Emosens book and story is written by Heena_Pathan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Emosens is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લાગણી - Novels
by Heena_Pathan
in
Gujarati Moral Stories
દરેક સંબંધોને પ્રેમ નામ આપવાની જરૂર નથી, કેટલાક સંબંધોની લાગણી પ્રેમ કરતા વધારે હોય છે. પ્રેમ આપણા જીવનમાં ખૂબ મહત્વનું છે. ક્યારેક પ્રેમ સવારે હોય છે, તો ક્યારેક પ્રેમ આપણો નાશ કરે છે. ઘણા જીવન બદલી. આ વાર્તા પ્રેમની છે. આવા હીરો કોઈ હીરોઇનની જેમ જ પ્રેમ શબ્દને નફરત કરે છે. આ વાર્તાની હિરોઇનનું નામ અનાયા છે. તેણે જીવનમાં તિરસ્કાર જોયો, તેથી પ્રેમ શું છે? તે જીવનમાં દગો આપ્યો. એમનો પરિવાર પરિવારની પાલક મમ્મી અને બહેન બસ એ જ એમની દુનિયા ખૂબ જ મુશ્કેલી સાથે, તે તેના જ વિધા સ્નાતક થયો
દરેક સંબંધોને પ્રેમ નામ આપવાની જરૂર નથી, કેટલાક સંબંધોની લાગણી પ્રેમ કરતા વધારે હોય છે. પ્રેમ આપણા જીવનમાં ખૂબ મહત્વનું છે. ક્યારેક પ્રેમ સવારે હોય છે, તો ક્યારેક પ્રેમ આપણો નાશ કરે છે. ઘણા જીવન બદલી. ...Read Moreઆ વાર્તા પ્રેમની છે. આવા હીરો કોઈ હીરોઇનની જેમ જ પ્રેમ શબ્દને નફરત કરે છે. આ વાર્તાની હિરોઇનનું નામ અનાયા છે. તેણે જીવનમાં તિરસ્કાર જોયો, તેથી પ્રેમ શું છે? તે જીવનમાં દગો આપ્યો. એમનો પરિવાર પરિવારની પાલક મમ્મી અને બહેન બસ એ જ એમની દુનિયા ખૂબ જ મુશ્કેલી સાથે, તે તેના જ વિધા સ્નાતક થયો
અનાયા: હેલો ક્રિયાન: હાય અનાયા: તમે શું કરો છો? ક્રિયાન: અભ્યાસ. અનાયા: કેમ? ક્રિયાન: બી. એસ. એફ (સપનું મારૂં) અનાયા: ઓકે! સારી નોકરી સરસ ક્રિયાન: આભાર ક્રિયાન: હું કંઈક પૂછું? અનાયા: હા, કહો ક્રિયાન: તમે આઈ ...Read Moreલાસ્ટ યરમાં નથી હતા? અનાયા: હું કોલેજની છોડી દીધી હતી. ક્રિયાન: ઠીક છે! શા માટે અનાયા: તે વ્યક્તિગત છે ક્રિયાન: ઠીક છે, સારું ક્રાંતિ: અને તમે? અનાયા: આઇટી માં નૌકરી ક્રિયાન: ઠીક છે " મોહબ્બત કા બીજ પણપ રહા થા" ખુદા એમ જ નથી મલાવતા કોઈની રાબતા હોય "ઈતાફાક સે તો નહિ તકરાયે હોગે કૂછં તો સાજીશ ખુદા કી ભી રહી હોગી .પછી થોડા મહિના પછીન એમ ને અનાયા ને પોતાના મન ની વાત કેહવાનુ વિચાર્યું અને એક દિવસ કહી દીધું અનાયા એ
કે કેટલો સમજે છે મને. કિયાનનો તરત મેસેજ આવ્યો. કિયાન: તમે મને મળી શકો છો ક્યારેબસ છેલી અને પેહલા વારઅનાયા: કેમકિયાન: એમજકિયાન:" તુ કરીબ સે ગુજર જાયે વો કિસી મુલાકાત સે કમ નહિ. "કિયાનને વિચાર આવ્યો કે ભલે જીંદગી ...Read Moreહોય. પણ એક વાર એ અનાયા ને મળે પછી ભલે મોત એને ગળે વળગે. એ બહુ નિરાશ હતો પણ એને કીધું નહી. અનાયા પણ માની ગયી. અનાયા એ મેસેજ કર્યો : ઠીક છે કાલે મળ્યેકિયાન: બહુ આભાર તમારોઅનાયા: ઠીક છે.કિયાન બહુ ખુશ હતો, આખી રાત ઉંઘ નહિ આવી એને તો. અનાયા ને પછી સવારે મેસેજ કયો . અનાયા: શુભ સવારકિયાન: શુભ સવારઅનાયા: કેવું લાગે છે હવે તબિયત
૬ સાત મહિના પછી બંને પરિવાર સાથે સંબંધને આગળ વધારવા માટે પોતના પરિવારમાં વાત કરી પરંતુ બંનેના પરિવાર આ માટે ના પાડી દીધી હતી.બંનેએ પરિવારને મનાવવા માટે ઘણા પ્રયાસ કર્યા પણ વાત ના બની અને બંને પછી પરિવારના વિરુદ્ધ ...Read Moreજવું એ વિચારીને બંનેએ સંબંધને પૂર્ણવિરામનું વિચાર્યું પરંતુ અનાયાં એ વિચારીને જ રડવા લાગી કે કિયાનને એ કેવી રીતે સમજાવશે એ તો એમ જ મરી જશે પછી કિયાનને કોલ કયો " કીયાનને કીધું કે તમે મને કોલ ના કરતા આપણે હવે વાત નહિ કરીએ કિયાન એને સમજાવવાનો પ્રયાસ કર્યો પછી અનાયાએ પણ એ કિયાનને મળવા મ
અચાનક એમનો ફોન કેમ નથી ઉપાડતી? અનાયા કિયાન ને ચોડો દે છે એમની માતા ના કહેવા પર એમને વારમ વાર એમનાં અને એમની માતા ની વાત યાદ આવે છે. બધુ છોડી ને કઈ ચાલી જાય છે અને ...Read Moreવર્ષ પછી એ આવે છે એમની માતા ના બેસણાં માં અને એ મોળ માં એમ ને જોઇ નેકિયાન એમને પાછળ જાય છે અને ફ્લેશ બેક યાદ કરે છે.૩ વર્ષ માં ગણું બધું બદલાઈ ગઈ હતું બસ લાગણી ઓ હઝું સુધી એમ જ હથી હર્દય માં . શું ?બ્લોક કર વાથી સંબંધ તુટી જાય છે પણ હર્દય માં લાગણી અને પ્રેમ એ બ્લોક કરી શકયે