premjal book and story is written by Parimal Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. premjal is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમજાળ - Novels
by Parimal Parmar
in
Gujarati Fiction Stories
પ્રસ્તાવનાઅહીં જે વાર્તા રજુ કરી રહ્યો છુ એ કાલ્પનિક વાર્તા છે પરંતુ અમુક પાત્રો એવા છે જે વાસ્તવિક છે. મનમા આવેલા ઉંડાણપૂર્વક ના આવેગો અને વિચારોનો સમન્વય અને આજુબાજુની પરિસ્થિતિના અનુસંધાને આ વાર્તા રજુ કરી રહ્યો છુ. દોસ્તોના સપોર્ટ વગર આ વાર્તા શક્ય જ નહોતી ***શુ વાત છે યાર ! આજે આટલો બધો ખુશ છે કોઇ ખાસ કારણ ? કે પછી નવી ગર્લફ્રેન્ડ
પ્રસ્તાવનાઅહીં જે વાર્તા રજુ કરી રહ્યો છુ એ કાલ્પનિક વાર્તા છે પરંતુ અમુક પાત્રો એવા છે જે વાસ્તવિક છે. મનમા આવેલા ઉંડાણપૂર્વક ના આવેગો અને વિચારોનો સમન્વય અને આજુબાજુની પરિસ્થિતિના અનુસંધાને આ વાર્તા રજુ કરી રહ્યો છુ. દોસ્તોના ...Read Moreવગર આ વાર્તા શક્ય જ નહોતી ***શુ વાત છે યાર ! આજે આટલો બધો ખુશ છે કોઇ ખાસ કારણ ? કે પછી નવી ગર્લફ્રેન્ડ
*** સુરજની સાથે અભ્યાસ કરતા બધા મિત્રો આશ્ચર્યચકીત થઇ ગયેલા. જે સુરજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે આગળ અભ્યાસ કરવા ધોરણ દસ પાસ કરીને સાયન્સ સ્ટ્રીમ પસંદ કરેલુ એ અાજે બી. એસ. સી માં એડમિશન લઇ રહ્યો હતો. આશ્ચર્ય એ વાતનુ ...Read Moreકે સુરજ બી. એસ. સી. માં એડમિશન લઇ રહ્યો હતો. પરંતુ આટલા સારા માર્કસ હોવા છતાય અને ગુજરાતની ટોપ લેવલની કોલેજોમા ગણી શકાય એવી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ જેમા એડમિશન લેવા માટે વિધ્યાર્થીઓની પડાપડી થતી હોય છે એવી કોલેજમા આઇ. ટી ( information technology) ના ડિપાર્ટમેન્ટમાં એડમિશન મળ્યુ હોવા છતા પણ સુરજ એ છોડુ ને આજે બી. એસ. સી મા એડમિશન લઇ
*** સુરજ કયાં સુધી આપણે આમ જ વાતો કરતા રહીશુ યાર, મારે તને મળવુ છે અરે, પરંતુ મે તને કયારેય જોઇ પણ નહીં તો હુ તમને કઇ રીતે ઓળખુ યાર (સુરજ) હા એ વાત બરાબર છે, ...Read Moreપણ તને કયારેય નહી જોયો. હું પણ તને નહી ઓળખી શકુ. (સંધ્યા) મળવાનુ કોઇ ખાસ કારણ છે કે પછી મારા તરફનુ આકર્ષણ મને મળવાનુ કહી રહ્યુ છે ? (સુરજે મજાકને મજાકમા મા મનમા છુપાયેલી પોતાની લાગણીઓ કહી દીધી) હમમ....કેટલાય દિવસ પછી સાહેબ ને કાઇક સમજાયુ હોય એવુ લાગી રહ્યુ છે. (સંધ્યા) આ તો મારા પ્રશ્નનો કાંઇ જવાબ ના થયો યાર.... (સુરજ) સમજી જવાનુ
પ્રેમજાળ (ભાગ ૪) માસીએ મને ખુબ જ હુંફ આપી જેમ એક સગી માં પોતાના બાળકને આપે એમ માસીએ મારો ઉછેર કર્યો મારા ભણતરમા કોઇ કચાસ ન રહી જાય એટલે હંમેશા તેઓ મારા જોડે બેસીને મારુ હોમવર્ક કરાવતા મને સમજાવતા ...Read Moreપરીક્ષા સમયે ખુબજ વંચાવતા જેની અસર મારા પરીણામ પર થતી પ્રાયમરી સ્કુલમા હંમેશા હુ ટોપ ૩ મા આવતો જેનુ કારણ મારા ટીચર કહુ કે માસી એ જ હતા તેઓની હુંફ અને પ્રેમની સાથોસાથ હુ મોટો થઇ રહ્યો હતો દર રવિવારે અમને ત્રણેયને કયાંક ને કયાંક ફરવા લઇ જતા ને અમે બધા ખુબ જ ખુશ થતા માધ્યમિક સ્કુલમા દાખલ થયો ત્યારે મારી
રીના હવે લગભગ સુરજ વિશે લગભગ બધી માહિતી એકઠી કરી ચુકી હતી. પોતાની લાઇફ અને સુરજની લાઇફમા કાંઇ વધારે ફરક નહોંતો. રીનાએ જેટલુ સુરજ વિશે જાણ્યુ હતુ એ બધી ઇન્ફોર્મેશન મિસ્ટર રાઠોડને મેઇલ કરે છે જેમા લગભગ સુરજની ...Read Moreજીંદગી વિશેની વાતોનો ઉલ્લેખ થયેલો હતો. સિક્રેટ એજન્સીમાં જરુર પણ એવા જ લોકોની હોય છે જે દુનિયા સામે ઉદાહરણ બની શકે. સુરજ પાસે એક મોકો હતો પોતાના પપ્પાના નામ પર લાગેલા ધબ્બા સાફ કરવાનો પરંતુ સુરજ હજુ આ બધી વાતોથી અજાણ હતો. સુરજ રીનાને ફક્ત કોલેજમા અભ્યાસ કરતી છોકરીઓ પૈકીની એક સમજતો *** રીના તુમને જો ઇન્ફોર્મેશન મુજે સેન્ડ કી