Hambo Hambo book and story is written by Tushar Dave in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hambo Hambo is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હમ્બો હમ્બો - Novels
by Tushar Dave
in
Gujarati Comedy stories
Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક! (નોંધ : આ લેખ પણ આ જ શ્રેણીના અગાઉના લેખની જેમ સંપૂર્ણપણે કોમ્પ્યૂટર જનરેટેડ છે. ચીનમાં શોધાયેલી પત્રકારોના બદલે મેટર લખી આપતી ટેકનોલોજી દ્વારા લખાયેલો છે. તુષાર દવે નામના કોઈ વ્યક્તિનું અસ્તિત્વ જ નથી. માટે જો આ લેખ વાંચીને કોઈ ભૂવા-ભારાડીઓની ધાર્મિક કે જાતિય લાગણીઓ ‘દુ’ભાય તો મંતર, તંતર, મૂઠ, સૂંઠ કે હાથીની સૂંઢ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મારવી. દેશનું કંઈક ભલું થશે. તમારી શક્તિઓને દેશભક્તિમાં લગાવો. હોવ…હમ્બો…હમ્બો…!) નાગપુરમાં કમાલ થઈ ગઈ. ના, આ કમાલ સંઘ કે ભાજપે નથી કરી. નાગપુરનું નામ પડતા જ તમે નાગપુરી સંતરા જેવો ભળતો
Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક! (નોંધ : આ લેખ પણ આ જ શ્રેણીના અગાઉના લેખની જેમ સંપૂર્ણપણે કોમ્પ્યૂટર જનરેટેડ છે. ચીનમાં શોધાયેલી પત્રકારોના બદલે મેટર લખી આપતી ટેકનોલોજી દ્વારા લખાયેલો છે. તુષાર દવે ...Read Moreકોઈ વ્યક્તિનું અસ્તિત્વ જ નથી. માટે જો આ લેખ વાંચીને કોઈ ભૂવા-ભારાડીઓની ધાર્મિક કે જાતિય લાગણીઓ ‘દુ’ભાય તો મંતર, તંતર, મૂઠ, સૂંઠ કે હાથીની સૂંઢ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મારવી. દેશનું કંઈક ભલું થશે. તમારી શક્તિઓને દેશભક્તિમાં લગાવો. હોવ…હમ્બો…હમ્બો…!) નાગપુરમાં કમાલ થઈ ગઈ. ના, આ કમાલ સંઘ કે ભાજપે નથી કરી. નાગપુરનું નામ પડતા જ તમે નાગપુરી સંતરા જેવો ભળતો
TIK TOK અને હસ્તમૈથુન : સપનામાં જ સપના પૂરા કરવાની કળા...! (A) ભારતમાં દર નવ્વાણુમાંથી સો છોકરા-છોકરીઓએ બાળપણમાં એકાદી વાર તો હિરો કે હિરોઈન બનવાનું સપનું જોયુ જ હોય છે. જોકે, એ વાત અલગ છે કે છોકરાઓ થોડાં મોટાં ...Read Moreએટલે એ પૈકીના અડધોઅડધનું સપનું એક્ટરમાંથી ક્રિકેટર બનવા તરફ વળી જાય છે અને 'મેં માધુરી દિક્ષિત બનના ચાહતી હું' ટાઈપની યુવતીઓ અંતે પોતાની તમામ કળા મોબાઈલના ફોટોઝ કે વીડિયોઝમાં ઝીંકા ઝીંક થાય છે. ટીકટોકે આ તમામને મોટી નહીં તો એટલિસ્ટ નાની (એટલે કે મોબાઈલની) સ્ક્રિન પર પોતાની જાતને પર્ફોર્મ કરતા જોવાની તક પૂરી પાડી છે. એકચ્યુલી, ટીકટોક એ વોન્ના બી
એએએ...ટોળું આયુઉઉઉ...: એ હુલ્લડના દિવસો ને કર્ફ્યૂની રાતો...! મારું મૂળ વતન વિરમગામ. હા, એ જ ગામ જ્યાંથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આવે છે. અમારું ગામ હુલ્લડ માટે કુખ્યાત. જોકે, છેલ્લા એક દાયકામાં અમારા ગામે હાર્દિક અને અલ્પેશ નામની ...Read Moreબે પ્રોડક્ટ આપી છે એ જોઈને એ અલગથી કહેવાની જરૂર નહોતી કે વિરમગામ હુલ્લડ માટે કુખ્યાત છે. એ તો તમે આ બન્નેના પરાક્રમો પરથી પણ સમજી જ ગયા હશો. ગુજરાતમાં એક આખો સમય હતો કે ક્યારેક કુદરતી કારણોસર નેટ બંધ થઈ જાય તો પણ આમઆદમીને ફાળ પડતી કે હાર્દિક જેલમાંથી બહાર તો નહીં આવ્યો હોય ને? હોવ...હમ્બો...હમ્બો! કહે છે કે
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે...! (નોંધ : લેખકે લેખમાં પોતાના ભૂતના અનુભવ વિશે સ્પષ્ટતા કરી દીધી છે અને તેમના પ્રેમના અનુભવો વિશે કોઈએ કંઈ પૂછવું નહીં. એમાં તો સાલું ભરાઈ પડાય ...Read Moreછે. હોવ...હમ્બો...હમ્બો!) બાળપણમાં એક જોક સાંભળેલો કે બે ભૂત વાતો કરતા હતા. એક ભૂતે બીજાને કહ્યું કે, 'જો માણસ જાય.' બીજાએ કહ્યું કે, 'માણસ જેવું કશું હોતું નથી. એ બધો આપણા મનનો વહેમ છે.' મને ભૂતોનો કોઈ ખાસ અનુભવ નથી, પણ નાનપણમાં હું વાળ ઓળ્યા વિના લઘરવઘર ફરતો ત્યારે દાદી કહેતા કે, 'આ શું ભૂતની જેમ ભટકે છે?' એ રીતે
કરી ગઝલના બંધારણની ઐસી કી તૈસી, 'શેર' કેવા જન્મ્યા આ મીંદડાં જેવાં! (નોંધ : અહીં કેટલાંક જાણીતા શેર અને તેના સર્જકના નામોની પેરોડી કરવામાં આવી છે. મેં મારા પોતાના નામની પણ મજાક બનાવી છે. જેનો હેતુ માત્રને માત્ર મનોરંજનનો ...Read Moreછે. કોઈના સર્જન કે નામને ખરડવાનો હેતુ બિલકુલ નથી. હું વ્યક્તિગત રીતે માનું છું કે આ તમામ પેરોડીના ઓરિજિનલ શેર ગુજરાતી ભાષાના ઉત્તમ સર્જનો પૈકીના છે અને તમામ સર્જકો સન્માનનિય છે. આમ છતાં આનાથી કોઈની લાગણી દુભાય તો હું અહીં આગોતરી માફી માગુ છું.) દિલ્હી જતાં એવું લાગ્યા કરે છે, કે હજુ ક્યાંક કેજરીવાલ ખાંસ્યા કરે છે. - કનોજ ઈમારતિયા