચમી વખત ફેમિલી પ્લાનિંગ કરે છે અને ગર્ભ પરીક્ષણ કરાવવામાં આવે છે ત્યારે ડૉક્ટર શુ કેશે એ જાણવા વાંચો સંપુર્ણ વાર્તા...