Chanothina Van aetle Jivan book and story is written by Vijay Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chanothina Van aetle Jivan is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચણોઠીનાં વન એટલે જીવન - Novels
by Vijay Shah
in
Gujarati Moral Stories
ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 1 વિજય શાહ પ્રૂફ રીડ સહાય – જુગલકિશોરભાઈ વ્યાસ ચણોઠી –વાલનાં ત્રીજા ભાગનું વજન કે રતી ભાર સુચવવા વપરાતુ રાતું ઝેરી ફળ જ્યોતિષ મહેશ રાવળે જ્વલંતનાં આખા જીવન નું ભવિષ્ય ભાખ્યુ હતુ તેમ જ જીવન વહ્યુ હતુ ભારત માં હતા ત્યાં સુધી નાના મોટા પ્રસંગોએ તાળો મેળવાતો અને ભવિષ્ય કથન ની સચોટતા જોવાતી. ૭૨ વર્ષ પછીનું ભવિષ્ય કથનનું પાનુ ગાયબ હતુ...અને આજથી ૭૨ તેને શરુ થતું હતું. જ્વલંત વિચારમાં હતો મ્રુત્યુ આટલું બધુ નજીક હતુ? અને જ્વલંત પાસે જ્યોતિષ કથન નહોંતુ. આ વર્ષે તેનું મૃત્યુ થવાનું છે તે નક્કી છે પણ તેની પાસે સમય નથી,
ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 1 વિજય શાહ પ્રૂફ રીડ સહાય – જુગલકિશોરભાઈ વ્યાસ ચણોઠી –વાલનાં ત્રીજા ભાગનું વજન કે રતી ભાર સુચવવા વપરાતુ રાતું ઝેરી ફળ જ્યોતિષ મહેશ રાવળે જ્વલંતનાં આખા જીવન નું ભવિષ્ય ભાખ્યુ હતુ તેમ જ ...Read Moreવહ્યુ હતુ ભારત માં હતા ત્યાં સુધી નાના મોટા પ્રસંગોએ તાળો મેળવાતો અને ભવિષ્ય કથન ની સચોટતા જોવાતી. ૭૨ વર્ષ પછીનું ભવિષ્ય કથનનું પાનુ ગાયબ હતુ...અને આજથી ૭૨ તેને શરુ થતું હતું. જ્વલંત વિચારમાં હતો મ્રુત્યુ આટલું બધુ નજીક હતુ? અને જ્વલંત પાસે જ્યોતિષ કથન નહોંતુ. આ વર્ષે તેનું મૃત્યુ થવાનું છે તે નક્કી છે પણ તેની પાસે સમય નથી,
ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 2 વિજય શાહ સંવેદન ૩ અર્થઘટન અર્થહીન “રાજ્જા તારી સાથે તો કંઈ લઢાય?” “ના તે અને ક્યારેક સમય સંજોગ અને છોકરા છૈયા મા અને બાપ પણ નિમિત્ત બનીને આવે આપણ ને ઝગડાવવા. તો હું ...Read Moreપાણી અને તારે ઠારવાની તે આગ તેમાં અને ધ્યાન રાખવાનું કે આપણી જિંદગી છે આપણાથી ના લઢાય” “આ નિયમ કંઈ મારી એકલી માટે નથી હં,” “ હા એટલે તો જોવા છે એ લાયકાતનાં નિયમો. .એ આપણા બંને માટે છે અને તે આપણ ને ફાવે છે કે નહીં તે આપણે જોવાનાં છે.” “તું વહાલથી કહીશ તો હું મને ચઢેલો ગુસ્સો પી
ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 3 વિજય શાહ સંવેદન ૫. દીકરીનાં રુઆબ અરિહંત ટૂલ્સમાં જ્વલંત તો ખુબ જ કમાતો થયો. ફીયાટ ગાડી લીધી અને ધંધો રાતે ન વધે તેટલો દિવસે વધે. સુમતિબા કહે સંતાન નું પગલું સારું છે. જનાર્દન ...Read Moreત્યાં થી વાત આવીકે તેમની નાણાકીય સ્થિતિ નબળી પડી. હીનાનું પગલું ગયું અને તેમને ત્યાં અન્ન અને દાંતને વેર થઈ ગયું સુમતિબા કહે હીનાને તો પહેલી સુવાવડ પીયરમાં જ કરાવવી રહી.વહેવારે તો શહેરમાં જ કરાવવી જોઇએ પણ જનાર્દન રાય કહે ગામડા ગામમાં સુવાવડ ના કરાવો. સાંજે માંદે દોડ ધામ થઈ જાય.તેને બદલે સુવાવડ શ હેરમાં જ કરાવો અને બધો ખર્ચો
ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 4 વિજય શાહ પુરા બે મહીને દાદીમા મલકતા હતા… મેં તો મારા પૌત્રનું નામ નક્કી કરી રાખ્યુ છે રોશની નો ભાઇ તો દીપક જ હોયને? સવા ત્રણ વર્ષની રોશની આ સમાચાર સાંભળીને રાજી થઈ. ...Read Moreમન એક નવું રમકડુ “ભાઈ” આવશે જેના ઉપર દાદાગીરી કરાશે પણ તેને ખબર નહોંતી કે તે હેત પ્રીતમાં ભાગ પાડશે “નામ તો દીપ જ રહેશે” હીનાએ પોતાની મરજી જાહેર કરી અને વસુધા અને વીણા ફોઇઓ સરસ મોર્ડન નામ છે કહીને ઝુમી ઉઠી. નવમા મહીને મહારાણી શાંતાબાઇ નર્સીંગ હોમ માં હીના દર્દ ખાતી હતી, પણ ઉત્સર્જન માર્ગનો રસ્તો સાંકડો પડતો હતો.દાયણો
ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 5 વિજય શાહ સંવેદન ૯ હાથ ઉંચા કરી કહે હવે તે ના થાય જ્વલંતના બાપા અમુલખ રાય ખુશ હતા. હીનાએ વંશજ આપ્યો હતો. તેની ખુશી તેમના ચહેરા ઉપર છલકાતી હતી. તેઓ તો દીકરાને નહાઇ ...Read Moreતૈયાર થઈને પથારીમાં બેઠેલો જુએ એટલે કહે બરોબર નગરશેઠ જેવો ઠાઠ છે અને બગલાની પાખ જેવો ધોળો ધબ વેશ છે. છ મહિના નો થયો અને બરોબર રમાડવા જેવો થયો ત્યારથી દાદાજી અને દીકરો સવાર અને સાંજ સાથે રમે. જાણે દાદજીની દરેક વાત સમજતો હોય તેમ હોંકારા પુરાવે અને ખીલ ખીલાટ હશે.રોશની નો ભાઈ એટલે દીપ એનું નામ.સુમતિબા એને હીંચકા નાખે